________________
૧૬૯
શારદા સુવાસ
તેનું મિલન થયુ નહિ. તેએ આ કૂવામાં જ પડયા છે તેા હું પણ તેમની પાછળ જ જાઉ. એમ વિચારીને અરૂણું પણ કૂવામાં ઝ ંપલાવ્યું. હવે એના પણુ પુણ્યના ઉદય થયો છે એટલે તે મને ખાળકો અને સતી બેઠા હતાં ત્યાં જ પડયો. અરૂણાએ પતિને જોયો એટલે ધ્રુજવા લાગી કે આ તે મારી પાછળ કૂવામાં આવ્યા. હવે હું કાં જા ! અરૂણુ તેનુ મુખ જોઈને સમજી ગયો કે આ મારાથી ધ્રુજે છે એટલે નમ્રતાથી ખેલ્યો-અરૂણુા હવે હું પહેલાના અરૂણુ નથી. હવે તું મારાથી ડરીશ નહિં, ગભરાઈશ નડિ. આ પાપીને ક્ષમા કર. વિના અપરાધે તારા જેવી ધીબ્ડ સીને સ ંતાપી તેના મારા દિલમાં પૂર પશ્ચાતાપ થયો છે. હવે તે તું જેમ કહીશ તેમ હું કરીશ. તુ' ઘેર ચાલ. અરૂણાએ કહ્યું-નાથ ! હવે એ ઘેર નહુિં આવું. આપ આપના માળક લઈ જા ને હું મારા આત્માનું કલ્યાણુ કરીશ, ત્યારે એના પતિની આંખમાં આંસુ આવી ગયા ને કરગરીને કહ્યું-અરુણા ! હવે હું સાચા જૈન મનીશ ને ધર્મના બધા નિયમોનું પાલન કીશ. હવે મને જૈન ધર્મ પ્રત્યે માન જાગ્યું છે. તારા જૈન ધર્માંના પ્રભાવ મને પ્રત્યક્ષ દેખાયો, આ કૂવામાં આપણને બચાવનાર જૈન ધર્મ છે.
પતિએ ખૂબ કછુ એટલે ફૂવામાંથી બહાર નીકળવાની ઇચ્છા કરી, ત્યાં દેવે તેમને કૂવામાંથી ખદ્ગાર મૂકી દીધા. એટલે તેઓ ત્યાંથી નજીક આવેલા એક ગામમાં ગયા. ત્યાં પુણ્યના ઉદય જાગ્યો એટલે સામેથી સહકાર મળ્યો. તેથી ત્યાં રોકાયા. અરૂણે ત્યાં નાની દુકાન કરી. ધીમે ધીમે કમાતા ગયા તેમ વહેવાર વધાર્યા ને માટે શ્રીમંત ખન્યો. આ બધું બનતાં જૈન ધર્મની શ્રદ્ધા વધી ગઈ. પેાતાના પતિ સાચો જૈત અન્યો એટલે અરૂણાને પણ સતાષ થયો ને આન ંદથી રહેવા લાગ્યા. આ તરફ અરૂણાના સાસુ-સસરા ચિંતામાં પડચા. આપણી વહુ ગઇ, નાના બાલુડા ગયા ને તેમને શોધવા આપણેા દીકરા ગયો એ પણુ પાછો ન આવ્યો. એમનુ શુ થયું હશે ? ચિંતાતુર બનેલા માતા-પિતા પણ શોધતાં શોધતાં જ્યાં આ લેાકેા રહેતા હતા ત્યાં આવ્યા. અરૂણે અને અરૂણાએ માતા-પિતાના આદર સત્કાર કર્યાં. સાસુ-સસરાએ અરૂણાને કહ્યું-બેટા ! આ દેવી જેવી વહુને અમે આળખી નહિ. અમે તને કેટલા દુઃખ આપ્યા. તને મારીને કાઢી મૂકી. અમે પાપી છીએ. અપરાધી છીએ, અમને માફ કર. અરૂણ્ણાએ કહ્યુંમા-માપુજી! આપ અપરાધી નથી. આપ પવિત્ર છે. અપરાધ તે મારા કમના છે. આપ ા મહાન ઉપકારી છે. આપ દિલમાં જરાપણું દુઃખ ન ધરશે. આપને હું જેટલે ઉપકાર માનુ તેટલે આછે છે. એમ કહીને સાસુ-સસરાના ચરણમાં પડીને કહ્યું-મા— ખાપુજી ! ૨ ઘર અને માલ મિલક્ત મધુ આપતુ છે. આવા મીઠા શબ્દેથી અરૂણુાના સાસુ-સસરાને શાંતિ થઇ. પછી બધા જૈન ધર્મનું આરાધન કરતાં શાંતિથી રહેવા લાગ્યા. અરૂણ્ણાએ કદી મતમ એવા વિચાર ન કર્યો કે મને આ લોકોએ કેવા દુઃખ દીધા છે,
"(
સાસુસસરાને હૃદયપલ્ટો ’
ܕܕ
-
-