________________
શારદા સુવાસ
ઈ
માતાને લેવાની બિલકુલ ઈચ્છા ન હતી પણ વિચાર કર્યો કે મારા દીકરાને ઘેર દીકરા આવ્યા છે આવનાર દીકરાએ મારું શું બગાડવુ` છે ? પેંડાનુ... પેકેટ રાખી લીધું. રમેશના આખા ખૂબ નમળેા હતેા. એને ઉંચકતા પશુ ડર લાગે એવા હતા. માટી ઉંમરની બહેના ખાખાને રમાડવા આવી એટલે પ્રેમીલાની માતાએ પૂછ્યું કે આ ખામે ખૂબ નમળે છે. એનું શરીર કેવી રીતે મજબૂત ખનશે ? આ વખતે રમેશ પણ હાજર હતા. આવનાર અહેનાને રમેશની માતા પ્રત્યે ખૂબ લાગણી હતી. એનું દુઃખ જોયું જતું ન હતુ. એટલે લાગ જોઈને ખેલી કે આના માપ પણ નાના હતા ત્યારે આવા જ હતા. એની માએ એને રૂના પોલમાં ઉછેર્યાં હતા અને સાજો કરવા માટે એની માતા ઠેર ઠેર કાવડની જેમ લઈને ફરી છે. કેટલાં વાના કર્યાં ત્યારે આ એક દીકરા માટા કર્યાં છે. એની માએ તા એને કંઈ લાડ લડાવ્યાં છે ! દુઃખમાં પણ એણે દીકરાને દુભબ્યા નથી. આ શબ્દ રમેશે સાંભળ્યા. એના હૃદયમાં આંચકા આવ્યે. એને એનુ ખાલપણુ પ્રત્યક્ષ દેખાવા લાગ્યું. અહેા....હું... કેવા અધમ દુઃખ વેઠીને મને ઉછેરનારી માતા ઘડપણમાં માંડ માંડ કામ કરે છે ને એક નાકરડી કરતાં પણ ભુરી હાલતમાં દિવસેા વીતાવે છે. આ વિચાર એના મગજમાં ઘૂમવા લાગ્યા. ઘેરથી પેઢી ઉપર ગયા પણ એનું મન કામકાજમાં ન લાગ્યું. સાંજ પડી ને ઘેર આવીને સૂઈ ગયા, પણ ઉંઘ આવતી નથી. એક પછી એક ખાલપણુનાં પ્રસંગ તેને યાદ આવવા લાગ્યા,
ભાઈને રાખડી બાંધવાની હઠ કરતી બહેન’:- ખીજે દિવસે રક્ષામ‘ધનના દિવસ હતા, બધી કરીએ એમના ભાઈ ને ખાંધવા માટે રાખડી લેવા ગઇ, ત્યારે રમીલા કહે છે ખા ! મારે પણ મારા ભાઈને રાખડી બાંધવી છે, માતા કહે છે-આપણે રાખડી ખાંધવા જવુ નથી પણ આ તે સમજી નહિ ને રાખડી લઇ આવી. સવારના પ્રહરમાં કકુ-ચેાખા–નાડાછડી મધુ' લઈને ભાઈને રાખડી બાંધવા માટે ગઇ. બારણું' ખખડાવ્યુ. પણ ભાભીએ ખેાલ્યુ' નહિ એટલે પેલા કંકુ-ચાખા ને નાડાછડી બધું એટલે મૂકીને મીલા માતા પાસે આવીને કહે છે ખા! ભાભી ભારણુ ખેલતા જ નથી. મેં તેા તને ના જ પાડી હતી. શા માટે ગઈ ? આ તરફ પ્રેમીલાએ ઘેાડી વાર પછી ખારણું ખાલ્યુ. તા એટલે કકુ, ચાખા ને નાડાછડી પડેલા જોઇને એની માતાને કહે ખા ! જો તા ખરી, આપણાં એટલે આ બધુ કેણે મૂકયુ હશે ! એની મા કહે છે ખીજું કાઈ નહુિ મેટા ! તારી સાસુ તારા છોકરાને સાન્ને નહિ થવા દેવા માટે અને તમને સુખી નહિ થવા દેવા માટે આ કામણુહુમણ કરે છે. પ્રેમીલાની માતા રમેશની માતા પાસે જઈને કહેવા લાગી કે મારી દીકરીને ઘેર દીકરા આવ્યા તે તમારાથી સહન થતું નથી તેથી આવા કામણુટુંમણુ કરી છે ? આવા ધંધા કરશે તે આ ઓરડીમાં પણ નહિ રહેવાય. આ શબ્દો સાંભળીને માતાને ખૂબ કધિ આણ્યે.