________________
શારદા સુવાસ પાપને બાપ લે છે. લેભીયાનું ધન શુભકાર્યમાં વપરાતું નથી અને અંતે કર્મ ભોગવવા માટે દુર્ગતિમાં ચાલ્યા જાય. લેભી મનુષ્ય કેવું હોય છે. પૈસે ભેગા કરવા માટે લેભી કે અન્યાય કરે છે તે વિષે મને એક લેભી વણિકનું દષ્ટાંત યાદ આવે છે.
એક શહેરમાં દાતારામ નામને શ્રીમંત વણિક અનાજને મેટ વહેપારી હતું. તેને ત્યાં બધી જાતનું જથ્થાબંધ અનાજ રાખવામાં આવતું. પુણ્યના ઉદયે લક્ષ્મીને પાર ન હિતે. ધ ધમધોકાર ચાલતું હતું. ભાઈનું નામ તે દાતારામ પણ પાકો લેભી હતે.
એક રાતી પાઈ સત્કાર્યમાં વાપરતે ન હતું, અને ઘરાકને ચૂસી લેતે હતે. ગામડામાંથી કઈ પટેલ ખેડૂત તલનું ગાડું લઈને શેઠની દુકાને આવ્યું. શેઠે તેને આવકાર આપે ને પિતાની બાજુમાં બેસાડીને પૂછયું–બેલે પટેલ! આજે શું માલ લઈને આવ્યા છે ? પટેલે કહ્યું–આજે તે ચાંદી જેવા સફેદ તલ લઈને આવે છું. લગભગ બાર મણ તલ હશે. જુઓ, આ નમૂને. કેટલા સરસ તલ છે! શેઠ તલ હાથમાં લઈને ઝીણી નજરે બિરાબર જોઈને બેલ્યા-પટેલ! દીકરાના વખાણ તે એની મા જ કરે ને? તેમ તમે તમારા તલના વખાણ કરે છે. તલ સફેદ છે એ વાત સાચી છે પણ એમાં કાળી છાંટ છે. તમે વખાણ કરે છે એવા આ તલ નથી.
મોટા ભાગે વહેપારીઓ ઘરાક સામે દગો કરે છે. કેઈક નીતિવાન હશે. આજે જ્યાં જુઓ ત્યાં દગા-પ્રપંચ સિવાય વાત નથી. કહેવાય છે ને કે વહેપારી નહિ એના છોકરાને કે નહિ એની પત્નીને. વહેપારી તે એના વહેપારને. કેઈની પાસેથી સસ્તા ભાવે માલ કેમ પડાવી લેવું અને મેંઘા ભાવે કેમ વેચવે એવી શેઠાણમાં જ પડે હોય છે, એટલે વહેપારીની કરવત કાશીની કરવત જેવી કહેવાય. એ જતાં ય વહેરે ને આવતાં ય વહેરે. રાત દિવસ ભૂખ–તરસ વેઠી, કાળી મજુરી કરીને અનાજ પકાવનાર જગતના પિતા સમાન ખેડૂતના લેહી ચૂસીને પિતે માલદાર બનવાના ઉપાયે આજના વહેપારીઓ શૈધતા હોય છે. એટલે સારા માલમાં કંઈને કંઈ ખામી બતાવ્યા કરે. ભેંશભેર તલ લઈને આવેલા પટેલનું મન નાસીપાસ થઈ ગયું પણ હિંમત કરીને કહ્યું શેઠ ! મારા ખેતરમાં જે માલ પાકે તે લઈને હું આવ્યો છું. સફેદ તલમાં કેઇક કાળી છાંટ હોય તેથી શું એમાં તેલ નથી? આપ મારો નવે માલ ખરીદી લે.
શેઠે ગરજ ઓળખી ઠાવકું મોઢું રાખીને કહ્યું, પટેલ! તમે તે સેદે થશે એટલે રાકડા રૂપિયા ગણું લઈને. ગાડા ખાલી કરીને ચાલ્યા જશે પણ એ માલને વેચતાં, ઘરાકને શોધતાં અને વખારમાં સાચવતાં કેટલી મહેનત પડે છે એ તે અમારું મન જાણે છે. તમને એની શું ખબર પડે ? જે તમારે તલ વેચવા જ હોય તે પાંચ રૂપિયે મણ લેખે બારે મણ તલ ખરીદી લઈશ, બેલે આપવા છે? પટેલ ઢીલા થઈને બેલ્યા, શેઠ! હું તે સફેદ ચાંદી જેવા નવા તેલ લઈને દશ રૂપિયે મણ વેચવાની આશાથી ત્રણ ગાઉથી