________________
શારલા સુવાસ
৬৩ આ છું. શેઠ ! કઈક સમજીને ભાવ કરશે તે હું રાજી થાય. દશના બદલે આઠ આપે પણ શેક ઢીલા ન પડ્યા ત્યારે પટેલે સાત-છના ભાવે આપવા કહ્યું. ઘણુ કમાંથી એક શેઠે જરા મગરૂરીથી કહ્યું કે પટેલ! જે વધારે ભાવ જોઈતા હોય તે સફેદ બાસ્તા જેવા તલ લાવે. આ તલના પાંચ રૂપિયાથી વધારે એક પાઈ પણ હું નહિ આપું. તમારે જે ન આપવા હોય તે જ્યાં સારો ભાવ ઉપજતો હોય ત્યાં ખુશીથી વેચી આવે મારું તમને કોઈ દબાણ નથી.
શેઠે નાખેલી માયાજાળ -પટેલ ભેળા બહુ છે. આ જાળી પટેલ હ છે શેઠ ! અમે તે ગામડાના માણસ, ગાડા લઈને કયાં ઠેર ઠેર ફરીએ ને અમારા બીજા શેક કરવા નથી. રાત દિવસના વહેપારી શેક છેડીને બીજે છે જવાય? ભલે, તમે સાઇ રહે તેમ કરે. પાંચ રૂપિયાના ભાવે બાર ખાંડી તલ તળી લે. એ નક્કી છે એટલે શેઠે ત્રાજવા ઉપર કાંટા ચઢાવ્યા ને પટેલ અને તેમના માણસોએ તક આજશામાં નાના માંડયા. શેઠે કાટલા મૂકવાના પલ્લામાં મણિયાને બદલે બેંતાલી શોરલા છાપા માં એટલે પટેલની આંખ ફાટીને કહ્યું શેઠ મણને બદલે બેતાલે તેલ કેમ કરે છે અને તેલ કરે તે મણે બશેર તલ તે તમને મફત જ આપી દેલ પડે! ત્યારે શું કહે પટેલ! આ ચમાસાના દિવસે છે. ચોમાસામાં તલમાં હવા ભરેલી હેય. આ તલ અને કંઈ બે ચાર દિવસમાં વેચાઈ જવાના નથી. આ તે વખારમાં ચાર છ મહિના પડયા રહેશે ને કેણું જાણે ક્યારે વેચાશે ? એ પડ્યા પડ્યા સૂકાઈ જશે એટલે વજન પણ ઘટી જશે. આ વાણિયાના દીકરાને તમારે મારી નાંખે છે કે શું ? હું ય ઘેર લઈનૈ બેઠે છું. પટેલ! જરા વિચાર કરે. જુઓ, વાણિ કે લેભી છે! બોલે, એ પટેલને મારી નાંખવા બેઠો છે કે પટેલ એને મારી નાંખવા બેઠે છે? (હસાહસ) વાણિયામાં બુદ્ધિ ઘણું હોય. એને કાઈ ન પહોંચી શકે. પટેલનું મન કચવાતું હતું કે જે તલ પકવતાં કેડ ભાંગી ગઈ, કાળી મજુરી કરીને આટલા તલ પકવ્યા તે આ વહેપારી મણે રે તલ તે મફતમાં જ પડાવી રહ્યો છે અને પાછો દેખાવ એ કરે છે કે ન્યાયપૂર્વક ઈમાનદારીથી જોખી રહ્યો છે.
તલ પૂરા તળાઈ ગયા તે બાર ખાંડીને બદલે અગિયાર ખાલી થય ઉપર દશ શેર તલ વધ્યા. પટેલની ધારણા બાર ખાંડીની હતી ને અહીં એછા કેમ થયા? એનું કારણ તમે સમજી ગયા ને? તમે તે આવું નથી કરતા ને? (હસાહસ) તેલ તાલે હવે ને પાછું નમતું જોખતે હતે. પછી શું થાય? પટેલે દશ શેર તલ કપડાથી બાંધ્યા એટલે વાણિયે કહે છે પટેલ! ખેડૂતને દીકરે તે ઉદાર હોય. આટલા બધા તલ તમે વેચ્યા ને આ દશ શેર પાછા લઈ જાઓ છે તે સારું દેખાતું નથી. મારી વખારમાં દશ શૈર તેલ તે ઉંદરડા ખાઈ જશે. માટે કંઈક વિચાર કરે. (હસાહસ). હું બે પૈસા વધુ કમાઈશ તો આવતી વખતે તમને વધુ ભાવ આપીશ. બિચારે ભલે પટેલ વાણિયાના ધાકાળમાં ફસાઈ ગયે ને કપડામાં બાંધેલા તલ પણ ત્યાં ખાલી કરી નાંખ્યા. તેલ પણે થયો જી
શા. સુ. ૧૨