________________
શારદા સુવાસ
૨૯૦
શાહુકાર ખનૌ જાય તેા એણે ક્રાન્તિ કરી કહેવાય. સ્કૂલમાં એક વિદ્યાથી ઉડાઉ વિદ્યાથી કરતા વધુ ઉડાઉ અને તે એ હિરફાઈ કરી કહેવાય, પણ એ ઉડાઉપણુ' છેડી સદાચારી, સદ્ગુણીજીવન બનાવે તે એણે ક્રાંતિ કરી કહેવાય, ખસ, આ જ ન્યાયથી આપણે વિચારવાનું છે કે આપણા જીવનમાં તિર્યંચ જીવનની હરિફાઈ ચાલી રહી છે કે ક્રાંતિ થઇ રહી છે? સારુ સારું જોવુ, સાંભળવુ, સુંઘવુ, ખાવુ' ને મનગમતા સ્પર્શ કરવા એ તિય ચાને આવડે છે. તેમના જીવનમાં હર્ષ, આનંદ, ગુસ્સા, શાક, મમતા બધુ છે. હવે જો આપણે એ ચાર સંજ્ઞામાં, કષાયમાં આગળ વધ્યા હોય તે તિહુઁચ જીવનની હરીફાઈ કરી કહેવાય પણ જો કષાયા ઓછી કરી, ચાર સૉંજ્ઞાઓ ઉપર વિજય મેળવી દાન, શીલ, તપ, ભાવ, ક્ષમા, નિલે ભતા, સરળતા, સંતોષ આદિ ગુણાને અપનાન્યા હાય તેા જીવનમાં ક્રાન્તિ કરી કહેવાય,
પશુજીવન કરતાં ઉચ્ચ માનવજીવન પામ્યા છીએ તે એ વિચારવાનુ` છે કે આજના આગળ વધેલા વિજ્ઞાને શું કાન્તિ કરી છે ? હા, ભૌતિક ક્ષેત્રે ક્રાન્તિ કરી છે પણ આજના વિકસેલા ભૌતિકવાદ, ભૌતિક સાધન સગવડ, દુઃખમાં આગળ ખે'ચી જાય છે, પણુ જીવન આધ્યાત્મિક પ્રગતિના પંથે આગળ વધતું નથી. પશુજીવનમાં માત્ર શરીર પર દૃષ્ટિ હૈાય છે પણ આત્માના વિચાર હેાતા નથી. એને ભૌતિક સાધન સગવડ વધુ મળે તેા ઉન્માદી બને છે. આધ્યાત્મિક ક્રાન્તિ કરી માનવતા વિકસાવવી હાય ને ધમ મય જીવનક્રાન્તિ કરવી હાય તા સંજ્ઞાઓને દબાવવી જોઈ એ, કષાય વિજેતા બની, શરીર પરથી ડિ ઉઠાવી લઈ આત્મા તરફ વળીએ તેા જીવનની ક્રાંતિ (અભ્યુદય) કરી કહેવાય. જ્ઞાનીપુરૂષા કહે છે કે ભૌતિક સુખની ભૂતાવળમાં ભૂલા પડેલા આત્માએની દ્રષ્ટિ શરીર ઉપર જ ડેાય છે. તે શરીરને શણગારવા, એને હૃષ્ટપુષ્ટ બનાવવા માટે પોતાના કિંમતી સમયને ગુમાવે છે, પણ આ શરીર કેવુ છે?
केशोवधि च नरवामा, दिदमन्तः पूर्ति गंध संपूर्णम् । बहिरापि चा गुरु चंदन, कर्पूरा विलेपयति ॥
માથાના કેશથી આરંભીને પગના નખ સુધી આ શરીર દુર્ગંધથી ભરેલું છે પણ શીરાભિમાની માણુસ દુ ધથી ભરેલા શરીરને સુગંધીદાર બનાવવા માટે શરીર ઉપર ચંદન આદિ સુગંધીદાર પદાર્થં ચાપડે છે, પણુ અજ્ઞાની મનુષ્યને ખબર નથી પડતી કે આ શરીર ઉપર ગમે તેટલા સુગધી પદાર્થીના વિલેપન કરવામાં આવે પણ એ પેાતાના સ્વભાવ ન જ મૂકે. શરીરને શિયાળામાં સાલમપ!ક, બદામપાક, અડદીયા વિગેરે સાત્વિક પદાર્થો ખવડાવા છતાં શરીરના સ્વભાવ છેવટમાં સડન પડનનેા છે. શરીરમાં દુગ ધ ભરેલી છે પછી સુગધ કયાંથી આવવાની છે? આવા શરીર ઉપર રાગ રાખવાથી આત્માને શુ' લાભ ?
બંધુએ ! આત્મામાં રાગ-દ્વેષાદિ જે દેખાય છે તે બધા દરિયાની રેલ જેવા છે.