________________
શારદા સુવાસ
સમજી ગયા કે ભૌડમાં આવી ગયા છે ને તેની ચિ'તામાં જ બિમાર પડયા છે. એક તા માણસ પૈસેટકે ઘસાઈ જાય, અને બિમાર પડે એટલે ખખર કાઢવા માટે સગા સ`ખ ધીએ આવે તેને ચા પાણી પીવડાવવા પડે. જો ચા પાણી ન પીવડાવે તે લેાકેા એમ કહે કે ચાના પાણીમાંથી ગયા ! એટલે બધુ' કરવુ' પડે. આ સાચા મિત્ર ખખર કાઢવા આવ્યા પણ ચાના કપ ન પીધા, પણ મિત્રના માથે બેસીને તેને મીઠે વહાલભર્યાં હાથ ફેરવીને કહ્યું, મિત્ર ! તું ગભરાઈશ નહિ. ચિંતા ન કરોશ.
૩૪૦
E
બંધુએ ! પોતાની પાસે પૈસા હૈય તે મદદ કરી શકાય પણ જો પૈસા ન ડાય તા 'તરથી મીઠુ. આશ્વાસન તેા આપી શકાય ને ? આજે તે આશ્વાસન પણ મેઘુ થઈ ગયુ છે. આ મિત્રે એના મિત્રના એશીકા નીચે ગુપ્ત રીતે રૂપિયા પાંચ હજારની નાટાનુ બંડલ મૂકી દીધુ. માઢ ન કહ્યુ' કે હું તને આટલા પૈસા આપું છું. આજે તે ઘણાં માણસા દાન કરીને કહે કે ભાઈ! આ હું તને ગુપ્તદાન આપુ છું. કાઈને વાત ન કરીશ પણ પાતે સેા ઘેર વાતા કહેતા કરે કે મે... આમ ક્યુ' ને તેમ કર્યું. દાન તા અને તેટલું ગુપ્ત રાખવુ. સારુ. જમણા હાથે આપે તે ડાબે હાથ ન જાણે. માતા એના પુત્રને પાન કરાવે છે તેમાં પુત્રને કૈટલું દૂધ પીવડાવ્યું એનું કંઈ માપ હાય છે ખરું? પણ જો એને ખાટલીનું દૂધ પીવડાવે તે તરત ખબર પડી જાય છે કે દીકરાને અડધે શેર કે શેર દૂધ પાળ્યું પણ માતાના દૂધમાં એવુ' માપ નથી હાતુ, તેમ જે ગુપ્તદાન આપે છે તેને એવા હિસાબ નથી હાતે કે મેં આટલુ દાન કર્યુ. એને કોઈ માન કે પ્રશંસાની પણ જરૂર નથી રહેતી.
પેા મિત્ર તા પાંચ હજારની નાટાનુ બંડલ મૂકીને ચાહ્યા ગયેા. બીજે દિવસે પથારીની ચાદર બદલાવવા પથારી ઉપાડી તે રૂપિયા પાંચ હજારની નાટો જોઈ મનમાં થયું કે આ ક્યાંથી આવી ? કોઇ ખબર કાઢવા આવનાર ભૂલી ગયા હશે. ગરીમીમાં પણ પ્રમાણિકતા ખૂબ હતી એટલે જે કાઇ આવે તેને પૂછવા લાગ્યા કે ભાઈ ! આ રૂપિયા તમારા છે ? કોઈ હા પાડતું નથી. પેલે મિત્ર પણ દરરોજ ખખર કાઢવા આવે છે. એને પૂછ્યું' કે ભાઈ ! તમારા પૈસા છે ! એણે કહ્યું કે મારા નથી. ટૂંકમાં આનું નામ સાચા મિત્ર કહેવાય.
શ‘ખકુમારના પાક્રમ આગળ સમરકેતુની થયેલી હાર – અહીં શ'ખકુમારના મિત્ર મતિપ્રભ પણ આવા જ છે. સુખ અને દુઃખમાં એ સાથે રહેનારા છે, તેથી તે પણ મિત્રની સાથે લડાઈ કરવા માટે ગયા. શ ́ખકુમાર માટુ' સૈન્ય લઈને સમરકેતુ નામે પલ્લીપતિ રહેતા હતા ત્યાં જવા નીકળ્યા. સમરકેતુને ખખર પડી કે મને પકડવા માટે મહારાજા મોટુ સૈન્ય લઇને આવે છે, એટલે સમરકેતુ તેના સુભટને લઈને એક ગુફામાં સતાઈ ગયા. એના મનમાં એમ હતું કે એ આવશે એટલે હુ