________________
શારદા સુવાસ
ર
વ્યાખ્યાન ન. ૩૦
શ્રાવણ સુદ ૧૫ ને ગુરૂવાર
તા. ૧૫-૮-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, મોક્ષને માર્ગ બતાવનાર અને ધર્મતીર્થ પ્રવર્તાવનારા, દેવાધિદેવ તીર્થકર ભગવંતેને આખા જગતના જીવે ઉપર સામાન્ય ઉપકાર નથી. મોક્ષમાર્ગના પ્રવર્તાક હોવાથી તેઓ આપણું અનંત ઉપકારી છે. આખા વિશ્વ ઉપર તેમને અનંત ઉપકાર છે. સાચે માર્ગ ન મળે ત્યાં સુધી ઝડપી ચાલનારે મનુષ્ય પણ ધારેલા સ્થાને જલ્દી પહોંચી શકતું નથી, તેમ ભલે જીવ પિતાના પુરૂષાર્થથી મોક્ષમાં જવાનું છે પણ તેમાં ધર્મતીર્થ પ્રવર્તાવનારા દેવાધિદેવ તીર્થકર ભગવતેનો આપણા ઉપર મડાન ઉપકાર છે. તેમણે ત૫, સંયમ અને નિજાનો માર્ગ આપણને ન બતાવ્યો હોત તે ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં આપણે રખડી જાત. જેમ કઈ માણસ માર્ગમાં ભૂલે પડયે હોય તેને કેઈએ સાચો માર્ગ બતાવ્યું ને પિતે પિતાના સ્થાને પહોંચી ગયા પછી સજજન માણસ જીવનભર તેને ઉપકાર ભૂલે ખરે? ન ભૂલે. માર્ગ બતાવનાર ક્યારેક ભેગે થઈ જાય તે કહે કે તમે મને રસ્તે બતાવી મહાન ઉપકાર કર્યો છે. સામાન્ય દ્રવ્યમાર્ગ બતાવનારને આટલે બધે ઉપકાર માનવામાં આવે છે તે પછી મેક્ષ માર્ગ રૂપી ભાવમાર્ગ બતાવનારને કેટલે ઉપકાર માન જોઈએ? આપણા દિલમાં એમ થવું જોઈએ કે હે નાથ ! આપની કૃપા વિના આ જીવને મક્ષ કયાં થવાનો છે ? ભલે, આપણુ પુરૂષાર્થ વિના મેક્ષ થવાને નથી પણ મોક્ષ– માર્ગના ઉપદેશક હેવાથી દેવાધિદેવ તીર્થકર ભગવંતેના પણ આપણા ઉપર મહાન ઉપકાર છે.
અત્યારે ખુદ તીર્થકર ભગવંતો આપણી સામે મેદ નથી પણ તેમની આજ્ઞાનુસાર મેક્ષમાર્ગને ઉપદેશ આપનારા પંચમહાવ્રતધારી ગુરૂ ભગવંતે પણ આપણા મહાન ઉપકારી છે. અત્યારે પંચમકાળમાં તે સાધુ ભગવંત શાસનની ધુરાને વહન કરનારા છે. ઝળહળતા સૂર્યથી પણ અધિક દેદિપ્યમાન તીર્થકર ભગવંતે તે આપણું અનંત ઉપકારી છે તે તેમની ગેરહાજરીમાં દીપક સમાન આચાર્યાદિ ગુરૂ ભગવંતે પણ પરમ ઉપકારી છે. મેક્ષમાર્ગમાં ઉપાદાન આમા પિતે છે. દેવ-ગુરૂ અને સશાસ્ત્રો વિગેરે નિમિત્ત છે. જીવમાં
ગ્યતા રહેલી છે પણ સાનુકૂળ નિમિત્તે વિના ગ્યતા પ્રગટ કી નથી. માટીમાં ઘડો થવાની ગ્યતા હોય છે પણ કુંભકારાદિ કારણ સામગ્રી વિના તે ગ્યતા લાખ વર્ષે પણ બહાર આવતી નથી. નદીની રેતીમાં ઘટ થવાની યેગ્યતા નથી તે હજારે કુંભારે ભેગા થાય તે પણ તેમાંથી ઘડે બનાવી શકતા નથી. અભવી જીવમાં સમ્યકત્વ પામવાની ચેગ્યતા નથી તે તેને તીર્થંકર પ્રભુને વેગ મળવા છતાં સમતિ પામી શકતા નથી.