________________
શારદી સુવાસ
૩૨૧
પિતાજીની આજ્ઞા શિરામાન્ય કરીને શજમાગ ઉપર આવીને સૂઈ ગયા. લાકોની મેદની પણ સભામાંથી ઉઠીને જ્યાં અતિદુમકુમાર સૂતા હતા ત્યાં આવીને એકત્ર થઈ. ખીજી માજી રાજા યશાવમ પણ ઘેાડા ઉપર બેસીને ત્યાં આવ્યા અને કુમાર ઉપર ઘાટા ચલાવવા જાય ત્યાં લેકામાં હાહાકાર મચી ગયા. કઈક તે બેભાન થઈને પડી ગયા. રાજા કુમાર ઉપર ઘેાડો ચલાવીને પસાર થાય ત્યાં આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઇ ને દેવવાણી થઇ કે ધન્ય છે યાવમ રાજા તારી ન્યાયપ્રિયતાને ! તારા જેવા ન્યાયત અને ગુણવત રાજાએથી આ પૃથ્વી ઉજ્જવળ છે. ખરેખર આ સાચી ગાય કે વાછરડું નથી. આ તા તારા ન્યાયની દેવે પરીક્ષા કરી છે. એમાં તું સાચા પાસ થયા છે. ધન્ય છે રાજવી તને! અને ધન્ય છે તારા પુત્રને કે ન્યાય આગળ તૈયાર થઈ ગયા અને ધન્ય છે તને કે તેં તારા પુત્રના માતુ ન રાખ્યા. આનુ નામ જ સાચા ન્યાય છે. ગાય અને વાછરડું બધુ' અલેપ થયું અને સાક્ષાત્ રૂપમાં દેવ પિતાપુત્રના ચરણમાં નમ્યા.
શંખકુમારે મેળવેલા વિજય'' !– હવે આપણી મૂળ વાત ઉપર આવીએ. શ'ખકુમાર પણ વિદ્યાધરની સાથે ન્યાયથી લડતા હતા. એને વિદ્યાધરની સાથે વૈર ન હતું પણ ઍની દુષ્ટ પ્રકૃતિ સાથે વૈર હતુ` કે જે કન્યા પેાતાને મનથી પણ ન ઈચ્છતી હોય તેનું અપહરણ કરાય જ કેમ ? એના સામું દૃષ્ટિ પણ ન કરાય તે તેને અડાય કેમ ? શખકુમારે એના પરાક્રમથી વિદ્યાધરને હાન્યા. વિદ્યાધર બેભાન બની ગયા હતા. શ ́ખકુમારે તેનુ માથુ ખેાળામાં લઈને પવન નાંખ્યા, પાણી છાંટયુ' એટલે વિદ્યાધર ભાનમાં આવ્યા ને જોયુ. તા. પેાતે શ ́ખકુમારના ખેાળામાં સૂતેલે છે. આ જોઈને એના મનમાં વિચાર થય કે અહા ! મે' તે આને મારી નાંખવા માટે કેવા ભય′કર અગ્નિના ગાળા ફ્રેંકયા હતા. આને મારા ઉપર ક્રોધ આવવા જોઈએ એના બદલે એ મારી સેવા કરે છે ! તરત જ વિદ્યાધર બેઠા થઈ ગયા, એટલે શ ખકુમારે કહ્યું કે કેમ ! હવે તારે મારી સાથે લડવાના વિચાર છે? જો વિચાર હાય તેા તૈયાર થઈ જા, ત્યારે મણિશેખર વિદ્યાધરે કહ્યુ --ભાઈ ! હવે તારી સાથે લડવાનુ હાય ? સાંભળ, મારા શંખ. તે યશેામતીના મનને કળાએ અને વિદ્યા દ્વારા જીતી લીધું છે, તેમ મારુ... મન તમે તમારા પરાક્રમ વડે જીતી લીધું છે. હું આજ સુધી કદી હાર્યાં નથી. આજે તમારી પાસે હારી ગયા. તમે સાચા વીર છે. મારા અપરાધને ક્ષમા કરો, શ'ખકુમારે કહ્યું કે મને પણ તમારું પરાક્રમ અને વિનય જોઈને ખૂબ આનંદ થયા છે. તમે મારી પાસે જે માંગા તે હુ તમને આપવા તૈયાર છું, તમે જે કહે તે કરવા તૈયાર છુ.
મણિશેખર વિદ્યાધરે કહ્યુ મારે મીનુ કંઇ જોતું નથી કે તમારી પાસે મારે કોઈ કાય` કરાવવું નથી પણ એક માંગણી છે કે તમે મારી સાથે મારા કનકપુર નગરમાં ચાલેા. તા હું તમારો મહેમાનગતિના લાભ લઉં. શ`ખકુમારે કહ્યું કે હું ખુશીથી આવવા તૈયાર છુ