________________
શારદા સુવાસ
'',
“ માતાપિતાના સમાચાર મળતાં કુમારની આંખમાંથી વહેલી અશ્રુધાર કૃતની વાત સાંભળીને અપરાજિત કુમાર અને વિમલાબેાધકુમાર બંનેને પોતાના માતા પિતા યાદ આવ્યા ને આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. હવે માતાપિતાની પાસે જવા મન ઉપડયું કે જલ્દી જઈને માતાપિતાને મળીએ. તેથી તરત જિતશત્રુ રાજા પાસે સિંહપુર જવાની આજ્ઞા માંગી. રાજાએ પેાતાને ત્યાં રોકાવા માટે ખૂબ આગ્રહ કર્યાં પણ જવાની કુમારની તીવ્ર ઇચ્છા જોઈને રજા આપી. સિંહપુર જવાની તૈયારી કરતાં બધા રાજાઓને ખબર આપી. તેથી જે જે કન્યાઓને પરણ્યા હતા તેમના માતાપિતા મા, ખેચર અને ભૂચર રાજાએ ઘણાં કરિયાવર સાથે પોતાની કન્યાઓને લઈને ત્યાં આવ્યા અને બધા મોટા સૈન્ય સાથે સિંહપુર જવા નીકળ્યા. ઘણાં દિવસે બધા સિંહપુર નગરની બહારના ઉદ્યાનમાં પહોંચ્યા. હરિનંદી રાજાને પુત્ર આવ્યાના સમાચાર મળતાં રાજા, પ્રિયદર્શીના રાણી, પ્રધાન અને પ્રધાનની પત્નીના બધાના હૈયાં નાચી ઉઠયા. હવે રાજા, રાણી બધા અપરાજિતકુમાર અને વિમલખાધને સ્વાગત કરીને નગરમાં લાવશે ને શું મનશે તેના ભાવ અવસરે કહેવાશે.
૨૮૩
ચરિત્ર – કમના ઉદય થાય છે ત્યારે માણસનું હૃદય કેવુ. પલ્ટાઈ જાય છે ! એક વખત જયમ ગલ રાજાને (જનસેના રાણી કેટલી વહાલી હતી. એના સંગથી રાજા ધમ પામ્યા હતા, પણ એના પાપકમના ઉદય થતાં રત્નવતીની ચઢવણીથી રાજા જિનસેના રાણીને ધર્મ છોડાવવા ઉઠયા છે. રાજા કહે છે હું રાણી! જો તમને તમારો ધમ વહાલા હાય તા આ કંમતી વસ્ત્રાભૂષણે। અને પટ્ટરાણીનુ પદ છેડા અને આ મહેલ છેાડીને અત્યારે ને અત્યારે જંગલમાં ચાલ્યા જાવ, અહાહા....રાજા રાણીને ધમ છેડાવવા માટે કેટલી ધમકી આપે છે! રાણી કેવા દુઃખા વેઠે છે પણ ધર્મ છેડવા તૈયાર નથી, તમને આવી સેટી આવે તે શું કરે? ધમ રાખા કે છેડી દેશે? મને તેા લાગે છે કે રહેજ કષ્ટ પડે કે પહેલે ધડાકે ધર્મને છેડી દેશે. યાદ રાખા, ધમ કરનારની કોટી થાય પણ દેહ છૂટે તેા ભલે પણ મારા ધર્મ નહિં છૂટે તેવી મક્કમતા હાવી જોઈએ.
“ રાજાના પડકારને ઝીલતી રાણી રાજમહેલ છાડવા તૈયાર :- રાણી કહે છે સ્વામીનાથ ! આપનેા હુકમ શિરોમાન્ય કરીને હું અત્યારે જ જંગલમાં રહેવા માટે થાલી જાઉં" છું પણ મારા પ્રાણ સમાન ધર્મને તે નહિં જ છેડું. આ સાંભળૌને રત્નવતી વચમાં જ એલી ઉઠી. હું જિનસેના ! જોઈ લે તારા ધનુ ફળ તને અહી' ને અહીં જ મળી ગયું ને? મેં તે તમને પહેલેથી કહ્યું હતુ` કે બહેન! તમે ધને છેડી ઢા પણુ મારું કહ્યું ન માન્યું પણ હવે તે છોડવા પડશે ને? તારા ધર્મનું શું ફળ છે એ તે ખતાવ ! આ તારા ધર્મ તને જંગલમાં મોકલી અને ઘરઘરમાં ટુકડા માંગતી ભિખારણુ બનાવી. પટ્ટણીનુ પદ ઢોડાવ્યું. ખેલ આ છે તારા ધર્માંના પ્રભાવને 1 જિનસેના કહે