________________
શારદા સુવાસ
*
કર્મી તા બિચારા ભલા માણસ જેવા છે પણ માહનીય ક્રમ` તે જબરદસ્ત માટી ગૂડા છે પણ જીવને લાગી રહ્યો છે રૂડો. મને મારે તા મોક્ષમાં જવાય. મેહના અક્ષરો એ છે. મે' એટલે મેક્ષ અને ‘હુ' એટલે હરણ કરવાવાળા. માહ એટલે માક્ષમાં ન જવા દે. માહનીય ક` આદિ ચાર ઘાતીર્માં દૂર થાય એટલે કેવળજ્ઞાન અને કેવળદેશ ન થાય. અસાર સંસારમાંથી સાર શેાધવા હાય તા સૌથી પ્રથમ જીવે મેહુ છેડવા પડશે, કારણ કે આઠ કર્મોમાં જે માટું જખ્મર કહાય તા મેહનીય કમ છે. તે જીવને સત્યનું દર્શન કરવા દૈતું નથી. દશાશ્રુતસ્કંધ સૂત્રમાં ભગવાન ફરમાવે છે કે
૧૬૩
“ મેળવન્નિ નિર્દેપ, નન્હા મેળા પળસર્ । एवं कम्माणि णस्संति, मोहणिज्जे खयंगए |
,,
લશ્કરના
રણસંગ્રામમાં મેાટી સેનાને લઇને સેનાપતિ ગયો, ખૂબ પરાક્રમથી લડચો પણ લડતાં લડતાં સેનાપતિ મરાયા, પછી એની સેના શત્રુ સામે ટકી શકે ખરી ? ‘ ના મુખ્ય સેનાધિપતિ મરી જાય પછી સેનામાં ભંગાણ પડી જાય છે. સેના નાશી જાય છે, છિન્નભિન્ન થઈ જાય છે તેમ ભગવાન કહે છે આઠ કર્મોના મુખ્ય સેનાપતિ હાય તે તે માહનીય કર્મો છે. જીવન સ`ગ્રામમાં જે શૌયવાન આત્મા પરમ પરાક્રમ ફેરવીને જે માહનીય કમને જીતે છે તેના ખીજા કર્યું તે આપે।આપ જીતાઈ જાય છે. માટે સ પ્રથમ માહને જીતવાના ઉપાય કરવા જોઇએ.
આપણે ચાલુ અધિકારમાં નેમનાથ ભગવાનના પૂર્વભવની વાત ચાલે છે.
પિતાની દીક્ષા અને પુત્ર ગાદીએ” – કેવળી ભગવ′તના મુખેથી ભદ્રાની વાત સાંભળીને સુગ્રીવ રાજાને વૈરાગ્ય આવ્યે ને તેએ દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે સુમિત્ર કહે છે મારી માતાને મારા નિમિત્તે ઇર્ષ્યા આવી અને મને ઝેર આપ્યું. તેના કારણે તેના સસાર વધી ગયો. માટે તે પાપનું પ્રાયશ્ચિત કરવા માટે હું દીક્ષા લઉં, પણ પિતાજીએ તેને કહ્યું–ઝુમણાં તું રાજ્ય સભાળ, પછી દીક્ષા લેજે. અત્યારે તે! હું જ દીક્ષા લઈશ. પિતાજીની આજ્ઞા માની સુમિત્રને રાજ્ય સંભાળવુ પડયુ અને સુગ્રીવ રાજાએ સુયશ કેવળી ભગવંત પાસે દીક્ષા લીધી. સુમિત્રકુમાર રાજા બન્યા. ચિત્રગતિ ઘણાં દિવસ સુમિત્રને ત્યાં રોકાયા. બંને વચ્ચે ગાઢ મિત્રાચારી જામી. પછી ચિત્રગતિએ સુમિત્ર પાસે જવાની આજ્ઞા માંગી. સુમિત્રને ચિત્રગતિને જવા દેવાનુ મન થતું' નથી પણ અનિચ્છાએ ચિત્રગતિને રજા આપવી પડી, ચિત્રગતિ સૂરતેજ નગરમાં આવ્યું ને પેાતાના માતાપિતાને મળ્યા.
આ બાજુ સુમિત્ર રાજગાદીએ બેઠા. તે ન્યાયપૂર્વક રાજ્ય ચલાવે છે પણ મનમાંથી ખટકારો જતા નથી કે ભદ્રા માતાએ પેાતાના પુત્ર પદમ માટે આવું પાપ કર્યું ! જે પુત્ર માટે આવું ઘાર પાપ કર્યુ એ તે અહીં રહ્યો ને પોતે કેવા દુઃખ ભોગવવા ચાલી