________________
શાશ્તા સુવાસ
૨૫
સાસુજી દોડતા આવ્યાં ને કહે છે જમાઈરાજ ! અત્યારે રાત્રે અચાનક કેમ આવવાનુ અન્યું? મારી દીકરી તે મઝામાં છે ને? એટલે જમાઇએ મેહું ઢીલું કરીને કહ્યું, ખા! તમારી દીકરી મઝામાં હાત તા જોઈતું તું શું? તેથી પૂછે છે હૈ...મારી દીકરીને કંઈ થયું તે નથી ને? જમાઇએ કહ્યું. તમારી દીકરીને વળગાડ વળગ્યા છે. મે' ઘણાં ઉપચારા કરાવ્યા પણ જતે નથી. ખૂબ પૂછ્યું ત્યારે તે એક ચીજ માંગે છે. સાસુએ કહ્યું જે માંગે તે આપી દો. એણે જે માંગ્યુ છે તે હું આપી શકું તેમ નથી. તમારી પાસેથી લેવા આવ્યેા છું. શું માંગે છે? જમાઈ ઠાવકું મેતુ' રાખીને કહે છે કહેતાં મારી જીભ ઉપડતી નથી પણ તમારી દીકરીને બચાવવા ખાતર કહું છું. એણે કહ્યું કે એની માતાના ચોટલા ઉતારીને એના માથે ચુના ને મેઢે મેશ લગાડીને મને પગે લાગીને કહે કે લા ચાટલા, લે. .ભ..લે ને હવે એને છોડ. સાસુજી તે વિચારમાં પડી ગયા કે ચાલે કેમ ઉતારાય? પણ હવે દીકરીને ખાતર કરવાનુ છે એટલે કહે કે ભલે, રાત્રે માથું મુંડાવીને વાળની પોટલી બાંધીને માથે ચુના ચાપડયા ને મેઢે મેશ લગાડીને અજવાળુ થતાં પહેલાં સાસુ અને જમાઈ ઘેાડા પર બેસીને આવી પહેચ્યા.
જમાઈએ કહ્યુ. આ ! તમે તમારી દીકરીને હેત કરવા અત્યારે વળગી ન પડતાં. અત્યારે તે મે તમને જેમ કહ્યુ છે તેમ ખેલીને દૂર ખસી જો. વળગાડ જાય પછી તમારે જેટલા હત કરવા હાય તેટલા કરો. ખંને જણાં અંદર ગયા, એની માએ એના ખાળામાં વાળ મૂકીને કહ્યું લે. .ભા..લે આ ચેાટલેા ને તું જે હાય તે વિદાય થઈ જા, ત્યારે વહુ શુ ખાલી “દેખા રંડીકા ખેલ...મુખ કાળાને શિર ધેાળા. કૈસી બાજી અની ” (ડુમાડા) એના ધણી ખૂણામાં ઉભેા હતેા. તે છલાંગ મારીને એની પાસે આવ્યે ને જોથી લ્યેા. દેખ બ દેકા ખેલ, મા મેરી કે તેરી.” (હસાહસ) તું કહે છે ને કે દેખા રંડીકા ખેલ તેા હવે જોઈ લે આ ખંઢે કા ખેલ. આ મા મારી છે કે તારી? કેાનું માથું મુંડાવ્યું ? તું રંડી છું તો હું કાંઈ રાંડવા નથી. મે હાથમાં મગડીએ નથી પહેરી, સમજી ને ? (હસાહસ) એની પત્ની આંખ ખાલીને જુએ તા સાસુ નથી પણ એની મા છે. અરેરે...સાસુનું માથું મુંડાવા જતાં આ તા માતાનું માથું મુડાઈ ગયું, અને સુનમૂન થઈ ગઈ. પતિ કહે છે આ તમારી માતાની સાથે પિયર સીધાવા આ ઘરમાં તમારુ કામ નથી. પત્નીની આંખ ખુલી ગઈ. પારકાના સ ંગે ચઢી તે મારી આ દશા થઈ ને ? પતિના પગમાં પડીને માફી માંગી. નાથ ! હું... પારકાની શિખામણે ચઢી ગઈ તેથી આવું કામ કર્યું. હવે હું કદી આવું નહિ કરું. પતિ સજ્જન હતા એટલે મધુ ભૂલીને આનક્રેથી રહેવા લાગ્યા.
જયમ ગલ રાજા પાતે સજ્જત છે પણ અત્યારે રત્નવતીના ચઢાવ્યા ચઢી ગયા છે એટલે એમને જિનસેનાના ગુણુ દેખાતા નથી. રત્નવતી જ એમને સારી દેખાય છે. પ્રધાન