________________
શારદા સુવાસ
K
તૈયાર થયા. સૈન્ય, હાથી, ઘેાડા વિગેરે મોટા રસાલા સાથે નીકળ્યા. માર્ગોમાં પડાવ નાંખતા નામ ગલ રાજા આગળ વધે છે. જયમંગલ રાજા ઘણાં પવિત્ર ને ગુણીયલ હતા. એટલે એમના માટે સૌ કોઈને માન હતું. પેાતનપુર જતાં માગમાં ઘણાં રાજ્યના રાજાએ સ મે આવીને જયમ'ગલ રાજાનુ સ્વાગત કરતા અને પેાતાના ગામમાં આવવા વિનંતી કરતા, પશુ જયમંગલ રાજા સૌને કહી દેતા કે હું' અત્યારે આવી શકું તેમ નથી. કારણ કે અત્યારે મારે પાતનપુરમાં રાજકુમારીના સ્વયંવરમાં જવાનું છે. માટે પછી આવીશ. એમ કહીને આગળ વધતા હતાં. પંથ કાપતાં કાપતાં જયમંગલ રાજા પોતનપુર પહોંચ્યા. મંગલસેન રાજાએ તેમને ખૂબ સારી રીતે સત્કાર કર્યાં ને એક ભવ્ય મહેલમાં તેમને ઉતારો આપ્યા. રાજાએ સૌને ઉતરવાની, જમવાની વિગેરે સુંદર વ્યવસ્થા કરી હતી.
“સ્વયંવરમાં જયમંગલ રાજાનું આગમન ’:-મગલસેન રાજાએ ખૂબ ધન ખર્ચા'ને સ્વયંવર મડપ બનાવ્યા છે. ઠેર ઠેર સેનાના સ્થંભ મૂક્યા છે. સ્થ ́ભમાં જાતજાતના કિમતી મણી અને રત્ના જાયા છે. મંડપના દરવાજો તે એવા સુંદર બનાવ્યેા હતેા કે જોનારા એ ઘડી ઠરી જાય. મંડપમાં દરેક રાજાને સૌના હદ્દા પ્રમાણે એસવાની સીટો સુવ્યવસ્થિત રીતે ગેાઠવી હતી. સ્વયંવરમંડપની શેાભા જોઈ ને મૃત્યુલેાકના માનવીને એમ થઇ જાય કે જાણે અડી' સ્ત્ર જ ના ઉતર્યુ હાય ! દરેક રાજાએ રત્નવીને પરણવાની આશાથી આવ્યા છે. એટલે કઇક તે રાત્રે ઉંઘ્યા જ નઠુિં, આખી રાત શરીરની ટાપટીપમાં પસાર કરી અને સવાર પડતાં સૌ રાજાએ નાહી ધેઈ સારા વસાયકારો સજીને સ્વયંવરમ’ડપમાં આવ્યા ને પોતપોતાના હાદ્દા પ્રમાણે સીટ ઉપર બેસી ગયા. બધા રાજાએમાં આ જયમ ગલ રાજા તારાઓમાં જેમ ચ'દ્ર શોભે છે તેમ શેલે છે.
મધુએ ! જીવની માહ દશા કેવી છે ! આ બધા રાજાઓને ઘેર એક એકથી ચઢિયાતી રાણીઓ હતી પણ રત્નવતી મને વરમાળા પહેરાવશે એવી આશાથી રાહ જોવા લાગ્યા. સમય થતાં રૂમઝુમ કરતા રથ સ્વયંવર મંડપના દરવાજે આવીને ઉભો રહ્યો એટલે રાજાએ બધા જોવા માટે અધીરાખની ગયા હૈ રત્નવતી આવી. શીરે સાળ શણગાર સજીને ઘણી સખીએ ને દાસીએની સાથે રત્નવતી રૂમઝુમ કરતી અપ્સરા જેવી Àાભાતી, વિજળીની જેમ પ્રકાશ કરતી મંડપમાં દાખલ થઈ એને જોઇને રાજાઓના મનમાં થયું કે અહા, આવી દૈવરૂપ જેવી કન્યા કાને વરશે ? સૌના મનમાં એમ છે કે મને વરમાળા પહેરાવશે. રત્નવતી હાથમાં સુંદર વરમાળા લઈને દાસીની સાથે સભામાં આવી. દાસી બધા મહારાજાએના નામ અને ગામ ખેલીને કુવરીને એળખાણ આપી હતી કે આ ફલાણુા દેશના રાજા છે. આ ફલાણુ શહેરના રાજા છે. કુંવરી બધા રાજાઓને જોતી જોતી આગળ વધતી હતી. મેટા રાજાએને વરમાળા પહેરાવ્યા વિના આગળ ચાલી એટલે રાજાએ અંદર અંદર ખેલવા લાગ્યા કે આ તે હાથીને છેડીને ગભ