________________
શાળા સુવાસ
દેવાનુપ્રિયા ! તમે મા પરી જેવા તા નથી ને તમે તે ઘણી હૈાંશિયાર છે ને એવી બાબતમાં ખૂબ સાવધાન છે, પણ મૂખોઇ તે એવી જ કરી રહ્યા છે. જ્ઞાની પુરૂષો તમને જોરોરથી સમજાવી રહ્યા છે કે ધન એ ચાપડવાની દવા જેવું છે ને ધર્મ એ પીવાની દવા જેવા છે, પણ તમે તે ધનને જ પીવાની દવા જેવું માની લીધું છે તે ધમને ચાપડવાની દવા જેવા મન્યેા છે. તેથી કંચન, કામિની અને કાયામાં મુગ્ધ બન્યા છે. એટલે ચાહના ઝેર ચડી ગયા છે તેધી સાચી વાત સમજાતી નથી, છતાં જ્ઞાનીપુરૂષ ટકર કરીને માહના ઝેર ઉતારવા પ્રયત્ન કરી રહ્યા છે. સમો તે સારી વાત છે નહિતર દુર્ગાંતિના દ્વાર ખુલ્લા છે. ત્યાં હાડકા ભાગી જશે. માટે સમજીને સંસારના માડ, સામ અને મમતા છેડે.
સૂચક્રી રાજાની દીક્ષા અને કુમાર રાજગાદીએ:- મુરચક્રી રાજાને લખ્યું કે સ'સાર છેડવા જેવા છે એટલે પેાતાના પુત્ર ચિત્રગતિને ખેલાવીને કહ્યુ બેટા ! હવે તુ રાજ્યને ચેાગ્ય છે. માટે તું રાજ્ય સંભાળ ને હું મારા આત્માનું કલ્યાણુ કરવા દીક્ષા લઉં. ચિત્રગતિએ પિતાજીને કહ્યું-આપ અમારી પાસે રહીને ધર્માંરાધના કરા પણ રાજાતી પ્રખળ ઈચ્છા હતી તેથી અનિચ્છાએ રજા આપવી પર્યો. સુરચક્રી રાજાએ ચિત્રગતિના સારી રીતે રાજ્યાÁિષેક કરીને દીક્ષા લીધી. સુરચી રાજા દીક્ષા લઈને ચાલી નીકળ્યા અને ચિત્રગતિ કુમાર રાજા બન્યા. તેઓ ન્યાય—નીતિપૂર્વક પિતાની જેમ રાજ્ય ચલાવવા લાગ્યા. તેમણે પેાતાના પરાક્રમથી ઘણુા વિદ્યાધર રાજાઓને વશ કર્યાં. તેથી પ્રજાજના તેમને ખીંજા સુરચકી કહેવા લાગ્યા. આ રીતે રાજ્યસુખ ભગવતાં શાંતિપૂર્ણાંક દિસે વીતાવતા હતા. ત્યાં એક વખત એવા પ્રસંગ બન્યો કે ચિત્રગતિ રાજાના તામામાં રહેલા રાજાએ માંહેના એક મીચૂલ નામે સામત રાજા મરણ પામ્યા. તેમને રાશિ અને શૂર નામે બે પુત્રો હતા. પિતાના મરણ પછી અને રાજ્ય માટે ખૂબ ઝઘડવા લાગ્યા. ચિત્રગતિ રાજાને આ વાતની ખબર પડી એટલે ત્યાં ગયા અને બંને ભાઈઓને સમજાવી શાંત પાડીને અનેને સરખે ભાગે રાજ્ય વહેંચી આપ્યું, પણ ઘેાડા દિવસ પછી પાછા બંને ખૂબ ઝઘડયા અને એક ખીજાના હાથે કપાઈને મરણ પામ્યા. આ વાતની ચિત્રગતિ રાજાને ખખર પડતાં તેમના દિલમાં ખૂબ દુ:ખ થયું. આ ખનાવથી ચિત્રગતિના લિમાં શું અસર થશે તેના ભાવ
અવસરે.
હવે અડીવાર ચરિત્ર કહું છું, મકાનને ખારણા મૂકયા હોય પણ તેને ફીટ કરવા માટે મજાગરા જડવા પડે છે ને ? મજાગરા વિના ખારણું ફીટ ન થાય, તેવી રીતે સૂત્ર અને સિદ્ધાંત મારણારૂપ છે અને દૃષ્ટાંતા, ચરિત્રો વિગેરે સિદ્ધાંતરૂપ ખારણાના મજાગરા છે. ઘણાં દિવસથી ચરિત્ર લેવાની ઈચ્છા હતી પણ સમય થઇ જાય એટલે લઈ શકાતુ ન હતું, પણ આજથી એક ઔષદાયક અને રસપ્રદ જિનસેન અને રામસેનનું ચરિત્ર શરૂ ફવામાં આવે છે. તમે બધા ધ્યાનપૂર્વક સાંભળો.