________________
Re
શારદા સુ
માણસ તેમાં પેાતાની સાવધાનીના દોષ કાઢશે. સમજી અને ડાહ્યા માણસા ી જડ ઉપર દ્વેષ નહિ કરે. થાંભલા સાથે અથડાઈને પડી જવા છતાં એને થાંભલા પર દોષનુ` મારાપણુ કરવાના વિચાર સ્વપ્ને પણ નહિ આવે. પાગલ માણુસ કદાચ ચેતનની જેમ જડ ઉપર દ્વેષ કરે પરંતુ એથી કઇ દ્વેષની સીમા ચેતનને વીંધીને જડ સુધી પહાંચી શક નથી. દ્વેષ તા ચેતનની હદ સુધી જ સીમિત છે.
દ્વેષને વિષય ચેતન છે જ્યારે રાગના વિષય ચેતન અને જડ બને છે. જડ વસ્તુઓ ઉપર રાગ કરીને આપણે આપણા આત્માની એછી ખરાબી નથી કરી. અનિત્ય નાશવત વસ્તુઓ ઉપર રાગ કરીને જીવ કેટલા કર્માં ખાંધી રહ્યો છે. રાગ અને દ્વેષ એ આત્માના મહાન રોગ છે આ અનેમાં હજી દ્વેષ ખરાબ લાગશે પણ રાગ ખરાબ નથી લાગતા. રાગની વધુસાર તે કેટલી લાંખી છે! અરે જડ વસ્તુ પરના રાગ પણ આપણને વિચારમાં મૂકી ૐ તેવા છે. સૌથી પ્રથમ અતિપ્રિય જડ એવા શરીર પર રાગ. પછી એ શરીર પર પહેરવાના વસ્રો પર રાગ, વસ્રોમાં પણ મનગમતા રંગ ઉપર રાગ, વસ્રોને સાચવવાના કમાટ અને કમાટને સાચવતા ઘર પર કેટલે રાગ ! આટલેથી અટકી જતું નથી પણ એ ઘર જ્યાં ખનાખ્યું એ શેરી પર રાગ, એ શેરીને સમાવતુ' ગામ અને ગામને સમાવતા દેશ પર રાગ, અહાહા....આ રાગની વણુઝાર કેટલી બધી લાંખી ! આ તા જડ વસ્તુ પરના રાગની વાત થઇ, હવે ચેતનની વાત કરુ. માતા, પિતા, કુટુંબ-પરિવાર અને સગા-સ્નેહીઓ પ્રત્યે રાગ. એ ચેતન પર રાગ. ખસ રાગ, રાગને રગ બધા પ્રત્યેના જીવને અતિ રાગ છે. તમે કહો છે ને કે અમે અમારા કુટુ અને ઘરખાર પ્રત્યે પ્રેમ ન રાખીએ તે કયાં રાખીએ? આ બધા રાગ કર્યો છે પણુ એ રાગ ખાટા એમ જ્યાં સુધી જીવને નથી લાગતુ ત્યાં સુધી રાગ એ ભય કર માટ રાગ છે એવુ કયાંથી સમજાય ? આ કાયામાં કેદ પુરાયેલા આત્માને પોતાના સ્વરૂપનુ ભાન નથી. જો આત્માને પેાતાના સ્વરૂપને ખ્યાલ હાત કે જન્માજન્મ મારા આત્માને નવી નવી કાયાની કેદમાં પૂરાવુ પડે છે તે શુભાશુભ કર્યાં ભાગવવા પડે છે તે રાગદ્વેષ આ થાત. હું શાશ્વત આત્મા છું આવું ને ભાન થાય તેા વિચારે કે મે આવુ બધુ અન'તીવાર મેળવ્યું. અને ગુમાવ્યું છે તે હવે મારે આના ઉપર રાગ શા માટે કરવા? આ એક જન્મમાં પણ એ વસ્તુ કાયમ રહેશે કે નહુિ એની ખાત્રો નથી. કદાચ આ ભવમાં રહેશે તે પણુ અંતે તે એને છોડવાનું છે. તે મારે એના ઉપર ફ્રગટ રાગ-દ્વેષ કરી ક્રમાંં શા માટે બાંધવા ? આત્રા વિચાર આવે તે પણુ રાગ-દ્વેષ પાતળા પડી જાય ને દુઃખમાં ઘટાડો થાય. પણ આ નથી બનતું તેનું મુખ્ય કારણ આત્મા અવિનાશી, સ્વતંત્ર અને અનંત સુખના સ્વામી છે એ વાત ભૂલાઈ ગઈ છે. તેથી છત્ર રાગ-દ્વેષ કરી રહ્યો છે.
દ્વેષ જીત્યા પછી રાગને જીતવાના બાકી રહે છે જ્યારે રાગને જીનતા દ્વેષ જીતાઈ