________________
સદા સુવાસ
ની
અસાસ જતા નથી. હું કેવા અધમ ! કેવા નીચે ! પરથી તે પેાતાની માતા અને બહેન સમાન ગણવી જોઇએ. તેની સામે દૃષ્ટિ પણ ન કશય તેના બદલે મેં તેને ભેટવા માટે હાથ લખાવ્યા ! આ હાથ હતા તે એને અડકવા ગયા ને? બસ, હવે આ હાથને તે કડક સજા થવી જોઈએ, પણ રાજાના હાથ કાપવા કાણુ તૈયાર થાય ? પેાતાના એક હાથ પોતાની જાતે કાપે તેા બીજો હાથ કાણુ કાપે ? પેાતાના અપરાધની સજા ભોગવવા પેતે ચારના વેશ પહેરીને બહાર નીકળ્યા. પહેરેગીરા ખડે પગે ચેકી કરતા હતા એવા સમયે ચારના વેશમાં રહેલા રાજાએ અને હાથ રાજમહેલની ખારી ખેાલવા માટે લઆવ્યા. આ દર ચાકી ભરવા ઉભેલે. પહેરેગીર સાવધાન બની ગયા. રાજા મહેટની ખરી ખેાલીને જે રૂમમાં મહારાણી સૂતા હતા ત્યાં જવા જાય તે પહેલાં પહેરેગીરે દાંત પીસીને કહ્યુ’-રાજમહેલમાં ચેરી કરવા આવ્યા છે ને? તો જોઈ લે, હવે તારી શી દશા થાય છે! એમ કહીને પહેરેગીરે ચકચકતી તલવારને એવા ઘા કર્યાં કે રાજાના ખ'ને હાથ ધડ દઈને કપાઇ ગયા. એટલે લેાહીની ધાર થઈ. પેાતાના હાથને શિક્ષા મળી ગઈ એટલે રાજા હસતે મુખે ત્યાંથી એકદમ રવાના થઈ ગયા ને મનમાં વિચારવા લાગ્યા કે જે હાથ એક પરાઈ સ્ત્રીને ભેટવા લખાય તેને સાથ હૈાય તે શુ ને ન હોય તા ય શું?
પોતાની ભૂલને પશ્ચાતાપ કરતાં ભૂયરાજ મહેલના એક ખૂણામાં જઈ ને ધ્યાનમાં લીન બની ગયા. સવાર પડી. મહેલમાં ચાર આવ્યાના સમાચાર બધે ફેલાઈ ગયા. રાજ્યના માણસા મધા દોડીને આવ્યા. બધાના મનમાં થયું કે આટલા બધા દેખાય છે ને રાજા કેમ નથી દેખાતા ? સૌ રાજાની તપાસ કરવા લાગ્યા. રાજાની તપાસ કરતાં કરતાં ખારીમાં રાજાના કપાયેલા હાથ જોયા, પણ હાથ ચારના માન્યા. ઘણી શેાધને અંતે એક ખૂણામાં ધ્યાનમગ્ન અવસ્થામાં બેઠેલા રાજાને જોયા. રાજ્યના પ્રધાના ત્યાં પહોંચ્યા ને પૂછ્યુ “મડારાજા! આપ અહીં કેમ બેઠા છે? અને આપના હાથ કાણે કાપી નાંખ્યા? સૂયરાજે કહ્યું -મારા હાથના કાપનારો હું પોતે જ છુ. વાસનાથી ખરડાયેલા હાથ હાય કે ન હૈાય અને ખરાખર છે. રાજાએ પેાતાની બધી વાત ખુલ્લા દિલે ખધાની વચમાં કહી સભળાવી, અને કહ્યું કે પવિત્રતાની પરિમલને જગતભરમાં પ્રસરાવવાની જેની ફરજ છે એ રાજા જો પાતાની ભૂલનુ આવુ કડક પ્રાયશ્ચિત નહિ કરે તેા પ્રજામાં પવિત્રતા કેવી રીતે રીતે ટકી શકશે !
રાજાએ ભૂલ કરતાં કરી પણ એના ડ′ખ દિલમાંથી ન ગયા. એમની પવિત્રતા અને પ્રશ્ચાતાપથી દેવા પ્રસન્ન થયા ને પુનઃ નવા હાથ બનાવી દીધા ને દેવાએ તેમના ઉપર પુષ્પવૃષ્ટિ કરી, પણ હવે રાજાને સસાર દાવાનળ લાગ્યા. એટલે આત્મપ્રાધના કરવા સંન્યાસી ખની ગયા. માણસ ભાન ભૂલે છે પણ જ્યારે ભૂલેલા ઠેકાણે આવે છે ત્યારે તેની દશા જુદી જ હાય છે.
“ રાણીએ કરેલા કર્મોના કેવા અજામ ભાન ભૂલી અને કુમારને ઝેર આપીને ભાગી ગઈ છે. શા, સુ. ૧૧
:– અહી' સુગ્રીવ રાજાની ભદ્રારાણી રાત્રે ઘણી તપાસ કશવી છતાં