________________
શારદા સુવાસ
ક૭૯ હસ્યા. આનું કારણ શું? સાહેબ! કંઈ કારણ નથી. આપને આ ડોશીમાએ કહ્યું-દીકરા! હેઠે ઉતર અને આપે ઉતરીને ટેપલે એને માથે ચઢાવ્યું એટલે નથી હો. મારુ હસવાનું કારણ જુદું છે. તમને પણ એમ થયું હશે કે રાજાએ બાઈના માથે ટેપલે ચઢાવ્યો એટલે એ મજાક ઉડાવે છે પણ એમ નથી. રાજાએ ખૂબ પૂછ્યું ત્યારે પ્રધાને કહ્યું સાહેબ! મારા મનમાં એમ થયું કે આ બિચારી વૃદ્ધ ગરીબ માડીએ રાજા જેવા રાજાને કહ્યું – દીકરા! મારા માથે ટોપલે ચઢાવ ને! એ બાઈ કેટલી ગરીબ હશે કે આવી વૃદ્ધ હેવા છતાં વગડામાં છાણ વીણવા આવી છે. હવે રાજાને જેણે દીકરે કહીને બોલાવ્યું તે દીકરાએ માડીના માથેથી ટોપલે ઉતરાવવો જોઈએ કે ચઢાવવો જોઈએ? (હસાહસ) આપે એને ટોપલે ઉતરાવવો જોઈએ તેના બદલે ચઢાવ્યું. આ અવળી રીત જોઈને મને હસવું આવ્યું. ગરીબ માણસની ગરીબાઈ દૂર કરવામાં જ મહારાજાનું ગૌરવ છે.
પ્રધાનજીની ટકેરે મહારાજા માડીને કરેલે ન્યાય" :–પ્રધાનજીની ટકેરથી રાજા તરત સમજી ગયા ને મનમાં થયું કે વાત તે સાચી છે, એટલે રાજાએ કહ્યું. આ બાઈનું સરન મું નેધી લે. બાઈ તે છેડે દૂર ચાલી ગઈ હતી. પ્રધાને ઘોડા ઉપર ત્યાં જઈને એનું સરનામું નેધી લીધું. બીજે દિવસે સયાજીરાવ મહારાજાએ મેટી સભા ભરી અને પ્રધાનને કહ્યું કે જાએ, પેલી વૃદ્ધ માતાને અહીં બોલાવી લાવો. રાજાની સભા ઠઠ ભરાઈ હતી. રાજાના માણસે બાઈનું સરનામું લઈને શોધતા શોધતા ત્યાં આવ્યા ને વૃદ્ધ માડીને કહ્યું –માડી ! તમને રાજા સભામાં બોલાવે છે. તરત જ ચાલે, વૃદ્ધ માડી તે ગભરાઈ ગયા કે મને વળી રાજા શા માટે બેલાવતા હશે ? મારે શું ગુને? આવનાર માણસેએ કહ્યું માડી ! તમારે કંઈ ગુનો નથી. રાજા તમને શિક્ષા કરવાના નથી, શાંતિથી ચાલે. ગસરાતા માજી આવ્યા સભામાં - માડી તે રાજસભામાં આવ્યા. આખી સભા ભરાઈ ગઈ છે. મહારાજા સિંહાસન ઉપર બેઠા છે. આ જોઈને વૃદ્ધ માજી તે ધ્રુજી ઉઠયા. શરીરે છેદ છેદ વળી ગયા. આ તે કાલે ઘેડા ઉપર બેસીને જતા હતા, ત્યારે મેં એને કહ્યું હતું કે દીકરા! જરા ઘેડેથી નીચો ઉતર ને મને ટોપલે ચઢાવ. એ રાજા હતા મને ખબર નહિ એટલે મેં એમને ટુંકારે બોલાવ્યા ને ઘેડા ઉપરથી નીચે ઉતાર્યા, એટલે મને જરૂર શિક્ષા કરશે. હવે મારું શું થશે ? થરથર ધ્રુજતા રૂધાતા કઠે કહ્યું–મહારાજા ! મને માફ કરે. મેં કાલે મટે ગુને કર્યો છે, ત્યારે રાજાએ કહ્યું–માડી ! તારે ગુને નથી, મારે ગુને છે. મારે તારી પાસે માફી માંગવાની છે તે મને દીકરો કહીને બોલાવ્યો એટલે મારી ફરજ હતી કે મારે માડીના માથેથી છાણને ટોપલે ઉતરાવ જોઈએ તેના બદલે મેં તે તારા માથે ટેપલ ઉંચકા. પ્રધાનજી ! છાણના ટેપલા જેટલે ટોપલે ભરીને સેનું-રૂપું આ માડીને ઘેર પહોંચાડી દે. એને રહેવા માટે સારું ઘર બંધાવી છે. વૃદ્ધ માડી કહે છે સાહેબ! આટલું બધું તેનું મારે નથી જોઇતું, પણ રાજાએ કહ્યું–તમારે લેવું