________________
શારદા સુવાસ
૨૬૯
તા ય એ તારી દીકરી છે. એની દવા કરાવવી જોઈએ. પત્ની કહે તમારે એની દવા કરાવવી હાય તેા કરો. મને જે કહેશે। તે હું કૂવામાં પડીને મરી જઈશ. ત્યારે એના પતિ કહેતા કે હું સ્ત્રી ! તું જનેતા માતા થઈને આટલી બધી નિષ્ઠુર બની ગઈ છે ? આ રીતે અરૂણાના પતિ સમજાવે પણ માનતી નથી ત્યારે બાપ છાનામાના દીકરીને મળી આવતા. કંઈક ખાવાનું લાવીને આપી આવને. કોઈ ડોકટરને પૂછતા કે આવા રોગ થયેા હાય તેને માટે કંઈ દવા લાગુ પડે તે આપે. આવી રીતે છાનીમાની દવાઓ લઇ આવીને નાકરડીને આપતા. આમ કરતાં છેકરીના વેદનીય કમના અંત આવ્યા ને એની બધી રસી સૂકાઈ ગઈ, ચાંદા રૂઝાઈ ગયા પણ ચામડી ગોરી હતી તે કાળી થઇ ગઇ. હુવે છેાકરી સાજી થઇ તે પણ માતા તેના સામુ જોતી જ નથી.
કાળી છોકરીને જોઇને માતાને તેના પ્રત્યે ઘણા છૂટી પણ છેકરીને તેા માતા પ્રત્યે ખૂબ પ્રેમ છે. એટલે દોડી દોડીને મમ્મી કરતી જાય છે, પણ માતા તે એને ધક્કો મારીને કહે છે આ અભાગણી ! તું મારી પાસે શા માટે આવે છે? એમ કહીને ધક્કો મારીને કાઢી મૂકતી, ત્યારે કરી ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડતી. હું ભગવાન ! મેં પૂર્વે એવા શા પાપ કર્યાં છે કે મારી મમ્મી મારા સામુ જોતી નથી! મારી નાની બહેનને કેવી રમાડે છે, વહાલ કરે છે. ખાળકને તેા બાળક વહાલુ' હાય છે. એટલે એ પણ નાની બહેનને રમાડવા દોડીને જાય છે પણ એની માતા એને મારીને કાઢી મૂકે છે તેથી એ રડે છે. નાકરડીને કહે છે જોને મારી મમ્મી મારી નાની બહેનને પણ રમાડવા દેતી નથી, ત્યારે નાકરડી કહેતી કે એખી ! તું હજુ નાની છે, એટલે તુ એખીને તેડે તેા હાથમાંથી પડી જાય ને એખીન વાગે એટલે તને તેડવા નથી દેતા. એમ કહીને સમજાવી દેતી. બાળક તે પાછુ' સમજી જાય.
ઘેાડા સમય પછી માતાએ માત્રાને જન્મ આપ્યા, માત્રા પણ એની માતા જેવા રૂપાળે છે. હવે તેા અરૂણા છ વષઁની થઈ પણુ એને તે એરડીમાં જ પૂરાઈ રહેવાનું. ખાવા પીવાનુ અધું ઓરડીમાં જ. હવે સાજી સારી છે પણ એની ચામડી જ કાળી છે એટલે માતાને જોવી ગમતી નથી. કેઇ એને પૂછે કે શીલામડેન ! તમારે કેટલા માળા છે તે એમ જ કહેતી કે મારે એક માખે અને એક બેબી. એના પતિ ઘણીવાર કહેતા કે તું ખાટું શા માટે ખેલે છે? તેં એને જન્મ નથી આપ્યા કે એને તારી દીકરી તરીકે નથી ગણતી ! ત્યારે મિજાસથી કહી દેતી કે એ અભાગણીનુ નામ પણ મારી પાસે ન ખેલશે. એટલે પતિ કહેતા કે અરેરે... એનુ નામ તે તેં અરૂણા પાડયું. એ તને પહેલાં કેટલી વહાલી હતી તે હવે શા માટે તું આમ કરે છે? તું તારા રૂપના ગ ન કરીશ. કોઇનું અભિમાન સદા ટતું નથી. રાજા રાવણને કેટલે ગવ હતા પણ એક દિવસ રાવણની સેનાની લંકા રાખમાં રોળાઈ ગઈ, એમ તારુ રૂપ કયારે ઝાંખું