________________
શારદા સુવાસ
૨૯૬
અને પ્રજાજના કહે છે મડ઼ારાજા! મહારાણીના કોઇ ગુન્હા છે જ નહિ, છતાં તમે એમને વગર અપરાધે જંગલમાં માકલવા તૈયાર થયા છે પણ અમે એમને નહિ જવા દઈએ, છતાં તમે જે અધિત કરશે તેા મળવા ફાટી નીકળશે ને રાજિસંહાસન છેડવુ પડશે. માટે હજુ સમજો તે સારુ છે, અને ગર્ભવતી સ્ત્રીની તા લેાકેા યા કરે છે, ત્યારે તમે તા દયાળુ હાવા છતાં નિય બની ગયા છે, અને બિનગુનેગારને સજા કરવા તૈયાર થયા છે તે આ પ્રજા સહન નહિ કરે. આ સમયે રાણી કહે છે હૈ પ્રજાનેા ! તમારી મારા પ્રત્યે ઘણી લાગણી છે પણ મારા પતિદેવની આજ્ઞાનું પાલન કરવા મને જંગલમાં જવા , ત્યારે પ્રજાજને કહે છે હું માતા ! અમે તમને નહિ જવા દઇએ. એમ કડીને બધા આડા સૂઈ ગયા. પ્રજાજના રાણીને જવા દેતા નથી. રાજાના કુલ એડ ર છે. બીજી બાજુ મહારાણી પતિની આજ્ઞામાં સમાઇ જવા તૈયાર છે. હવે પ્રજાજને રાજાની સામે કેવી ઝુંબેશ ઉઠાવશે ને શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૩૩
શ્રાવણ સુદ ૧૫ ને શુક્રવાર
“ રક્ષાબંધન 1
અનંતજ્ઞાની, અન’તદની ભગવાન ફરમાવે છે કે આ અમૂલ્ય માનવભવ જીવનની ક્રાંતિ કરવા માટે મળ્યા છે. ખીજા કોઈ ભત્રમાં આત્માની ક્રાંતિ એટલે પ્રગતિ (ઉત્થાન) થઈ શકતી નથી. આજે જગત તરફ દૃષ્ટિ કરશું તેા કીડી, મ કાડા, મચ્છર, માખી, વિગેરે વિલેન્દ્રિય જીવા તથા અસ'જ્ઞી, સ'ની તિયચ પચેન્દ્રિય જીવા અપર’પાર દેખાય છે. પરંતુ એ બધા કરતાં મનુષ્યેાની સંખ્યા અતિ અલ્પ છે. નિય ́ચા કરતાં માનવને કેટલી વિશેષતાઓ મળી છે તે આત્માએ વિચાર કરવાની જરૂર છે. માનવને વિશિષ્ટ બુદ્ધિ, વિચારશક્તિ, વિશિષ્ટ ભાષાજ્ઞાન, ઉપદેશ ગ્રહણ કરવાની શક્તિ, વ્રત-નિયમ કરવાની શક્તિ, વસ્ત્ર, મકાન, ખાનપાનાદિની સગવડતા, કેટકેટલુ' આ ભવમાં મળ્યુ છે. તેથી જ ખીજા જીવા કરતાં મનુષ્યને વિશિષ્ટ પ્રાણી તરીકે સૌ સમજે છે, એકેન્દ્રિયથી પચેન્દ્રિય સુધીના નજરે દેખાતા તિય ચગતિના જીવેા આપણને પામર લાગે છે પણ એકવાર આપણા આત્મા પણ ત્યાં પ્રાયેલા હતા. આજે એ તિય ચગતિમાંથી બહાર નીકળી મનુષ્યગતિમાં આવ્યે છે. આવે સુ ંદર વિશિષ્ટ મનુષ્યભવ પામ્યા પછી તે બુદ્ધિશાળી મનુષ્ય અન્યા પછી એ જ વિચારવાનુ છેકે આપણે શુ' એ તિય ચ જીવનની હરીફાઈ કરી રહ્યા છીએ કે ક્રાન્તિ સર્જી રહ્યા છીએ ?
તા. ૧૮-૮-૭૮
તમને એક ન્યાય આપીને સમજાવુ. એક ચાર ખીજા ચાર કરતાં વધુ હોંશિયારીથી માટી ચારીઓ કરતા હાય તે એ પેલા ચેારની હરીફાઈ કરી ચેરીમાં ઉંચા રેકોર્ડ નોંધાવી શો કહેવાય. પરંતુ એ ચેરી ઓછી કરી અથવા ચારીનો ધંધા સપૂ` ખંધ કરી નીતિમાન