________________
શારદા સુવાસ
૩૪
તે ગળાદેવીને ખબર પડી કે મડારાજા શિકાર કરવા ગયા. એટલે એણે વિચાર કર્યો કે રાજાએ મારી શરતના ભંગ કર્યો હવે મારે અહીં રહેવું નથી. તરત જ પહેરેલા કપડે એક દાસીને લઈને ગંગાદેવી વનવગડાની વાટે ચાલી નીકળ્યા. એણે એવા વિચાર ન કર્યાં કે હું ગર્ભાવતી છું. એકલી સ્ત્રી જાતિ છું તે મારુ જંગલમાં શું થશે ? આગળની સ્ત્રીએ પેાતાના પતિને સુધારવા માટે કેટલું સહન કરતી હતી!
“ગંગાદેવીએ પુત્રને આપેલી પિતાની આળખાણુ '' :– ગંગાદેવી દાસી] સાથે જંગલમાં ગઈ ને એક વૃક્ષ નીચે બેસીને પ્રભુને પ્રાર્થના કરી. એના શિયળના પ્રભાવથી દેવાએ એને માટે મંગલેા ખનાન્યા અને ખાવાપીવાની સગવડ કરી આપી. ત્યાં ગંગાદેવીએ પુત્રને જન્મ આપ્યા ને તેનુ નામ ગાંગેય કુમાર પાડયું. ગંગાદેવી ધર્મધ્યાન કરતી ને પુત્રને સારા સંસ્કારો આપતી ત્યાં રહેવા લાગી. શિકારે ગયેલ શાંતનુ રાજા શિકાર ખેલીને ઘેર આવ્યા. મહેલમાં ગંગાદેવીને ન જોયા. મહેલ એમને સૂના લાગવા માંડયા. પોતાની ભૂલના ખૂબ પશ્ચાતાપ ક ગંગાદેવીની શોધ કરાવી પણ પત્તો ન લાગ્યા. સમય જતાં કરતાં કરતાં ગંગાદેવી રહે છે તે જંગલમાં શિકાર કરવા આવ્યા. ત્યાં ગાંગેયકુમારે તેમને શિકાર કરતા અટકાવ્યા, અને નિર્દેષિ પશુએની રક્ષા કરવા માટે શાંતનુ રાજા સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. ગાંગેયનું પરાક્રમ જોઈને રાજા તાન્નુમ થઈ ગયા. છેવટે ગંગાદેવીને ભમર પડી કે આ તા પિતા અને પુત્ર લડે છે એટલે તેણે પેાતાના પુત્રને એના પિતાજીની ઓળખાણ કરાવી. શાંતનુ રાજા ગ ંગાદેવી પાસે ગયા ને પેાતાના મહેલે આવવા માટે ખૂબ વિનવણી કરી પણુ ગંગાદેવી રાજાના મહેલમાં ગયા નહિં પણ ગાંગેયકુમારને એના પિતાજીને સાંપી દીધા ને પોતે પોતાનું જીવન જંગલમાં વીતાવ્યું.
“ગાંગેય ભીષ્મપિતામહ કેવી રીતે બન્યા ? ' :- પિતાજીના રાજ્યમાં આવ્યા પછી એક વખત ગાંગેયકુમાર ફરવા માટે ગયા. ત્યાં તેમણે નાવિક પાસે એક રૂપવતી કન્યાને જોઇ. માછીમારને એ કન્યા કયાંકથી મળી હતી. માછીમારે એને ઉછેરીને મોટી કરી હતી. આ ગાંગેયકુમારને જોઇને માછીમારના મનમાં થયુ` કે મારી પુત્રીને આ રાજકુમાર સાથે પરણાવુ', પણ કુદરતને કરવું કે શાંતનુ રાજાએ પણ આ કન્યાને જોઈ હતી, એટલે એમને એની સાથે પરણવાની ઈચ્છા થઈ. ગાંગેયકુમારે નાવિકને કહ્યું કે તારી પુત્રીને તું મારા પિતાજી સાથે પરણાવ, ત્યારે માછીમારે કહ્યું કે તારા જેવા તેજસ્વી યુવાન કુમારને છેડીને તારા પિતાને કાણુ પરણાવે? ખીજી વાત એ છે કે તમારા જેવા પરાક્રમી દીકરા હાય તેને જ રાજગાદી મળે ને ? અને પછી મારી દીકરીને દીકરા થાય તેને તે ગાદી મળે જ નહીં ને ? માટે
રાજા સાથે મારી દીકરી નહિ પરણાવું, ત્યારે ગાંગેયકુમારે કહ્યું કે ભાઇ ! હું પ્રતિજ્ઞા કરુ છું હું રાજગાદી ન।િ લઉ, તમારી દીકરીના દીકરા થશે તેને જ રાજગાદી મળશે. માછીમાર કહું એ વાત સાચી પણ પછી તમે બીજી રાજકુમારી પરણા ને એના સંતાન થાય એ પણ