________________
શાદી સુવાસ
૩૧૩
પુરૂષોની વાર્તા સંભળાવો તા એનામાં ખાલપણથી જ ધર્મના સ`સ્કાર પડશે, આગળ માતા કહે છે
કણુ` સે તુમ દાની બનના, પાંડવ સે અલકારી, શ્રી કૃષ્ણએ ચાદ્દા હાર, બનના જગમે. પ્રિયકારી,
હું મારા લાલ ! તુ કણુ જેવા દાનવીર મનજે. તને તારા પુણ્યથી જે મળે તેમાં તુ મારાપણાની બુદ્ધિ કરીને સંકુચિત દિલના ન ખીશ, પણ તને મળ્યું તે બધાનુ છે એમ સમજીને તું દાન કરજે ને કણની જેમ દાની તરીકે તું વિશ્વમાં વિખ્યાત ખનજે, પાંડવા જેવા બળવાન અન”. પાંચ પાંડવા કેવા પરાક્રમી હતા અને ધર્મરાજાની આજ્ઞાનુ એકી અવાજે તેએ પાલન કરતા હતા ને સુખ દુ:ખમાં પ્રેમથી સપીને રહેતા હતા તેમ તું પણ એવા પરાક્રમી ખનીને તારા વડીલેાની આજ્ઞામાં સમાઈ જજે, અને શ્રીકૃષ્ણ તે ત્રણ ખંડના અધિપતિ વાસુદેવ હતાં. એમનુ પરાક્રમ અજોડ હતુ, છતાં પરોપકારી અને ગુણગ્રાહી હતા. કૃષ્ણજી કાઈનું દુઃખ જોઈ શકતા ન હતા, એટલે પ્રાણના ભાગે પણુ ખીજાનું દુ:ખ મટાડતા હતા. કાઇના ઘણાં દુર્ગુણા જોઈને તેની ઘૃણા કરતા ન હતા પણ હજારો અવગુણુમાંથી પણ એ તે ગુણા શેાધીને ગ્રહણ કરતા હતા. તું એવા પરાક્રમી, ગુણગ્રાહી અને પરોપકારી કૃષ્ણ જેવા ખનજે. પરોપકારના કા કરી તારા સદ્ગુણુની સુવાસ જગતમાં ફેલાવીને તુ... જગતના લાકોને પ્રિયકારી ખનજે, અને ગાંગેય જેવા બ્રહ્મચારી અને જીવદયાના પાળનાર મનજે.
“ લગ્ન વખતે ગંગાદેવીએ કરેલ કાર ” :-ગાંગેય કાણુ હતાં તે તમે જાણે! છે ને? આમાંથી કઈકને ખ્યાલ નહિ હેય. જેમને આપણે ભીષ્મપિતા તરીકે ઓળખીએ છીએ તેમનું મૂળ નામ ગાંગેયકુમાર હતુ. ગાંગેય નામ શાથી પડયું ? એ ગંગાના પુત્ર હતા એટલે ગંગા ઉપરથી એનું નામ ગાંગેયકુમાર પડયું. જ્યારે શાંતનુ રાજા ગ ંગાદેવી સાથે પરણ્યા ત્યારે ગંગાદેવીએ એમની સાથે શરત કરી હતી કે તમારે કી શિકાર કરવા નહિ. જે દિવસે તમે શિકાર કરશે ત્યારે તમારે ને મારે કઈ સબંધ નિડુ રહે. રાજાએ શરત મંજુર કરી અને ગંગાદેવી સાથે લગ્ન કર્યાં. શાંતનુ રાજા ગંગાદેવી સાથે આનંદથી રહેવા લાગ્યા. સમય જતાં ગંગાદેવી ગભવતી બની. એવામાં એક વખત કઈ માણસે આવીને શાંતનુ રાજાને કહ્યું કે મડારાજા ! અમુક જંગલમાં બહુ સુંદર હરણીયા છે. ત્યાં શિકાર કરવાની ખૂબ મઝા આવે તેમ છે. આ શાંતનુ રાજા પહેલેથી શિકારના શેાખીન હતા. તેમાં આવી વાત સાંભળી એટલે શિકાર કરવા મન ઉપડયું. જેને જેના રસ હાય તેને તે વાત સાંભળતાં અનેરો રસ આવે છે. પછી ભલે ને એ કામ પાપનું હૈાય. શાંતનુ રાજા આ સમયે ગંગાદેવીની સાથે કરેલા કરારને ભૂલી ગયા ને શિકાર કરવા માટે ઉપડી ગયા.
911
२२
૫.