________________
૭૧૨
શારદા સુવાસ
પાતે લૂખી રાટલી ખાય અને મને ઘીથી ચાપડીને રોટલી ખવડાવે છે. આથી કૃતાએ વિચાયુ" કે હુવે મારે ખીજે કયાંય જવું નથી. અહીં જ રહેવુ છે. કૂત। ત્યાં રહ્યો તે ખરા પણુ શ્રાવક જે ક્રિયા કરે તે બધી કરતાં શીખી ગયે. અને માણસ સામાયિક કરે, પ્રતિક્રમણ કરે, નવકારમંત્રના જાપ કરે ત્યારે કૂતરો પણ એમની સામે આવીને બેસી જતા ને બધુ એકચિત્તે સાંભળતા. આ જોઇને આ અને માણુસે વિચાર કરવા લાગ્યા કે આ કૂતરા કેાઈ હળુકી જીવ લાગે છે એમને બંનેને પોતાના પેટના દીકરા જેવા વહાલે થઈ ગયા. એનું નામ મતીયે પાયુ. જ્યારે કૂતરાને ખેલાવે ત્યારે મેતી....માતી કહીને પ્રેમથી ખેલાવતા હતા. એમના અવાજ સાંભળીને મેાતી ઢાડતા આવે.
દેવાનુપ્રિયા ! કૂતરા જેવા તિય ચ પ્રાણીમાં પણ કેટલી કૃતજ્ઞતા છે કે એ જેના ઘરનુ રોટલાનું મટકુ ખાય છે તેના બદલે વાળ્યા વિના રહેતા નથી. એક દિવસ આ કૂતરો પગ વડે જમીન ખાદતા હતા. ત્યાં પગ સાથે કઈક અથડાયું એટલે એના મનમાં થયું કે આ જમીનમાં કંઈક છે. એટલે મેાતી દોડતા એના માલીક પાસે આવ્યા ને એના ધેાતીયાના છેડા માઢામાં પકડીને ત્યાં લાન્યા ને ઇશારો કર્યો. આથી શ્રાવકે તેમાં હાથ નાંખીને જોયુ તે સેાનામહેારાથી ભરેલા એક ચરૂ જોયા. શેઠે ચરૂ બહાર કાઢા. શ્રાવક ચરૂ લઈને ઘરમાં આળ્યે, એની પત્નીને ચરૂ ખતાગ્યે. તે જોઇને શેઠાણી આનંદ પામ્યા. જ્યાં એક સાનામહારના સાંસા હાય ત્યાં સેાનામહારથી ભરેલા ચરૂ મળે તે કેટલા આનંદ થાય ! સાનામહારા જોઈને આનંદ થયા પણુ અને સાષી જીવડા હતા. જરૂર જેટલી રાખી ખોજી બધી સ્ત્રધમી, ગરીમાં અને વિદ્યાલયામાં વિગેરેમાં વાપરી નાંખી પણુ સગ્રહ ન કર્યાં. ધન્ય છે આ આત્માને કે ગરીબાઈમાં પણ આટલી મમતા છોડી ! અરે....તમને ચરૂ મળી જાય તે શું કરે ? દેવાનુપ્રિયે ! મેલે તે ખરા. તમે નહિં ખેલા, પાકા ણિક છે. તમે તે કોઈને ખતાવા પણ નહિ ને કહા પણ નહિ. એની ખરાખર વ્યવસ્થા કરીને ઠેકાણે મૂકી દે, એવા હાંશિયાર છે. ગરીબ માણુસ આવું દાન કરે તેથી ઘણાને વિચાર થયા કે આ શું? તેમાં જે પાકા અને ઇર્ષ્યાળુ હતા તેમણે ખધી વાત જાણી લીધી. ભલા મણુસ કાઈના અવિશ્વાસ રાખતા નથી.
હવે બન્યું કે પાડોશણે કહ્યું-બહેન ! મને તારા મતીયેા બહુ ગમે છે. એ દિવસ માટે તું એને મારે ઘેર રાખવા આપ ને ! આણે કહ્યું ભલે મહેન. એ દિવસ તમારે ઘેર રહેશે. એમ કહીને મેતીને પાડેશણુને સોંપ્યા. પાડાશણે તે સેાનામહારાની લાલચે કૂતરાને રાખ્યા હતા, તેથી એ રાહ જોયા કરતી કે કયારે માતી જમીન ખાદે ને મને સાનામહારથી ભરેલા ચરૂ મળે! (હસાહસ) સ્હેજે કૂતરાએ બેસવા માટે જમીન ખાદી તેથી પાડોશણ ખાઈ સમજી માતી આ ખાદ્યે છે ને મને ખેલાવે છે. એ ત હ ભેર દોડતી ગઈ અને જોયુ તે ખાડામાં માટી છે. સાનામહેાર ન નીકળવાથી ખાઇએ કોધ કરીને કૂતરાને