________________
૧૭૪
શાશ્ત્રા સુવાસ
એ સામાન્ય-શેઠ નથી, મહા ઉદાર શેઠ છે. આખી જિંદગી એને ભૂલે-વિરાધે, પણ અંતકાળે મરતાં તેનું સ્મરણ કરે તે પણ પાતાના દ્રોહ કરનારને પણ તારે છે. મરતાં પણુ શરણુ લેવાથી ગેાશાલક આરમે દેવલાકે ગયા. ભાવમાં ગલ આત્માના મહ ન ગુણુ છે. જેમાં આત્મવિકાસની સવ સામગ્રી સાકાર બનેલી હેાય છે. આત્માના જ્ઞાન-દન-ચારિત્ર આદિ ગુણા એ ભાવમ’ગલ છે, એ ગુણેાને વિકસાવનારા જે સાધના હોય તેને પણ સાધનમાં સાધ્ય બુદ્ધિનુ ́ આરોપણ કરીને ભાવમંગલ તરીકે અપનાવી શકાય. દેવાનુપ્રિયા! જીવનમાં બધું મળશે પણ ભાવમંગળ મળવું મુશ્કેલ છે. ભગવાને ધર્માંને જ ઉત્કૃષ્ટ મંગલ કહેલ છે. આત્માના સહજ ગુણાની જેનાથી ખીલવણી થાય તે ભાવમ ́ગલ છે ગુલાબના છેડને તૈયાર થયા પછી ગુલાબના કુલ લાવવા પડતા નથી. એની મેળે જ સમય થતાં ગુલામના પુષ્પા એ છેડ ઉપર ખીલે છે ને જગતના ચાકમાં એની સૌરભ મ્હેકાવે છે, એવી રીતે ઉત્કૃષ્ટ ભાવમ’ગલ સ્વરૂપ ધર્મ આત્મિક ગુણૅ રૂપી ગુલામને ખીલાવે છે તેમાંથી સદ્દગુણુની સુગંધ જગતના
વાને મળે છે.
ભાવમંગલથી ભાવિત ચિત્તવાળા આત્માને સોંસારની કોઈ પણ ઉપાધિ અકળાવી શકતી નથી. કોઈ પણ સચેગામાં એની આત્મિક શાંતિ ખૂટતી નથી. ભાવમ’ગલની નૌકામાં બેઠા પછી સંસાર સમુદ્ર તરી શકાય છે. સસારની અનેકવિધ ઉપાધિઓમાં સપડાયેલે પામર પ્રાણી ભાવમંગલને છેડીને દ્રવ્યમંગલમાં આથડી રહ્યો છે અને તે અજ્ઞાયને વશ થઈ ને ભાવમંગલને દ્રવ્યમ ગલમાં પલ્ટાવી દે છે. પરમાત્માનું સ્મરણ કરતાં લાલસાના લાવારસમાં ડૂબકી લગાવતા જીવ ભગવાનની પાસે એવી માંગણી કરતા હાય છે કે એને જોઈને એમ લાગે કે આના જીવનમાં ભાવમંગલની પ્રાપ્તિ હજી ઘણી દૂર છે. જેને ભવસમુદ્રમાં વારવાર ડૂબકી લગાવવી ન હોય અને પ્રગતિના સેાપાન સર કરવા હોય તેણે આત્માન્નતિમાં સહાયક ભાવમ’ગદ્યને અંતરમાં સ્થાન આપવુ' પડશે. ભાવમંગલ વિના જીવન નિર્થીક ખની જશે. ભાવમંગલ વિનાના જીવતે જીવવાના કોઈ આનંદ નથી. ભાવમંગલરૂપ અમૃતકુંભને અપનાવશે તે વિપત્તિની વાદળીએ ખસી જશે ને મનની મૂંઝવણા પણ દૂર થશે. ભાવમ ગલ સ્વરૂપ ધર્મને જીવનમાં તાણાવાણાની જેમ વણીને અખંડ, અજર-અમર, અન'ત સુખની પ્રાપ્તિ કરવી એમાં માનવભવની મઢુત્તા છે.
અહિંસા, સંયમ અને તપ એ ત્રણ
રૂપ ધર્મ એ ઉત્કૃષ્ટ માંગલ છે. દાન, શીયળ, તપ અને ભાવ એ ધમ મગલના પેટા ભેા છે, જ્ઞાનીઓની કેટલી કરૂણા છે કે માનવી કોઈ પણ રીતે આત્માનું કલ્યાણુ કરી શકે તે માટે વિવિધ પ્રકારે ધમ બતાવ્યા છે, તમે સંસારમાં રહીને પણુ અને તેટલી હિં'સાથી મચેા, જેમાં વધુ વિષયલાગેા આછા કરો. પાંચ ઇન્દ્રિયાના હિંસા થાય છે તેવા ખાનપાન અને વિષયામાં નિય ંત્રણ કરી અને ખની શકે તેા પુરાણા કર્મો ખપાવવા માટે તપ કરો. તપ