________________
શારદા સુવાસ ખરેખર, જ્ઞાની પુરૂએ કહ્યું છે કે આ જીવન ક્ષણભંગુર છે. એક દિવસ આ રીતે મારા જીવનને દિપક પણ બૂઝાઈ જશે તો હું આત્મસાધના નહિ કરી શકું. માટે મારે હવે સંસાર છેડીને સંયમ લેવું જોઈએ. હવે મારે સંસારમાં રહેવું નથી. અપરાજિત રાજાએ આ વિચાર કર્યો અને વનપાલકે સમાચાર આપ્યાં કે ઉદ્યાનમાં કેવળી ભગવંત પધાર્યા છે. જુઓ, પુણ્યવાન પુરૂષને કે વેગ મળી જાય છે ! તરત જ અપરાજિત રાજા પરિવાર સહિત કેવળી ભગવંતના દર્શન કરવા આવ્યા ને તેમની દેશના સાંભળી, અને પિતાના દીક્ષા લેવાના સંકલ્પને દઢ કરી પ્રીતિમતીના પુત્ર પદુમકુમારને રાજ્ય સેંપી અપરાજિત રાજા કેવળી ભગવંત પાસે દીક્ષા લેવા તૈયાર થયા. તેમની પાછળ પ્રીતિમતી, વિમલબેધ મંત્રી તેમજ અપરાજિત રાજાના બે નાના ભાઈઓ સેમ અને સૂર વિગેરેએ દીક્ષા લીધી. તેઓ બધા ઉચ ચારિત્રનું પાલન કરી અંતિમ સમયે સંથારે કરી અગિયારમા આરણ નામના દેવલેકમાં દેવ થયા. અપરાજિત રાજાને આ પાંચમે ભવ અને હેવલેકમાં ગયા તે છઠ્ઠો ભવ થશે. હવે છઠ્ઠો દેવને ભવ પૂર્ણ કરીને તેઓ કયાં જન્મે છે તે વાત હવે જોઈએ.
નેમનાથને સાતમે ભવ – જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં કુરૂ નામના દેશમાં હસ્તિનાપુર નામનું વિશાળ નગર હતું. ત્યાં શ્રીષેણ નામના મહાન પ્રતાપી રાજા રાજ્ય કરતા હતા. તેમનું રૂપ ચંદ્ર જેવું તેજસ્વી હતું. એ રાજાને શ્રીમતી નામે પવિત્ર રાણું હતી. તે જાણે ચંદ્રની ચાંદની ન હોય તેમ ચમક્તી હતી. રાજા અને રાણી ચંદ્ર અને ચાંદનીની જેમ શેભતા હતાં. એક વખત રાણી પલંગમાં સૂતા હતા. રાત્રિના પાછલા પ્રહરે કંઈક ઉંઘતા ને કંઈક જાગતા હતા. તે સમયે મહારાણીને એક સ્વપ્ન આવ્યું કે આકાશમાંથી ચંદ્રમા જાણે નીચે ઉતરે છે અને નીચે ઉતરીને પિતાના મુખમાં પેસી ગયે. મહારાણું ધીર–વીર ને ગંભીર હતાં. એટલે એમને એમ ન થયું કે ચંદ્ર મારા મુખમાં પેસી ગયે? ધીર ને વીર માતાઓ જ આવા સ્વપ્ના ધારણ કરી શકે છે. રણુજી સ્વપ્ન જોઈને તરત જાગૃત થયા. ધર્મારાધના કરી ને સવાર પડતાં રાણીએ રાજા પાસે જઈને સ્વપ્નની વાત કરી. રાજાએ કહ્યું કે મહારાણી! તમારું સ્વપ્ન ઉત્તમ છે. છતાં આપણે સ્વપ્ન પાઠકને બેલાવીએ. રાજાએ સ્વપ્ન પાઠકને બેલાવીને સ્વપ્નનું ફળ પૂછ્યું ત્યારે સ્વપ્ન પાઠકે કહ્યુંમહારાજા ! આપના મહારાણીએ સ્વપ્નમાં ચંદ્ર આકાશમાંથી ઉતરીને તેમના મુખમાં પ્રવેશ કરતે જે છે. તેનું ફળ એ છે કે આકાશમાં પૂર્ણિમાના ચંદ્રને ઉદય થતાં સર્વ પ્રકારના અંધકાર નષ્ટ થાય છે તેમ આપને ત્યાં શત્રુ રૂપી અંધકારને નાશ કરનારે ચંદ્રને પરાક્રમી પુત્ર જન્મશે. આ સાંભળીને મહારાજા ખુશ થયા ને વખપાઠકને સારું ઈનામ આપીને વિદાય કર્યો. અગિયારમા આરણ નામ દેવકથી અપરાજિત કુમારને જીવ ચવીને શ્રીમતી મહારાણીની કુક્ષીમાં આવીને ઉત્પન્ન થયે છે. રાણી ધર્મારાધના કરતાં ગર્ભનું પાલન કરે છે. હવે તેમને ત્યાં પુત્રને જન્મ થશે ને શું બનશે તેના ભાવ અવસરે. .