________________
૩૪૯
શારદા સુવાસ તે ન હતે. બહુ જબરે હતું. હાથમાં ખંજર અને કેડે કટાર બેસેલી હતી. ચેરે અંદર જઈને જોયું તે ઘરમાં માત્ર બે જણ જ છે. એટલે ચોરી કરવાને લાગ બહુ સારે છે. બે માણસમાં પણ એક તે વૃદ્ધ ડોશીમા છે. એની તે કઈ ચિંતા નથી, પણ આ યુવાન કદાચ જાગી જાય તે વળી કદાચ પકડાઈ જવાય એટલે એને સૌથી પહેલા કબજે કરે જોઈએ.
સૌમ્યને ધમકાવતે ચેર :- આમ વિચાર કરીને ચાર એક હાથમાં કટાર અને એક હાથમાં અણીદાર ચમકતું ખંજર લઈને સૌમ્યની પથારી પાસે આવ્યું, અને સામે ખંજર ધરીને સાવધાનીથી તેને જગાડે. સૌમ્ય ભર નિંદમાંથી જાગૃત થયે ને જોયું તે સામે બુકાની બાંધીને હાથમાં કટાર ને ખંજર લઈ પિતાની સામે એક ચાર ઉભેલ છે. સૌએ વિચાર કર્યો કે ઘરમાં હું એકલે જ છું અને આ તે હથિયાર લઈને મારી સામે ઉભે છે. જે હું કંઈ પણ બોલવા જઈશ તે હમણાં જ મને પૂરે કરી નાંખશે, છતાં હિંમત કરીને કંઈક બોલવા જાય તે પહેલાં ચોરે એને ઈશારાથી કહી દીધું કે ચૂપ એક શબ્દ પણ બે છે તે જોયું છે આ અણીદાર ચકમકતું ખંજર! તને એક ઝાટકે મારી નાંખીશ. બિચારે સૌમ્ય તે ગભરાઈ ગયે. અંધારી રાતે કેણ એની વહારે આવે ? ચેરે ધીમે રહીને કહ્યું કે માલમિત હોય તે બધી બતાવી છે. આ કબાટની ચાવી ક્યાં છે? સૌપે ચારને બધું બતાવીને કહ્યું. ભાઈ! તારે જે લેવું હોય તે લઈ લે પણ મને જીવતે રાખજે. ચાવ મળી એટલે ચારે સૌમ્યને એક થાંભલા સાથે મજબૂત બાંધી દીધા. એ બા કે છાતીમાં ભીંસ થવા લાગી પણ ચારને કંઈ દયા હેય?
નજર સમક્ષ લૂંટાઈ રહેલું ધન”?–ચેરે કબાટ છે ને તેમાંથી કિંમતી સારી ચીજે બહાર કાઢી, અને એક મોટું કપડું પાથરીને તેમાં મૂકવા લાગ્યા. બાપદાદાના વખતની ભેગી કરેલી મિલ્કત પિતાના દેખતાં ચાર કાઢી રહ્યો છે. એ જોઈને સૌમ્યના દિલમાં દુઃખ થવા લાગ્યું કે ચાર આજે મારી બધી જ મિત લઈ જશે ! પિતાની નજર સમક્ષ ચેર બધું કાઢીને ભેગું કરી રહ્યો છે પણ એક શબ્દ બોલી શકાય તેમ નથી. બેલે તે મરી જાય તેમ હતું. હવે જે પિતે મરી જાય તે વૃદ્ધ માતાની સેવા કેણ કરે? એને માતાની ખૂબ ચિંતા હતી. બીજું રખેને માતા જાગી જાય અને આ ચોર મારી માફક માતાને બાંધી દે તે પલકારામાં એનાં પ્રાણ ચાલ્યા જાય. પિતાની માતાની પિતાના જેવી દશા ન થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરવા લાગે.
“માતૃભક્તિથી બેલી ઉઠેલો સોશ્ય":- આ ચારે ઘરમાંથી બધી સારી સારી ચીને લઈ લીધી છતાં એને સંતોષ ન થયે એટલે નાની નાની મામૂલી ચીજો પણ ઉપાડવા માંડી. આમ કરતાં ઘરમાંથી બધી ચીજો લઈ લીધી. છેલ્લે એક ખૂણામાં પડેલી નાનકડી