________________
શારદા સુવાસ
입을
બેટા ! તારે ભાઈ જ ક્યાં છે ? એમ ખેલતી માતા – માતા રમીલાને કહે છે તને રાખડી બાંધવાના કેટલા કોડ છે! તું ચાખા મૂકી આવી તેનુ' આ પરિણામ આવ્યું. હવે જઈશ નહિ, પણ રમીલા હઠ છેડતી નથી હું તે હમણાં ભાઈને રાખડી ખાંધવા જઈશ, તેથી માતાના ક્રોધ હદ વટાવી ગયા ને લાકડીએ ને લાકડીએ રમીલાને
લાગી, અને ખેલવા લાગી કે તારે ભાઈ છે જ ક્યાં કે તારે રાખડી બાંધવા જવું છે? એમ કહેતી જાય ને મારતી જાય છે એટલે રમીલા ખૂબ ચીસા પાડીને રડવા લાગી, તેથી એનેા ભાઈ જાગી ગયા ને વિચારે છે કે અત્યારના પ્રહરમાં આટલુ બધુ કાણુ રડે છે ? તેમ વિચાર કરીને જ્યાં મારીએથી જુએ છે તા પેાતાની માતા નાનકડી રમીલાને સેટીએ ને સેાટીએ મારે છે ને કહે છે કે તારે ભાઈ કયાં છે તે તારે રાખડી બાંધવા જવું છે ! ખેલ હવે જવું છે? રમીલા કહે છે ના, હવે નહિ જાઉં. તું મને મારીશ નહિ. ખીજી તરફ સાસુજી લટકા કરતાં કહે જમાઈરાજ ! સાત ખોટના દીકરા ઘેર આવ્યા છે પણ આ તમારી મા કયાં સુખ પડવા દે છે! ફુલ જેવા દીકરાને કામણુદ્રુમણુ કરે છે ને પછી સતી થઇને અત્યારના પ્રહરમાં છેકરીને મારે છે. એના જેવા કામણુટુમણુ કરનાર કાઇ નથી.
“ છેવટે રમેશના હૃદય પલ્ટો ” : -રમેશ વિચારમાં પડી ગયા કે એક ખાજુ મહેન શખડી બાંધવા માટે હઠ કરે છે ને આ કહે છે તમારી મા કામદ્રુમણુ કરે છે. ના....ના....મારી માતા એવી નથી. એ તેા પવિત્રતાની મૂર્તિ છે. એનુ હૃદય ભરાઈ ગયું. પેાતાની માતા ઉપર સાસુ જે આક્ષેપ આપી રહ્યા છે તે, તે સહન કરી શકયેા નહિ. તરત જ ઝડપભેર દાદરા ઉતરીને માતા પાસે પડેોંચ્યું ને હાથમાંથી સેટી ઝુંટવી લઇને દૂર ફેકી દીધી ને રડતી કકળતી બહેનને ઉચકી લીધી ને પૂછ્યું-મહેન ! કેમ રડે છે? તને શું થયું છે ? મોટાભાઈના સ્નેહ જોઇને તે ભાન ભૂલી ગઈ ને તેને વધારે રડવું આવ્યું. એને ખેલવાનું ભાન ન રહ્યુ' એટલે તેજેમ તેમ ખેલી.” હવે કોઇ દિવસ એવું નહિ કરુ”. આજના દિવસ મને જવા દો. રમેશે પૂછ્યું પણ બહેન ! તે. એવું શું કર્યું છે તે તે કહે, ભાઇ ! બધી છેકરીએ એમના ભાઈને માટે રાખડી લેતી હતી તેથી હું પણુ લઈ આવી. તને ખાંધવા આવતી હતી પણ ખાએ ગુસ્સાથી મને કહ્યુ કે બધી છેકરીઓને તા ભાઈ છે. આ અભાગણી ! તારે કયાં ભાઇ છે તે તું રાખડી બાંધવા જાય ? તારા ભાઇ હાય તા મારી આ દશા હોય ? આ સાંભળી રમેશની આંખમાં દડદડ આંસુ વહેવા લાગ્યા અને રૂધાયેલા કંઠે એલ્યુ. બહેન રમીલા! ગમે તેવા ખરાબ પણ તારે ભાઇ તા છે. તુ આજે રક્ષાબંધનને દિવસે એને એવા આશિષ આપ કે ભગવાન ! એને માફ્ કરે અને લે મહેન તુ મને રાખડી બાંધ. રમીલાએ પ્રેમથી ભાઈને રાખડી બાંધી પછી રમેશ માતાના ચરણમાં પડયા ને કહ્યું. હું માતા ! આ તારા દુષ્ટ દીકરાને માફ઼ કર. મેં પાપીએ તને