________________
૨૭૫
શારદા સુવાસ
આવે છે. પાણી મળી જાય છે ત્યારે દૂધ ઉભરાય છે અને પાણી નાંખવામાં આવે છે. એટલે ઉભરા એસી જાય છે. આ દુધ અને પાણીની કેવી એકતા છે! દુધ અને સાકરની કેવી એકતા છે ! એવી રીતે માનવના દિલ જ્યારે એકમેક બની જાય, શત્રુને પશુ મિત્રની દ્રષ્ટિએ દેખે ત્યાં દિલની એકતા છે ને તેનું નામ દુનિયા છે.
હવે ચાથા પ્રશ્ન છે યૌવન શાથી ઓળખાય ? માણુસ ખાલપણુમાંથી યૌવનવયમાં આવે છે ત્યારે તેની ઇન્દ્રિયા બેફામ ખની જાય છે. યુવાની દિવાની છે. તેથી મહાનપુરૂષો કહે છે કે “ અગલી ભી અચ્છી, પીછલી ભી અચ્છી, ખીચલી જીત્તેકા માર.” પહેલી અવસ્થા બાલપણુ તે સારુ છે, કારણ કે ખાલપણુમાં જીવને સંસારની વાસના હાતી નથી અને વૃદ્ધાવસ્થામાં પણ વાસનાએ શાંત પડી જાય છે એટલે તે અવસ્થા સારી છે પણ યુવાની માનવને મામસ્ત મનાવે છે. એવા યૌવનકાળમાં જાગૃત રહે. મહાનપુરૂષો તપશ્ચર્યાં વિગેરે કરીને ઇન્દ્રિયેાનું દમન કરી આત્મકલ્યાણ કરે છે પણ યુવાનીની મસ્તીમાં મહાલતા નથી.
અપરાજિતકુમારે ચારે ય પ્રશ્નોના ઉત્તર આપ્યા. એના જવામ સાંભળીને પ્રીતિમતીને ખૂબ સતાષ થયા. અહા ! હુ જે રીતે જગામ માંગતી હતી તેવા જ આણે જવામ આપ્યા છે. એટલે તેણે કુબડાના ગળામાં વરમાળા પહેરાવી. કુબડાના ગળામાં વરમાળા પહેરાવવાથી બધા રાજાએ ગુસ્સે થઈ ગયા. તેમને થયુ કે આ તે અમારુ હડહડતુ અપમાન થયું કહેવાય. આટલા બધા રાજાઓમાં કાઇ નહિ ને આ કુખડા પ્રીતિમતીને પરણી જાય એ અમારાથી સહન નહિ થાય. રાજાઓ બધા તલવાર લઈને કુખડા તરફ આવ્યા. જેવી તલવારા ઉગામવા જાય ત્યાં કુમારે ચપળતાથી એમના ઉપર એક દોરડું ફૂંકયું. તેથી તે બધા દોરડામાં બંધાઈ ગયા અને જે થાડા ખાકી રહી ગયા હતા તેમાંથી એક રાજાના હાથી ઉપર છલાંગ મારીને ચઢી ગયા અને ત્યાંથી તીર ફૂંકવા લાગ્યા. પાછા કૂદીને કેાઈના રથ ઉપર ચઢીને રાજાઓ સાથે લડવા લાગ્યુંા.
46
કુમારના પરાક્રમે જગાડેલું આશ્રય' :-કુમડાનું પરાક્રમ જોઈ ને બધા રાજા વિચારવા લાગ્યા કે આ કોઇ સામાન્ય પુરૂષ નથી. કોઈ પરાક્રમી પુરૂષ છે. કુમાર લડતા લતા સામપ્રભ રાજાના હાથી ઉપર ચઢી ગયા. સામપ્રભ રાજાની દૃષ્ટિ તેના ઉપર પડતાં તેના શરીરના અમુક લક્ષણા જોઇને તેને પૂછ્યું- ભાઈ ! તુ કાણુ છે ? ના પુત્ર છે ? ત્યારે મંત્રીપુત્રે તેની એળખાણ આપી. મત્રપુત્રની વાત સાંભળતા સેમપ્રભ રાજા કહે- અરે, ભાણા ! મેં તારા શરીરના ચિન્હા ઉપરથી તને ઓળખ્યા હતા પણ કુખડુ` શરીર ઢાવાથી શકા થઈ. વહાલા ભાણેજ ! તારુ. રૂપ આવું કેમ થઈ ગયુ...? આ સમયે કુમાર ગુટીકાના પ્રભાવથી હતા તેવા બની ગયા. એટલે સોમપ્રભ રાજાએ બધા રાજાઓને લડાઈ અધ કરવાની સૂચના આપી, બધા રાજાએ દ્રષ્ટિ કરે છે ત્યાં તે કુખડાને બદલે રાજકુમારને જોયા, તેથી બધા ખુશ ખુશ થઈ ગયા ને પૂછ્યું` કે આ કાના પુત્ર છે ? સામપ્રભ રાજાએ