________________
શરદ સુવાસ
ચરિત્ર: રાજાની સમક્ષ પંચે કરેલો પિકાર – જિનસેના રાણીના સારા વસ્ત્રાલંકારો ઉતરાવીને ફાટયાતૂટયા વસ્ત્રો પહેરાવ્યા, અને મહેલમાંથી નીચે ઉતારી પણું નીચે ચેકમાં તે આખા ગામના પ્રજાજને ઉમટયા છે. દરેકને ખબર પડી કે મહારાજા મહારાણીને અન્યાય કરે છે. એટલે દરેક પ્રજાજને પિતાનું કામ પડતું મૂકીને દેડતા આવ્યા, અને જિનસેના રાણીને કહે છે તે અમારી પવિત્ર માતા! અમે તને નહિ જવા દઈએ.
મંત્રી સબ પંચે કે લેકર, આયા રાજા પાસ,
હે સ્વામી ! મહારાની કે, કયાં દિયા વનવાસ, પ્રધાનજી આખા ગામના પંચને લઈને દેડતા રાજાજી પાસે આવીને કહે છે હું મહારાજા ! આપ આવા વિચારશીલ અને ધર્મપ્રિય થઈને આ પવિત્ર સતી જેવા મહારાણીને આ ગર્ભવતી અવસ્થામાં વનવાસ શા માટે મોકલે છે? એમને એવું તે શું ગુન્હો છે કે તમે આટલે બધે જુલમ કરી રહ્યા છે? આ તે આપ હડહડતે અન્યાય કરી રહ્યા છે. મહારાણી પવિત્ર અને નિર્દોષ છે. એ જ્યારે ભૂલ કરે તેવા છે જ નહિ, અને એમના ઉપર આટલે બધે કાળો કેર શા માટે કરે છે? ત્યારે રાજા કહે છે કે પ્રધાનજી તેમજ હે મારા પ્રજાજને ! હું રાજા છું ને એ મારી રાણું છે. મને ફાવે તેમ હું કરી શકું છું. એમાં તમારે આટલી બધી પંચાત કરવાની શી જરૂર છે? હું ગુના વિના કેઈને શિક્ષા કરતું નથી, એટલે પ્રધાને કહ્યું–વાત બરાબર છે કે આપ રાણીજીના નાથ છે, માલિક છે. એમને ગમે તેવી શિક્ષા કરી શકે છે, પણ અમે આપને એક જ વાત પૂછવા માંગીએ છીએ કે રાણીજીને ગુન્હો શું છે? રાજાએ કહ્યું કે જે રાણીને મારા મહેલમાં રહેવું હોય તે એને ધર્મ છેડી દે તે મને કાંઈ હરકત નથી. - પ્રધાન કહે છે સાહેબ ! આને કંઈ ગુને કહેવાય? આપ પિતે આવા ધમષ્ઠ છે ને રાણીને ધર્મ છોડાવવાનું કારણ શું? આપના મગજમાં આ શું ભુસુ ભરાઈ ગયું છે? કે આપ ધર્મને દેશનિકાલ કરવા ઉઠ્યા છે? ધર્મના પ્રતાપે તે આપની કીર્તિ દેશદેશમાં. પ્રસરી છે. ધર્મના પ્રતાપે રાજ્ય આબાદ છે. મહારાણું ધર્મ કરે એમાં તમને શું વાંધ આવે. છે ? વિચારીએ તે રાજા પિતે જ ધર્મીવાન અને વિવેકી છે પણ અત્યારે રત્નાવતીના, ચઢાયા ચઢી ગયા છે એટલે કેઈ વાત એમના મગજમાં ઉતરતી નથી. કેઈ સારું કહે. તો પણ એ ગમતું નથી. આ સંગને રંગ છે, એટલા માટે જ્ઞાની પુરૂષે કહે છે કે સંગ. કરે તે સજજનને કરે પણ દુર્જનને સંગ તમે કદી કરશે નહિ. - ભલમનસાઈને થયેલે દુરૂપયેગઃ એક વિધવા બહેન ખૂબ ધમષ્ઠ અને ભલી ભેળી હતી. એને એક જ દીકરે અને વહુ હતા. દીકરે પવિત્ર અને વિનયવંત હતું, અને માડીના પુણ્યપ્રતાપે વહુ પણ સાસુના પગ ધોઈને પીવે તેવી પવિત્ર મળી હતી. કેઈપણ