________________
શારદા સુવાસ
૨૩૨
છે. એની આખામાં ઝેર ભયુ' છે ને હૈયું ઈર્ષ્યાની આગથી જલી રહ્યું છે કે હું આવી રૂપાળી ને બુદ્ધિવાન અને મારે માથે આ જીવતી ને જાગતી શાકય ! એ મને કેમ પોષાય ! આમ તાં ઘણુઃ દિવસે નđત્યા. જિનસેના રત્નવતીને વારવાર ખેલાવે છે પશુ એ ખેલતી નથી ને કઈ વાર આલે તા એની ભાષામાં અભિમાન જ ભર્યુ હોય !
જિનસેના વિચાર કરવા લાગી કે હું રત્નવતીને આટલા પ્રેમથી ખેલાવું છું પણ એ મારી સાથે એવતી નથી ને એલે તા અવથી ખેલે છે ને વાતવાતમાં ઝઘડા કરે છે. હશે, એને જેમ ગમે તેમ ભલે કરતી. એ એના ભાવે ને હું મારા ભાવે. જિનસેના તા મનમાં બ્રિલકુલ દુઃખ લગાડતી નથી. એનું ભલુ ઈચ્છે છે ત્યારે રત્નવતી દિલમાં શુ વિચારે છે ?
રત્નવતી મનમાંહિ સાચે, દિલા ફિર પટાની કા પદ છીનુ, યહુ
પતિ સે ધેાંસ,
મેરે મનકી ડેાંશ, હા....શ્રોતા
ગમે તેમ કરીને આના ઉપરથી રાજાના પ્રેમ ઉતરી જાય તેમ કરું. પછી એનુ પટ્ટરાણીનુ પદ હું છીનવી લઉં અને એની ખૂરી દશા કરાવુ', પછી જ મને શાંતિ થશે, ત્યાં સુધી મને શાંતિ નદ્ધિ વળે. બધુ ! જુમા, આ સંસાર કેવા છે ! કેવા કેવા ઇર્ષ્યા ને ઝેર ભર્યાં છે ! એકનુ મન કેટલુ પવિત્ર છે ને ખીજીનુ મન કેટલું મલીન છે. જેને તાની સારી કે ખરાબ ઇચ્છા પૂર્ણ કરવી હાય છે તે તેના માટે રાત દિત્રસ પ્રયત્નશીલ રહે છે, તેમ નતી મીઠું. મીઠુ. એલીને રાજાનું મન તેના તરફ આકર્ષવા લાગી. જિનસેના કરતાં પણ અધિક પ્રેમ રાજાને બતાવવા લાગી. એટલે રાજાના મનમાં થઈ ગયું કે આા રત્નવતી કેટલી વિનયવતી અને ગુણવંતી છે. જિનસેના કરતાં પણ એ વધુ દાશિયાર છે. આવેા પ્રેમ બતાવીને એણે રાજાનું ચિત્ત હરી લીધું. રાજા હુવે રત્નવીને જ દેખવા લાગ્યા.
:- રત્નવતી મનમાં વિચાર
કપટજાળ બિછાવવાની તૈયારી કરતી રત્નવતી કરવા લાગી કે હવે રાજા તે મારા હાથમાં છે. હું જેમ કહુ તેમ કરવા તૈયાર છે. એટલે હું જિનસેનાને ખરાખર દુઃખી કરુ., એ માટે શું યુક્તિ કરવી તે વિચાર કરવા લાગી. સમય જતાં અને રાણી ગર્ભવતી થઈ. રત્નવતીને જિનસેનાને દુખિયારી બનાવવી હતી. તે માટે તેણે અગાઉથી ઉપાય શેખી રાખ્યા હતા. તે અવારનવાર જિનસેનાના મહેલે મળવા લાગી. રત્નવીને પેાતાના મહેલે આવતી દેખે ને જિનસેના ગાંડીઘેલી બની જાય. તે પ્રેમથી તેનુ સ્વાગત કરીને પાસે બેસાડતી ને કહેતી બહેન ! હવે તને સકેાચ આ થશે. તુ આજે મારા મહેલે આવી તે મને બહુ ગમ્યું. હવે તું રાજ આવશે. આમ માતાની પાસે જે અમૂલ્ય દાગીના, વસ્રા હાય તેમાંથી એને જે ગમે તે દઈ દેતી