________________
શારદા સુવર્ણ માથામાં લાકડીઓ મારી. આથી કૂતરાના પ્રાણ ચાલ્યા ગયા, પણ મરતી વખતે ધર્મ પામેલા કૂતરાએ નવકારમંત્રનું શરણું અંગીકાર કર્યું. કોધ ન કર્યો. તેથી તે મરીને દેવ થયા. મારનાર બાઈએ કૂતરાને છાને માને દાટી દીધે. બે દિવસ થયા છતાં મતી ન આવે તેથી બાઈ કહે કે મારે કૂતરે ક્યાં ગયો? બાઈ ખોટું બેલી કે તે તે ભાગી ગયું છે. આથી બાઈ મારે મેતી માટે મેતી કરીને ઝૂર્યા કરે છે.
મતી મરીને દેવ થયે છે. એણે તે વખતે ઉપગ મૂકીને જોયું તે બાઈ ઝૂરે છે. એટલે પિતાના માલિકને સ્વપ્નમાં કહ્યું કે તમારા મિતીને પાડેલીએ મારી નાંખે છે ને એ મરીને આઠમા દેવલોકમાં દેવ થયા છે. ત્યારે માલિકે કહ્યું એની ખાત્રી શું? દેવ કહે કે તમે ફલાણી જગ્યાએ જાવ અને આ લાકડું કાપી તેની ખાંડણી બનાવે. પછી તેમાં ડાંગર ખાડો. જેટલી ડાંગર નાંખશે તેટલા ચોખા સેનાના થશે. પછી આ બાઈએ તેમ કર્યું તે ચિખા સોનાના થયા. આથી દરરોજ ચાખા સેનાના કરે ને ગરબેને આપે તેથી પાછી પાડોશણે બધી વાત પૂછી લીધી. ભેળી બાઈએ બધું કહ્યું તેથી પાડે શણે ખાંડણી માંગી ને ડાંગર નાંખીને ખાંડવા લાગી પણ ચખા સેનાના ન બન્યા તેથી ગુસ્સે થઈને તેણે ખાંડણ બાળી નાંખી, અને ઉપર જતાં એમ કહ્યું કે મેં તમને ખાંડણું આપી દીધી છે આથી બંને માણસ આપ્યા બદલ ખૂબ પસ્તા કરે છે. તેથી ઉપકારીને ઉપકાર માની દેવ પાછે સ્વપ્નામાં કહે છે તમારા આંગણામાં જે રાખ પડી છે તે ખાંડણીની છે. તે તે રાખ તમે રાજાના સૂકાઈ ગયેલા બગીચામાં નાંખી આવે, તેથી બગીચે લીલાછમ બની જશે. રાજાની જાહેરાત છે કે જે બગીચે લીલાછમ બનાવી આપે તેને ઈનામ આપીશ તે તમે રાજાને વાત કરીને પછી રાખ નાંખજે.
આ બંને જણાં રાજા પાસે જઈને કહે છે કે સાહેબ! અમે આપને સૂકાઈ ગયેલે બગીચે નવપલ્લવિત બનાવી આપીશું. રાજાએ કહ્યું-ભલે. તેથી તેમણે બગીચામાં જઈને થોડી થોડી રાખ આખા બગીચામાં નાંખી એટલે બગીચે હતું તેના કરતાં પણ સુંદર નંદનવન જેવું બની ગયું. રાજા ખૂબ ખુશ થયા ને માન સન્માન સાથે બોલાવીને ઈનામ આપ્યું. આથી પડેશીની ઈષ્યની આગ ભભૂકી ઉઠી, ને પૂછયું કે તમે રાજાને બગી કેવી રીતે નવપલ્લવિત બના? ભેળીબાઈએ સાચી વાત કરી. તેથી પાડોશી બાઈએ. આંગણામાં જે ડી રાખ ધૂળ ભેગી ભળી ગઈ હતી તે બધી ભેગી કરી પિટલું બાંધી રાજા પાસે આવી અને કહે સાહેબ! હું આપને બગીચ આનાથી પણ વધારે સુંદર બનાવી શકે તેમ છું. રાજા કહે તે બનાવે. હું જોઉં. બાઈએ ધૂળ મિશ્ર રાખ બગીચામાં નાંખી પણ બગીચામાં કોઈ નવીનતા આવી નહિ, એટલે રાજાએ ગુસ્સે થઈને તેને જેલમાં પૂરી દીધી. આ ભલા દંપતિને ખબર પડી કે પડોશીને રાજાએ જેલમાં પૂર્યા છે એટલે દેડતા રાજા પાસે આવ્યા ને રાજાને ખૂબ આજીજી કરીને તેને છેડાવ્યા. પાડેશીએ ત્રણ ત્રણ વખત