________________
સારા અપાય
વેચી નાંખ્યા, ભારે મૂલા કપડા પણુ વેચાઈ ગયા. હવે તો ઘરમાં ખાવા માટે મારી વાર અનાજ પણ નથી. આ છોકરાએ બે દિવસથી ભૂખ્યા ટળવળે છે ને કહે છે જ! ખીચડી તે ખાવા બનાવી આપ, પણ ખીચડી ક્યાંથી લાવું? જુએ, આ છોકરાઓને સમખાવા ચુલે ખાલી પાણી મકર્યું છે. હવે મારાથી છોકરી સામું જોવાતું નથી. આમ કહીને જુગારની પત્ની કાળે કલ્પાંત કરવા લાગી. રમણે જુગારીના ઘરની બહાર ઉભા રહીને આ કારણે સાંભળ્યું. નાના કુલ જેવા બાલુડા ખાવા માટે કરગરે છે. એ બધું દશય નજરે તેનું એટલે રમણનું હૃદય કંપી ઉઠયું. અહે, જુગારે ઘરની આ દશા કરી? જુગારીના ઘરની પરિસ્થિતિ જોઈને રમણનું દિલ પીગળી ગયું. બસ, હવે મારે કદી જુગાર રમ નહિ એ નિર્ણય કર્યો.
જુગારીના ઘેરથી પાછા વળતાં કૉઈની દુકાન આવી. મીઠાઈ પર માટે ભૂલી લબકારા મારી રહી છે. બાપુજીએ પ્રતિજ્ઞા આપી છે કે મીઠાઈ ખાવાનું મન થાય તે બપોરે કંઈને ત્યાં જવું. આ સમય બરાબર છે. લાવ, ત્યારે ઉપડી જાણ બપોરને સમય હતે. ચૈત્ર-વૈશાખ મહિનાના દિવસો છે, એટલે ધૂમધખતે તડકો હતે. કઈ મીઠાઈ બનાવી રહ્યો હતે. કંઈના કપડા ચીકણા ને એકદમ મેલા ગંધાતા હતા. પાસે જઈએ તે ઉલ્ટી આવે તેવી દુર્ગધ આવતી હતી. કોઈ ભઠ્ઠા પાસે બેસીને એવા અને ગંદા પરસેવાથી રેબઝેબ થયેલા કપડે એક બાજુ મા હલાવી રહ્યો હતો અને બીજી બાજુ પરસેવાના ટીપા માવામાં ને મીડાઈમાં પડતા હતા. તમે હશે હે મીલાઈ ખાવ છો પણ કઈ વખત મીઠાઈ બનતી હોય ત્યાં જોવા જાવ તે ખબર પડે કે મીઠાઈ કેવી રીતે બને છે? તમને ખાવાનું મન નહિ થાય. આ રમણને તે આ દશ્ય જોતાં સૂગ ચઢી ગઈ અને નિર્ણય કર્યો કે મારે બહારની મીઠાઈ કદી ન ખાવી. તેવી મનથી પ્રતિજ્ઞા કરીને ઘેર આવ્યા.
વેશ્યાના ઘરેથી પાછા ફરેલે રમણ” – બંધુઓ! રમણના બે વ્યસન તે છૂટી ગયા. એટલે એને જીવનની મઝા ઉડી ગઈ હોય એમ તેને લાગ્યું. હવે મનની તાજગી મેળવવા માટે સાંજના વેશ્યાને ત્યાં નાચગાનની મહેફીલ માણવા જવું એમ નક્કી કરીને સાંજે જવા તૈયાર થયે, ત્યાં એને પિતાજીની પ્રતિજ્ઞા યાદ આવી કે તેને ત્યાં જવું હોય તે સવારે જવું. એટલે તરત પાછો ફર્યો ને ઘેર આવીને સૂઈ ગયો. સવાર પડતાં ઉઠીને વેશ્યાને ઘેર ઉપડે. વેશ્યા તે હજુ સૂતી હતી ત્યાં બારણું ખખડ્યું એટલે વેશ્યા જાગી. કેઈ દિવસ નહિ ને આજે સવારના મહાં વળી કેણ આવે? વેશ્યાએ બારણું ખેલીને જોયું તે શેઠને પુત્ર છે. રમતે વેસ્માતા દેદાર જોયા તે એના વાળના કેઈ ઠેકાણું નથી. કપડાના ઠેકાણું નથી. એના માળ પર તે માખીઓ બણબણતી હતી. મેઢા ઉપર લાલીને બદલે લાળ દેખાતી હતી. આ ખેલાં
શા, સુ. ૨૫