________________
શારદા મુવાસ આપના ઉપર અત્યંત પ્રેમ છે, અપૂર્વ ભક્તિ છે. માટે આપ આ થાળમાંથી મીઠાઈ આરોગીને શેઠને પાવન કરે. સંતે કહ્યું–ભાઈ ! તું સમજ, મારે તારી મીઠાઈ ખાવી નથી. તું અહીંથી ઉઠાવ. તે પણ નકર મા હિ એટલે મહાત્માને મિજાજ ગયો. તે ફોધે ભરાઈને કહે છે મેં મારા બ્રહ્મચર્યનું પાલન કરવા માટે જિંદગીમાં કદી મીઠાઈ ખાધી નથી. એવી કાયાને શું તારે શેઠ અભડાવવા માંગે છે? આટલું બોલીને સંતે મીઠાઈના થાળને જોરથી લાત મારી એટલે થાળ દૂર જઈને પડે તે બધી મીઠાઈ ધૂળમાં રગદોળાઈ ગઈ ધૂળમાં પડેલી મીઠાઈ નેકરે વીણીને થાળમાં ભરીને શેઠ પાસે આવ્યો ને બધી વાત કરી. ' ધ્રાણેન્દ્રિએ કરેલું જોર? આ બાજુ ધૂળમાં એક ટુકડે પડી રહ્યો હતે તેમાંથી સુગંધ આવવા લાગી. સંતના મનમાં થયું કે આવી સુગંધ શેની આવે છે? સંતે કદી મીઠાઈ ચાખી ન હતી. સુગંધ ક્યાંથી આવે છે તે તપાસ કરતાં પેલે મીઠાઈને ટુકડો જે. તેથી લાગ્યું કે આમાંથી આવી સરસ સુગંધ આવે છે, એટલે મહાત્માએ મીઠાઈને ટુકડે હાથમાં લીધે. ધ્રાણેન્દ્રિયે રસેન્દ્રિયને સતેજ બનાવી. મહાત્માની લુલી લબકારા મારવા લાગી. એટલે મીઠાઈનો ટુકડે મેઢામાં મૂક કે દાઢે મીઠાઈને સ્વાદ લાગી ગયે. બંધુઓ ! વિચાર કરે. આ ઇન્દ્રિયે વિષયની કેવી લુપ છે ! જે મહાત્મા ઘડી પહેલાં મીઠાઈ ન ખાવા માટે આગ્રહ રાખતા હતાં, શેઠે મેકલાવેલે મીઠાઈને થાળ ધૂળમાં ફગાવી દીધું હતું, જિંદગીભર મીઠાઈને સ્વાદ ચાખ્યું ન હતું ને ચાખે ત્યારે પસ્તા થવા લાગે કે અહે! શેઠે તે થાળ ભરીને મીઠાઈ મોકલાવી પણ મેં મૂર્ખાએ તેને ફગાવી દીધી. કેવી સ્વાદિષ્ટ મીઠાઈ છે! શું એની સુગંધ છે! ફરીથી મીઠાઈ કયારે ખાવા મળશે? શેઠે તે મને એમને ઘેર જમવા માટે કાલાવાલા કર્યા પણ મેં તે ચેખી ના પાડી દીધી ને નેકરનું પણ અપમાન કર્યું. હવે મારાથી શેઠને ઘેર કેવી રીતે જવાય?
ચકડેળે ચઢેલું સંતનું ચિત્ત” : એક ટુકડા મીઠાઈના સ્વાદે સંતનું ચિત્ત ચકડેળે ચઢ્યું. ધ્યાન કરવા બેઠા તે ધ્યાનમાં પણ મીઠાઈના જ વિચાર આવવા લાગ્યા કે આવી સરસ મીઠાઈ હવે કયાં મળશે? શું એને મધુરે સ્વાદ! મીઠાઈના સ્વાદને નાદ સંતના હદયમાં રણભેરી બજાવવા લાગે. એટલે સંત ઉભા થયા. જે ભગવા વસ્ત્રો પહેરીને જાય તે લેકે ઓળખી જાય. તેથી ભગવા વસ્ત્રો ઉતારીને સંતે ભિખારીના કપડા પહેર્યા, અને મીઠાઈની ભીખ માંગવા માટે શેઠને ત્યાં પહોંચી ગયા. બંધુએ ! એક રસેન્દ્રિયના સ્વાદે આત્માની મસ્તીમાં ઝૂલતા સંતને ભિખારી બનાવી દીધા. શેઠને ત્યાં બધા માણસે જમી રહ્યા પછી જે કંઈ વધ્યું હતું તે ભિખારીઓને વહેંચતા હતા. શેઠના આંગણામાં ભિખારાનું મોટું ટેળું ઉભું હતું. એમાં ભિખારીના વેશમાં આવેલા સંન્યાસી ભળી ગયા. બધા ભિખારીને આપતાં આપતાં સંન્યાસીને વારે આવ્યા. સાંજ પડી જવાથી અંધારું થવા