________________
શારદા સુવાસ
“ધની સાથે ગુણાની જરૂર છે” :- ખ'એ! ધમ પણ કેવા હોવા જોઈએ ? ધર્મ કરવાની સાથે જીવનમાં ગુણુ આવવા જોઇએ. ગુણા એ ધરૂપી મહેલના પાયે છે. તમે મકાન બંધાવા છે ત્યારે પહેલાં તે પાચેા ચણાય છે ને ? મકાન કરતાં પાયામાં વધુ ખર્ચ પણુ કાઇક વાર લાગી જાય ને ? મકાન કરતાં કદાચ પાયામાં વધુ ખર્ચ લાગે તેથી તમે મકાન ન બંધાવા એવું ન બને ને ? અહીં ગુણા એ ધમ મહેલના પાયે છે. પાયા વિના જેમ મકાન ન બંધાવાય તેમ ગુણ્ણા વિના ધન આચરી શકાય. કદાચ આચરે તે પણ તેને પડી જતાં વાર ન લાગે. મકાન ગમે તેટલુ' સુંદર ને ઉંચુ અનાવા પણ પાચા ઉડા ન નાંખ્યા હોય તે પરિણામે વાવાઝોડુ થાય ત્યારે પડી જ જાય ને? આ જીવની પણ એવી જ દશા છે. ધર્મ કરવા છે પણ ગુણરૂપી પાયા વિનાને. આજે મેટા ભાગના મનુષ્યની જિંદગી આવી રીતે પસાર થઈ રહી છે. શુા વિનાના ધીઓએ ધર્મનું તેજ ઝાંખુ પાડયું છે. ગુણ્ણા વિનાના ધર્માત્માએ ઉગતી પેઢીને ધ સાધનાથી વેગળી રાખી છે, માટે ધર્મ કરવાની સાથે ધર્મને અનુરૂપ શુશુ પણુ પ્રગટાવતા જાઓ.
૩૪૮
આપણા ચાલુ અધિકારમાં શંખકુમારના આત્મા ખૂબ ગુણીયલ છે, દયાળુ છે. એટલે સ્ત્રી રડતી હતી ત્યાં તેઓ જલ્દી પહેાંચી ગયા. ત્યાં જઈને જોયુ તે એક આધેડ વયની ખાઈ બેઠી બેઠી રડે છે. કુમારે તેની પાસે જઈને કહ્યું હે માતા ! તુ` કેણુ છે ? ક્ષત્રિયપુરૂષને મન દરેક સ્ત્રી પોતાની માતા સમાન હોય છે. વિનયવ' અને માતૃભક્ત દીકરા માતાની કેવી સેવા કરે છે! તેવી રીતે આ ક્ષત્રિયકુમારે પણ જગતની દુઃખિયારી માતાએ ખાતર પોતાનું લેહી રેડવું પડે તેા રેડી દે છે પણ એનુ દુ:ખ
દૂર કરે છે.
એક માતૃભક્ત યુવાન પુત્રનું દૃષ્ટાંત યાદ આવે છે. સામઢત્ત નામના એક યુવાન માતૃભક્ત હતા એ છેક સમજતા હતા કે મારી માતાના મારા ઉપર કેવા મડ઼ાન ઉપકાર છે! ખાપ તા નાના મૂકીને મરી ગયા, એટલે માતાએ ખૂબ કષ્ટ વેઠીને એને ઉછેર્યાં હતા. આ છોકરા પણ માતા માટે પોતાના જાન અને માન બધું કુરબાન કરવા તૈયાર હતા. એની ફઈબાએ તે એનુ નામ સેમદત્ત પાડયું હતું. પણ એની માતા એને સૌમ્ય કડીને પ્રેમથી ખેલાવતી હતી. અઢાર વર્ષના યુવાન સૌમ્ય એની માતાની સેવામાં જ પેાતાના જીવનનું સસ્વ માનતા હતે. એક દિવસ મા-દીકરો અને ઘરમાં સૂતા હતા. પહેલી પથારી માતાની હતી અને અંદર દીકરા સૂતા હતે. જ રાત્રે એના ઘરમાં ચાર પેસી ગયા. ઘરનાં ખારાં મજબૂત ન હતાં. એને ખેલતાં શી વાર ! આ માદીકરો તા બિચારા ઘસઘસાટ ઉંઘતા હતા. આ ચેર અંદર આવ્યું. આ ચાર પણ જેવા