________________
શારદા સુવાસ સુખી હતા તેટલા દુઃખી થઈ ગયા. ગામેગામ અને વને વન ફરતાં ફરતાં જ્યાં પોતાને પુત્ર પરમાનંદકુમાર રાજ્ય કરે છે તે નગરમાં આવી પહોંચ્યા. સત્ય, સંયમ અને સદાચારમાં લીન બનેલા પરમાનંદ રાજા ન્યાય નીતિપૂર્વક રાજય ચલાવે છે. દીન-દુઃખી અને નિરાધાર લેકે માટે દાનશાળાઓ, અનાથાશ્રમ, અને ચિકિત્સાલો ખેલાવ્યા છે. હજારે લેકે તેને આશ્રય લઈને રાજાને આશીર્વાદ આપે છે કે મહારાજા ! તમે દીર્ધાયુષ થાઓ.
“પશ્ચાતાપ થતાં આંખમાંથી વહેલી અશ્રધાર” - પરમાનંદના પિતા ગરીબ ભિખારીની માફક ઘરઘરમાં હુડા માંગવા લાગ્યા. જુઓ, હું જ બધાનું સંચાલન કરું છું, હું બધાને સુખી કરું છું એવું બેલનારા રાજાની કમે કેવી દશા કરી? બત્રીસ પ્રકારના પકવાન જમનારને ઘરઘરમાં ટુકડા માંગ કરી મૂક્યો ને? નગરજને કહે છે ભાઈ! આ નગરમાં કેઈ ભિખારી ભીખ માંગને જ નથી કારણ કે અમારા નવા રાજા એવા પવિત્ર ને ઉદાર છે કે તેમણે ગરીબો માટે માટી મેટી દાનશાળાઓ ખોલી છે. માટે તમે ત્યાં જાઓ. ત્યાં તમને ખાવાપીવાની બધી સગવડ મળશે. એટલે રંક બનેલ રાજા ચાલતે ચાલતે દાનશાળાના દરવાજે પહોંચે. એને ખબર નથી કે મારા પુત્ર જ રાજ્યને માલિક છે એમણે દરવાજા ઉપર લખે કલેક વાગ્યે કે “સુવા સુદ ર જોઇfજ રાજા” આ લેક વાંચીને એની આંખમાં આંસુ આવી ગયા. એમને ભાન થયું કે મારે પુત્ર પરમાનંદ મને કહેતે હતો કે પિતાજી! દુનિયામાં કઈ કઈને સુખ કે દુઃખ આપી શકતું નથી. હું સુખ આપું છું ને દુઃખ આપું છું એ મિથ્યાભિમાન છે, પણ હું અભિમાની એમ માનતા હતા કે હું જ બધું કરું છું પણું હવે મને સમજાયું કે કઈ કઈને સુખ કે દુઃખ આપી શકતું નથી. હું આમ કરું છું એ ખેટું અભિમાન છે, મેં પાપીએ મને સ ય સમજાવનારા પુત્રને ક્રૂર બનીને જંગલમાં મૂકી દીધું. ધિક્કાર છે મને! આવા વિચારે એમની આંખમાં શ્રાવણ-ભાદરે વહેવા લાગ્યા.
આ ગરીબ માણસને રડતે જોઈને રાજાના એક માણસે પૂછયું–ભાઈ ! તમે શા માટે રડે છે? અમારા રાજાના રાજ્યમાં કઈ દુઃખી નથી, ત્યારે કહે છે ભાઈ! મારે પરમાનંદ નામને એક પુત્ર હતું તે પણ આ જ લેક બેલતે હતે. આ ક વાંચીને મને મારે પુત્ર યાદ આવ્યું તેથી રડું છું. શું તમારા રાજા પણ મારા પુત્રની જેમ આવે બ્લેક બેલે છે? એ કર્મની વાતે માને છે? ત્યારે માણસે કહ્યું અમારા રાજા જેવા તે દુનિયામાં કે રાજા નહિ હોય એવા ઉદાર અને ન્યાયી છે. તે પહેલા મારે તમારા રાજાના દર્શન કરવા છે. આ સમયે પરમાનંદ રાજા પિતે દાનશાળામાં દાન દઈ રહ્યા હતા. પિતાના પિતાને દૂરથી આવતા જોયા એટલે સિંહાસનેથી ઉભા થઈ ગયા ને પિતાના સામે ગયા. એમણે એ વિચાર ન કર્યો કે આ બાપે તે મને મારી નાંખવા માટે જંગલમાં મૂકી દીધું હતું. હવે એમને ને મારે શું સંબંધ છે? તે સામે જઈને પગમાં પડયા