________________
શારદા સુવાસ
૧૫૫ જ છે. આમ પિતાના પાપને પશ્ચાતાપ કરતી હતી. પશ્ચાતાપ કરતાં એની આંખમાં આંસુ આવી જતાં. પેલે સંન્યાસી રેજ સવાથી ઉઠે ત્યારથી વેશ્ય ને ઘેર કેટલા પુરૂષ આવ્યા ને કેટલા ગયા તે ગણ્યા કરતો ને એક કુલડી રાખી હતી તેમાં તે જેટલા પુરૂષો આવે તેટલા કાંકરા નાંખ્યા કરતે. સવરાથી ઉઠીને ન ભગવાનનું નામ લેતે કે ન આત્મચિંતન કરતે. એની પાસે જે માણસ આવે તેમને આત્મજ્ઞાનની વાત સમજાવતે પણ પિતાના જીવનમાં તેનું આચરણ ન હતું.
એક વખતે એ ગામમાં કઈ મહાન પુરૂષ પધાર્યા ત્યારે ગામના લેકેએ તેમને પૂછયું કે અમારા ગામમાં એક સંન્યાસી ભગવા કપડા પહેરે છે, ટીલા ટપક તાણે છે ને આત્મજ્ઞાનની વાત કરે છે. તે એ મહાન સંન્યાસી છે. ત્યારે જ્ઞાની પુરુષે કહ્યું કે એ સંન્યાસીએ ભલે ભગવા વસ્ત્રો પહેર્યા છે, ટીલા ટપકા તાણ્યા છે પણ એના કરતાં એની સામેના મકાનમાં જે વેશ્યા રહે છે તે પાપભીરુ છે. આ સાંભળીને લેકે આશ્ચર્યમાં પડી ગયા ને પૂછયું–મહારાજ ! એવું કેમ? ત્યારે કહે છે સાંભળે. એ વેશ્યા દરરોજ આ સંન્યાસીને પવિત્ર માનીને તેમને નમસ્કાર કરે છે, તેમના ગુણ ગાય છે અને પિતાનાં પાપને પશ્ચાતાપ કરે છે. પશ્ચાતાપ કરતાં એની આંખમાં આંસુ આવી જાય છે. હવે તે તે પાથી મુક્ત બની ગઈ છે, ત્યારે સંન્યાસી તે સવારથી ઉઠીને વેશ્યાને ઘેર કેટલા પુરૂષો આવ્યા ને કેટલા ગયા તે ગણવા માટે કુલડીમાં જ કાંકરા નાંખતે અને વેશ્યાની નિંદા કરતે. બેલે, બેમાં પવિત્ર કોણ? વેશ્યા પિતાના પાપ કરાર કરતી હવે સુધરી ગઈ છે ત્યારે સંન્યાસીએ તેની નિંદા કરતા અનેક પાપ બાંધ્યા. આનું કારણ એ છે કે એને ત્યાગ બાહ્ય હતે પણ આત્યંતર ન હતે. ટૂંકમાં જે સ્થાન પાપ છોડવાનું હતું તે રથાનમાં પણ સંન્યાસીએ પાપ દડવાને બદલે પાપ બાંધ્યા. અન્ય સ્થાને કરેલા પાપ ધર્મસ્થાનમાં ધશે પણ અહીં જે પાપ કરશે તે ક્યાં છેડશે?
આપણે ગઈ કાલે એ વાત આવી હતી કે બબ્બે દિવસ પૂરા થયા પછી પણ સુમિત્ર. કુમારનું ઝેર ઉતરતું નથી. ત્રીજો દિવસ આવ્ય, ઉપાયે ચાલુ જ હતા છતાં સુમિત્રની પરિસ્થિતિમાં સુધારો થયે નહિ એટલે સુગ્રીવ રાજા નિરાશ થઈ ગયા અને તેમના મનથી નક્કી કર્યું કે સુમિત્રકુમાર મરી ગયો છે. પુત્રના મૃત્યુના આઘાતથી રાજા-રાણ આદિ સઘળે પરિવાર એકત્ર થઈને કરૂણ સ્વરે રૂદન કરવા લાગે. આખા નગરમાં ભારે શેક છવાઈ ગયે. આ સમયે આપણા અધિકારના નાયક ચિત્રગતિ નામે રાજકુમાર અને તેને મિત્ર બંને વિમાનમાં બેસીને ફરવા નીકળેલા. ત્યાં તેમણે વિમાનમથી આ લોકને રડતા જોયા. જેનું દિલ કરુણામય છે એવા ચિત્રગતિકુમારે પૂછયું કે આ ગામમાં શું બન્યું છે? લેકે શા માટે કલ્પાંત કરે છે? મંત્રીપુત્રે તપાસ કરીને કહ્યું કે આ નગરના રાજાના પુત્રને ઝેર ચહ્યું છે. ત્રણ ત્રણ દિવસ થયા પણ ઝેર ઉતરતું નથી તેથી તે મૃત્યુ પાયે