________________
ઉપર
શારદા સુવાસ પુત્રને જન્મ થાય ત્યારે લેકે ભેટ લઈને આવે તેમ આવવા લાગ્યા ને જન્મ મહોત્સવ જે ઉત્સવ ઉજવ્યું.
પરમાનંદના પાલક પિતા રાજ્ય ચલાવે ત્યારે આ પરમાનંદ કયારેક કહેતે પિતાજી! આપ આપના ભંડાર ખુલ્લા મૂકીને પુણ્યને દીપક બૂઝાતા પહેલાં એમાં તેલ પૂરતા રહેજે. આપણે સાથે શું લઈ જવાનું છે? જીવ એકલે આવ્યું છે ને એકલે જવાનું છે. માટે દીન-દુઃખી માટે બધું આપવું પડે તે આપી દેજેએ આપણુ પાસેથી ડું લઈ જશે ને આપણને મહાન પુણ્ય ઉપાર્જન કરાવશે. જે દાન લે છે તે આપણને બે પ્રકારે લાભ કરાવે છે, એક તે આપણને પરિગ્રહના ભારથી હળવા બનાવે છે ને બીજું મહાન પુણ્યના ચેક બંધાય છે. આ પરમાનંદની બુદ્ધિ અને નાની વયમાં એનું જ્ઞાન જેઈને રાજા આશ્ચર્ય પામી જતાં કે શું આની બુદ્ધિ છે ! આ મારે દીકરે ભવિષ્યમાં મહાન રાજા બનશે. આમ કરતાં પચ્ચીસ વર્ષ થયા.
પરમાનંદ રાજસિંહાસને " - રાજાએ વિચાર કર્યો કે દીકરે મટે થયે છે તે હું એને રાજ્ય સેપીને મારા આત્માનું કલ્યાણ કરવા જાઉં. મારે આ રાજ્યની ખટપટમાં રહેવું નથી. આ વિચાર કરીને રાજાએ શુભ મુહુર્ત પરમાનંદને રાજતિલક કર્યું. જુઓ, પુણ્ય કેવું કામ કરે છે? પુણ્ય કર્મ આહીરને જવાહર અને રંકને રાય બનાવી દે છે. આ કુમાર ક્યાં જન્મે, ક્યાં ઉછર્યો અને કયાં મેટે રાજા બની ગયે. રાજ્યની લગામ હાથમાં આવ્યા પછી પરમાનંદે તે રાજ્યની રેનક બદલાવી નાંખી. નગરમાં કઈ દુઃખી ન રહે તે માટે ઠેરઠેર દાનશાળાએ ખેલાવી ને પાણીની પરબ મંડાવી. સેંકડે ગરીબે તેને લાભ ઉઠાવી રહ્યા છે. રાજાએ દાનશાળાના મુખ્ય દરવાજે
સુરેશ દુઃસ્થ ન જોડ સુતાઆ આખે શ્લેક લખાવ્યું છે. જે કેઈ આવે તેની દષ્ટિ પહેલાં આ લેક ઉપર પડે. ખૂબ સુંદર રીતે રાજશાસન ચલાવવાથી પરમાનંદ શજાની ખ્યાતિ ચારે બાજુ પ્રસરી ગઈ
આ તરફ પરમાનંદના પિતા એને વગડામાં મૂકી આવીને આનંદ માનવા લાગ્યા કે એ અભિમાની છોકરો હવે કે સુખી થાય છે તે હુ જોઈશ. તમે બેસે છેક અભિમાની હતું કે રાજા અભિમાની છે? એ પૂર્વના પુણ્યથી રાજા બન્યા હતા. એમણે રાજ્યના સુખે ભગવ્યા પણ સાથે કેડિયામાં તેલ પૂર્યું નહિ એટલે એના પુણ્યને દીપક બૂઝાવા લાગ્યા. એની સ્થિતિ પટાઈ ગઈ આ સંસારમાં તે હંમેશાં સુખ-દુઃખનું ચક ચાલ્યા જ કરે છે. બીજા રાજાએ એમના રાજ્ય ઉપર ચઢાઈ કરીને એમનું રાજ્ય જીતી લીધું. પિતે હારી ગયા એટલે નિરાધાર બનીને પિતાનું નગર છેડીને જીવ બચાવવા માટે ભાગી છૂટયા. નિરાધાર બનેલા રાજા જંગલમાં જઈને કાળે કલ્પાંત કરવા લાગ્યા. હાયહાય મારું રાજય ચાલ્યું ગયું? હું નિરાધાર બની ગયે? હું કયાં જાઉં? શું કરું? જેટલા