________________
શારદા સુવાસ
"પણ તેજ દેખાતું નહતુ. મનમાં વિચાર કર્યાં. અહેા ! આ તે વેશ્યા છે કે કોઈ વાઘરણુ છે. આ કાણુ ! હું જેને સૌદયની રાણી માનતા હતા તેના દેહ પર સૌંદર્યાંનુ તા કાઈ નામનિશાન દેખાતુ નથી. આ એનો અસલ દેદાર કેવા છે ! એ તે આંખોમાં કાજળ આંજી, માઢા ઉપર પાવડર છાંટી, હાઠ પર લાલી લગાવી, માથામાં સુંદર ફૂલેાની વેણી પહેરી સૌ ય રાણી બનવાના શ્રમ લઈને મારા જેવા યુવાનોને આંજીને એમનું પતન કરાવે છે ને ઉપરથી મનમાન્યા પૈસા ઉડાવે છે. આવી વૈશ્યાના સકામાં હવે મારે સપડવુ નથી. હવે કદી વેશ્યાને ઘેર આવવુ' નહિં એવે નિષ્ણુય કરીને સડસડાટ વેશ્યાના ઘરના પગથીયા ઉતરી ગયા ને પાતાને ઘેર આણ્યે.
ઘેર આવીને માતાના ચરણમાં પડીને કહ્યું હું માતા! મિત્રોના સંગે ચઢીને હું બ્યસની બની ગયા, અને મારા ઉપકારી માતાપિતાને ભૂલ્યા. માતા.....આ પાપી દીકરાને મારૂં કર. મારા પિતાજીની પ્રતિજ્ઞાએ આજે મારી આંખડી ખેાલી છે. હુંવે હું કદી જુગાર નહિ રમુ. વેશ્યાને ઘેર નહિ જાઉં, પરસ્ત્રીગમન નહિ કરું, દારૂ નહિં પીઉં, અહારની મીઠાઈ નહિ ખા, ત્રણ દિવસમાં તે રમણુના જીવનમાં અજમ પરિવતન આવી ગયુ. એના પિતાજીની ત્રણ પ્રતિજ્ઞાએ તે સમસ્ત સંસારના સ્વરૂપનુ વાસ્તવિક દન કરાવી દીધું, તેથી રમણ સુધરી ગયા અને સીધી લાઈન ઉપર ચઢી ગયા. જાતે સુધર્યાં પણ અનેક પાપાની જાળમાંથી છેડાવનાર પિતાજીની યાદ એને હુંમેશા સતાવવા લાગી કે હુ સુધર્યાં પણ મેં મારા પિતાજીને તે સંતેષ ન પમાડ્યો ને ? તે મનથી દરરાજ પિતાજીના ચરણમાં ઝૂકીને પોતાની ભૂલની માફી માંગતા. માતાને તે વર્ષોથી માવાયેલા દીકરા મળતાં જે આનંદ થાય તેવા આનંદ માતાએ અનુભવ્યેા. મધુએ ! તમે સાંભળી ગયા ને કે જુગાર આદિ વ્યસનાથી કેવી ખુવારી થાય છે ! આજે બધા પ્રતિજ્ઞા લઈને જો કે મારે કદી જુગાર રમવા નિહ. જુગાર ઉપર ગઈ કાલે પાંડવાની વાત કરી હતી તે થાડી બાકી છે તે કહું છું. સાંભળે.
f. ધર્મરાજા જેવા પવિત્ર પુરૂષને જુગારના હૈડા લાગ્યા. એક મનેારજન ખાતર જુગાર મતાં બધું જ હારી ગયા. પેાતે એક તસુ જમીનના માલિક ન રહ્યા, છેવટે દાવમાં પેાતાના ચાર ભાઈ આને, પોતાની જાતને અને છેલ્લે દ્રૌપદીને પણ દાવમાં મૂકી દ્વીધી. આથી આખી સભા હચમચી ઉઠી. સૌની આંખમાં આંસુ આવી ગયા. દુર્યોધનના માણસોનાં દિલ પશુ પીંગળી ગયા. ધર્મરાજા દ્રૌપદીને પણ દાવમાં હારી ગયા એટલે દુર્ગંધન,શકુનિ,
શું વિગેરે તેા તાળીયા પાડીને નાચવા લાગ્યા. આખી સભા સ્થિર બની ગઈ. અહાહા.... આવા પવિત્ર ધ રાજા હારી ગયા ! દુર્ગંધન જીત્યાના કોઈને આનંદ નથી પણ ધ રાજાની હાર થઇ તેથી સૌના દિલમાં દુઃખ થવા લાગ્યું. પાંડવને દુર્યોધને કપટથી જુગાર રમાડીને મધુ જીતીને ભિખારી બનાવ્યા. આટલેથી એમને સતાષ ન થયા. દુર્યોધન અને દુઃશાસન