________________
શારદા સુવાસ ત્યાં રમીલા બહારથી રમીને આવીને કહે છે બા ! મને બહુ ભૂખ લાગી છે. મને ખાવાનું આપ ને!
ખાવા માટે રમીલાએ લીધેલી હઠ - માતાએ કહ્યું બેટા ! આજે ખાવાનું નથી. આ તે બાળક હતું. એને એમ ખબર નથી પડતી કે મારી માતાને ઠીક નથી ને ભાઈ-ભાભી તે બહાર ગયા છે. કણ ખાવાનું બનાવી આપશે? એણે તે હઠ લીધી કે મારે ખાવું છે. ઘરમાં વાસણ, કપડા બધું જેમ તેમ ફેંકવા માંડયું. અવાજ થવાથી માતાને માથાનો દુઃખા ખૂબ વધી ગયે. એટલે પુત્રીના આવા વર્તનથી દુઃખ થયું હતું તે દુઃખ ક્રોધ રૂપે પ્રગટ થયું ને દીકરાની દાઝ દીકરી ઉપર કાઢી. એને ખૂબ મારી તેથી રમીલા રડવા લાગી. બસ....મારે ખાવું છે, ત્યારે મા કહે છે કે જો હું બતાવું તેમ કર ને ખીચડી બનાવ. આપણે બંને ખાઈએ, રમીલા કહે છે મારે ખીચડી નથી ખાવી. મારે દાળભાત ખાવા છે. ખૂબ કજીયે કર્યો એટલે માતાને દયા આવી કે મારી ફુલ જેવી કેમળ દીકરી સવારની ભૂખી છે. લાવ ત્યારે હું દાળ-ભાત બનાવું. માંડ માંડ ઉઠીને રાતે નવ વાગે દાળ ભાત બનાવ્યા. રમીલા ખૂબ માર ખાઈને રડીને ભૂખી-તરસી ઉધી ગઈ હતી. માતાએ એને ઉઠાડીને કહ્યું બેટા રમીલા ઉઠ. આ દાળભાત બનાવ્યા છે. તું જમી લે. રમીલા જાગીને માતાના મેળામાં બેઠી ને મોટું ખેલ્યું. એક સંતાન તરફથી આઘાત પામેલું માતાનું હૈયું અત્યારે વાત્સલ્યની સે સો સરવાણીઓ વડે બીજા સંતાન તરફ વહી રહ્યું હતું. માતા દાળભાતના કેળીયા રમીલાના મોઢામાં મૂકવા લાગી. હજુ ત્રણ ચાર કેળીયા ખવડાવ્યા હતા ત્યાં તે રમેશ અને પ્રેમીલા આવી પહોંચ્યા. માતાને દીકરીને દાળભાત ખવડાવતી જોઈને પ્રેમીલા રમેશને કહે છે જુએ, આ તમારી માએ સવારે મારી પાસે કામ કરાવવા કે ટૅગ કર્યો હતો ને અત્યારે એમનો રોગ મટી ગયે ! એમની લાડકી કુંવરી માટે કેવી રસોઈ બનાવી ને પ્રેમથી જમાડી રહ્યા છે !
દીકરાના કટાક્ષ ભરેલા વેણુ - આ સાંભળીને માતાના હૃદયમાં વજ જે આંચકે લાગે. વહુ કેવી મારા સામું બેલે છે? હશે....એ તે વહુ છેને? વહુ તે ગમે તેમ બેલે પણ દીકરે તે પાસે છે ને ? એ વહુને ધમકાવશે એવી આશાથી દીકરાના સામું જોયું ત્યાં તે જુદું જ બન્યું. દીકરો મેં બગાડીને કહે છે કે સવારે તે બૂમ પાડતી હતી કે મને બહુ દુખાવો થાય છે. ડોકટરને બેલા. મારી પાસે ડેકટરની દવાના પૈસા ખર્ચાવવા તૈયાર થઈ હતી ને? તને કામ કરવું ગમતું નથી એટલે ઢોંગ કરે છે. રમેશના શબ્દ સાંભળીને માતાનું કાળજું ચીરાઈ ગયું. અહે...આ મારો દીકરે તદ્દન પરાયે થઈ ગયે? હે ભગવાન! મેં પૂર્વે કેવા પાપ કર્યા હશે કે મારે આવા દુઃખ ભેગવવાના આવ્યા ! દિી અને વહુ તો રૂમમાં જઈને સૂઈ ગયા પણ માતાને આખી રાત ઊંઘ ન આવી. મનમાં દીકરાના વિચારે ઘૂમ્યા કરતા હતા. અરેરેદીકરા ! આટલે બધે બરડામાં દુઃખાવે થાય છે તે પણ તે એક વાર પણ મારી પાસે આવીને ખબર પૂછી છે કે બા ! તને શું થાય છે ? અને ઉપરથી કહે છે કે તું કૅગ કરે છે. એક તે બરડામાં પારાવાર દઈ