________________
૩૯૪
શારદા સુવાસ જાણ્યું કે હવે શંખકુમાર રાજગાદીને ચગ્ય છે, એટલે તેમણે શંખકુમાર રાજ્યાભિષેક કરીને આત્માનું શ્રેય કરવા માટે ગુણધર નામના ગણધર પાસે દીક્ષા લીધી.
': ' દેવાનુપ્રિયે ! આ આત્માઓ કેવા પવિત્ર હશે ! પુત્ર રાજયને ચગ્ય થાય કે આમૌનું કંલ્યાણ કરવા નીકળી જાય. આજે તે ઘણુ આત્માઓ વનમાં પ્રવેશ કરી ગયા હોય છતાં બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવાનું પણ મન ન થાય. એકાવનમું વર્ષ બેસે એટલે તમે કહ્યું છે ને કે અમે હવે વનમાં પ્રવેશ કર્યો. વનમાં પ્રવેશ કરે એને શું કરવાનું ? તે ખબર છે ને ? બૈષ્ણવ લેકે વનમાં જઈ તપ કરતા. તે તમે ઘરમાં બેસીને તે તપ કરે! બ્રહ્મચર્ય એ મહાન તપ છે. એ તપ ખાતા પીતા કરવાને છે. વનમાં પ્રવેશીને પણ જેતપ ત્યાગ નહિ કરે તે વનને દશકે પૂરે કરીને એકસઠ બાસઠમાં પ્રવેશ કરશે ત્યાં હડહડ થશે. જે તમારે હડ હડ ન થવું હોય તો વનમાં પ્રવેશતા પહેલાં ધર્મારાધન કરવા તૈયાર થઈને રહે. ૬
: - - ' શ્રી રાજાએ દીક્ષા લીધા પછી શંખકુમાર રાજા બન્યા અને યશોમતી પટ્ટરાણી બબી અને મતિપ્રભ તેને પ્રધાન બન્યા. શંખકુમાર રાજા બન્યા છતાં રાજયસુખમાં આસક્ત બનતા નથી. તે તે એ જ વિચારે છે કે રાગની રમખાણમાંથી નીકળીને ચણના તપોવનમાં હું કયારે વિચરીશ ? અલિપ્ત ભાવે રહીને તેઓ રાજ્યનું સંચાલન કરતા હતા. ' '' : - " "મતિને જોતાં હરખઘેલા બનેલા શંખ રાજા અને યશોમતી રાણી - એક દિવસ શંખ રાજા અને યશોમતી પટ્ટરાણું મહેલના ઝરૂખામાં ઉભા રહીને નગરની શેભા નિહાળી રહ્યા હતા. તે સમયે તરસથી આકુળવ્યાકુળ બનેલા એક તપસ્વી ગુણનિધિ અને પવિત્ર મુનિરાજને રાજમહેલ તરફ આવતા જોયા. સંતને આવતા જોઈને રાજા રાણીના સાડાત્રણ કોડ મરાય ખીલી ઉઠયા. મહેલેથી નીચે ઉતરી મુનિની સામે સાત આઠ પગલા જઈને મુનિને વંદન કરીને કહે છે કે અશરણના શરણ! અનાથના નાથ ! અધમ હદ્વારક! પતિતના પાવન !' નિરાધારના આધાર ! પધારો..... પધારે, અમારા પરમ સૌભાગ્યથી પુપ વગરનું કલ્પવૃક્ષ આજે ફળેવ છે, મેઘ વગરને વરસાદ વરસ્યો છે. આજે અમારા મહેલમાં સેનાને સૂર્ય ઉગે છે. આપના પુનિત દર્શન કરી અમારા દિલ પવિત્ર બન્યા છે. આપ આપના ચરણેની પવિત્ર ધુળથી અમારા ઘરને પવિત્ર કરે. આ પ્રમાણે મુનિની સ્તુતિ કરીને પિતાના મહેલમાં લાવ્યા. આ સમયે ઘરમાં નિર્દોષ અને સૂઝતું માત્ર દ્રાક્ષ ધાયેલું પાણી કડાઈમાં હતું. રાજા-રાણી બંને ઉત્કૃષ્ટ ભાવથી વહેરાવે છે, પણ રાણીએ સહેજ કપટ કર્યું કે હું વધુ નમાવું તે મને વધુ લાભ મળે. જ્યારે રાજાના એ ભાવ હતા કે આપણે બંને સંખે લાભ લઈ એ. દાન દેનાર રાજા-રાણી પવિત્ર હતા, દાન દેનાર સંતપણુ પવિત્ર હતા ને દેવાની ચીજ પણ નિર્દોષ હતી. શુદ્ધ ભાવથી દાન આપીને