________________
પ
આવી સુમ
છે! તે માટે અન્યત્રમાંમાં એક દૃષ્ટાંત આવે છે તે કહુ. આ ઉપરથી તમે સમજી શકશે કે દરેક ધર્મોંમાં ઇન્દ્રિય વિજેતા મનવાનુ કહ્યું છે.
એક સંન્યાસી ખાવા જંગલમાં જઈને જ્ઞાન ધ્યાનમાં મસ્ત રહેતા હતા. એમને જગતની પડી ન હતી. એ અલિપ્ત ભાવે રહેતા હતા. નિર્મળ પાન અને બ્રહ્મચર્યના તેજ તેમના લલાટે ઝળકી રહ્યા હતા. ઘણાં લેકે આ મહાત્માના દન કરવા માટે આવતા હતા, પણ આ અવધૂત તે આત્માની મસ્તીમાં મસ્ત રહેતા હતા. લેકે એમની પાસે આવીને સારી સારી ચીજો એમના ચરણમાં ધરતા પણ આ મહાત્મા કેઈ ચીજ લેતા નહિં. કારણ કે એ કોઈ જાતના સંસારીના પ્રલેશનમાં પડતા ન હતા. જે કાઈ આવે તેમને દયા, દાન અને પરોપકારના ઉપદેશ આપતા. આવા નિહી અને નિસ્પૃહી મડ઼ાત્માની કીર્તિના કમજ ચારે તરફ લહેરાઈ રહ્યો હતા. આ મહાત્મા ઉપર લેકને ખૂબ શ્રદ્ધા થઈ, અને ગામમાં વાત ચાલી કે મહાત્મા ખૂબ શક્તિધારી છે. એમના આશીર્વાદથી બધી સ ́પત્તિ પ્રાપ્ત થાય છે. એટલે સ ́સાર સુખના ભિખારીએ રાજ મહાત્મા પાસે જવા લાગ્યા. મડ઼ાત્મા સૌને ધર્મ સમજાવતા પણ તમારા સ ́સાર સુખી થાય એવા આશીર્વાદ આપતા ન હતા.
એક વખત એક ધનાઢય મડ઼ાત્માની પાસે આવ્યા ને તેમના ચરણમાં માથું મૂક઼ીને એક્ષ્ચા મહાત્મા ! આપના આશીર્વાદથી તેા લેાકેા ન્યાલ થઈ ગયા છે. આપની કીર્તિ સાંભળીને હું આપની પાસે આવ્યે છું. તે આપ મારી એક આશા પૂરી થાય એવા મને આશીર્વાદ ખાપે. સંતે કહ્યું. મારા જેવા ત્યાગી બનવું હાય તે મારા આશીર્વાદ છે. એલ, બનવુ છે? (હસાહસ). તમને ખખ્ખર પડે કે ઉપાશ્રયમાં મડ઼ાન શક્તિધારી કાઇ સત કે સતી આવ્યા છે ને એમની માંગલિકમાં ચમત્કાર છે. મેલે, આ ઉપાશ્રયમાં જગ્યા રહે ખરી ? અરે ! રાત પડે તે ય જપવા ન દે. (હસાહસ) સંત પેલા શેઠને કહે છે ભાઈ! હું કાઈ કીમિયાગર નથી, મારી પાસે કે,ઇ જાદુ નથી. મારામાં કાઇને કંઈ આપવાની શક્તિ નથી. હું તે પ્રભુના દાસ છું ને એનું ધ્યાન ધરું છું. જે નિર્માો બની ગયા હૈાય તેના મુખમાં આવા શબ્દો હાય. પેલા શેઠ કહે છે ના ગુરૂદેવ ! આપ એવું ન મેલા. આપ તા મહાન શકિતધારી છે, જે ધારે તે કરી શકે તેમ છે. આપના પુણ્યપ્રતાપે મારે ત્યાં બધુ જ છે. કેાઈ સુખની કમીના નથી. માત્ર શેર માટીની ખાટ છે. સંતાન વિના સપત્તિ સુની લાગે છે. માટે આપ મારા માથે હાથ મૂકીનેં આશીર્વાદ આપે કે આપની કૃપાથી મારે ઘેર પારણું અંધાય. મહાત્મા કહે ભાઈ ! ત્યાગી એવા કાર્યો ન કરે. ત્યાગીના ધર્મ સંસારના નથી. સ ંતે ઘણું સમજાયુ... પણ શેઠ ના ઉઠયા ત્યારે છેવટે કહે કે દાનપુણ્ય કરો, ધર્મધ્યાન કી, પાપકારના કાર્યાં કરી. જો તમારુ પુણ્ય પ્રબળ હશે તે સારા વાના થશે.
શા. સુ. ૧૫