________________
મારા સુવાસ
પદ થતું હતું. બીજુ અપમાનથી હય ઘવાયું હતું ને ત્રીજી રમીલાની ચિંતા થતી હતી. એટલે માતાની આંખ રડી રડીને લાલઘૂમ થઈ ગઈ. આવી સ્થિતિમાં પણ માતાએ સવારમાં ઉદ્દીને રસેઈ બનાવી. બંને જણાં જમવા આવ્યા. માતા પરાણે કામ કરતી હતી. આ જોઈને રમેશે કહ્યું, બા ! તને ઠીક ન હોય તે રહેવા દે. પ્રેમીલા પીરસશે, એટલે પ્રેમીલાગે. તેના હાથમાંથી થાળી વાટકે. ઝૂંટવી લીધા તે પણ માતા એક શબ્દ ન બોલી ને બહારના રૂમમાં ગઈ ત્યાં રમીલા દેડતી આવી ને કહે છે બા! મને માથું ઓળી આપ ને ! એના વાળ ખૂબ ગૂંચાયેલા હતા એટલે દુખતા હાથે વાર લાગેને ? ત્યાં અંદરથી પ્રેમીલા બેલી ઉઠી કે શણગાર પૂરા થઈ રહ્યા હોય તે બંને જણા આવજે.
દીકરાના તીર જેવા વચને સાંભળતી માતા": ગઈ કાલથી જ વહુરાણી વિફરેલા હતાં. તેમાં દીકરાના દેખતાં આવા શબ્દો માતાને કહ્યા તે માતાથી સહન ન થયું. આ શબ્દ અગ્નિમાં ઘી હોમવાનું કામ કર્યું. માતાએ ખીજાઈને કહ્યું, અમારે નથી જમવું; આ શબ્દો સાંભળીને રમેશ અંદરથી બહાર આવીને બે–“બા” તમારા રોજના " આવા કકળાટ અમારાથી સહન નહિ થાય. જે તે ખરી. કકળાટમાં ને કકળાટમાં પ્રેમીલાની તબિયત કેવી થઈ ગઈ છે! જે તમારે આવા નાટક કરવા હોય તે અમે જુદા થઈ જઈશું, ત્યારે માતાએ કહ્યું હે મારા વ્હાલયા રમેશ ! તારે કેનાથી જુદા થવું છે? તારે બીજે કઈ ભાઈ તે છે નહિ. બાપ મરી ગયા. મેટી દીકરી દક્ષાને પરણાવ્યા - પછી તે કદી તેડાવી નથી. વધારામાં તે આ તારી કુમળી કળી જેવી બહેન અને આ ખર્યાપાન જેવી તારી રાંકડી માતા છે. બેટા... જરા તે વિચાર કર. હવે મારું શરીર કામ આપતું નથી. હું શું કરીશ? આટલું બોલતાં તે માતાના શરીર છે છેદ વળી ગયા તે પણ દીકરાએ માતાની સામું ન જોયું. અત્યારે એ જુદા થવાનું ક્યા બળ ઉપર કૂદતું હતું તે જાણે છે? પ્રેમીલાની સાથે પરણ્ય ત્યારે એના સાસુ સસરાએ કહ્યું હતું કે તમે જે મારી દીકરીને લઈને જુદા રહેશે તે મારી દુકાનમાં ચાર આની ભાગ કરી આપશું, એટલે રમેશે વિચારકર્યો કે અત્યારે આ તક ઝડપી લેવામાં જ લાભ છે.
તે માતાને કરૂણ ઝરા –આમ વિચાર કરીને એણે મકાનની પાછળના ભાગમાં બે નાની ઓરડી હતી તે મા દીકરીને રહેવા આપી. રાંધવા માટે થડા વાસણે આપ્યા ને કહ્યું મહિને પચ્ચીસ રૂપિયા ખોરાકીના આપીશ. તમે મા-દીકરી આ ઓરડીમાં રહો માતા ઓરડીમાં રહેવા ગઈ. રડી રડીને એની આંખના આંસુ હવે સૂકાઈ ગયા. પિતાના પાપકર્મને દેષ આપતી ભાગ્ય જેમ રાખે તેમ રહેવા લાગી પણ એને મનમાં વારંવાર યાદ આવી જતું કે મેં દીકરાને કે સાચળે ! તે મારે રમેશ આજે માતાને છેડીને એના સસરા અને વહુને ચઢાવે ચડી ગયે ને મારાથી જુદે થયે! - સસરાની દુકાનમાં ચાર આની ભાગ થયે ને પિતે માતાથી જુદો રહ્યો તેની ખુશાલીમાં શા. સુ. ૨૦