________________
શારદા સુય
પેલા છોકરા શહેરમાં રહેવા ગયા, શરૂઆતમાં તો મા-બાપ ખૂબ યાદ આવતા. તેના દિલમાં એક ખટક હતી કે હું ક્યારે એમના ઋણમાંથી મુક્ત થઈશ. મા-બાપને મી હેતભર્યાં પત્ર પણ લખતા કે હું પૈસા ભેગા થશે એટલે મેકલાૌશ, માતા–પિતા પણ આશામાં દિવસે પસાર કરતા હતા, પણ ક`રાજાની લીલા આર છે. માનવી ધારે છે. શુ ને થાય છે શુ? દીકરા ગામડામાંથી શહેરમાં આવ્યો. થોડો સુખી થયા ને પત્નીના પ્રેમમાં પડ્યો એટલે ધીમે ધીમે માતાપિતાને ભૂલવા લાગ્યા. પત્ર લખવાના પણ અંધ થયા પછી પૈસાની તે વાત જ કયાં રહી! માણુસ ગામડામાંથી શહેરમાં આવે છે એટલે તે પાકે શહેરી બની જાય છે અને માતાપિતા પ્રત્યેની માયાને જેમ સર્પ કાંચળી ઉતારે એમ પાતાના પરથી ઉતારી નાંખે છે. પછી તા એનુ' જગત પોતે, પાતાની પત્ની અને પેાતાના પરિવાર પૂરતું સીમિત બની જાય છે. સ્વાર્થના આ કોચલામાં એને સ્વગ સુખ દેખાય છે.
,,
“ માબાપના પ્રેમને ભૂલતે પુત્ર :– છેાકરાના જીવનમાં આવું જ બન્યુ શરૂઆતમાં પત્ર લખ્યો ને થાડા પૈસા માકલ્યા પછી તેા બધુ... બંધ થઈ ગયું. પુત્ર પાછળ જાન આપનાર માતાપિતા સમાચાર બંધ થતાં ચિ ંતાતુર ખની ગયા. અરેરે..માા દીકરાનુ શુ થયુ હશે? પણ એમને કયાં ખઞર છે કે દીકરાના દિલમાંથી અમારા પ્રત્યેના સ્નેહની સરવાણી સુકાઈ ગઈ છે. છેવટે પિતાએ પત્ર લખ્યા કે બેટા ! હવે મારાથી ખેતીનુ કામ થતુ' નથી અને તારી માતાથી લેાકેાના કામ થતા નથી ને દાડીયે પશુ જઈ શકતી નથી, માટે તુ અમને પૈસા મેાકલજે. તુ પત્ર કેમ નથી લખતા? અમને તારી યાદ સતાવે છે. આ રીતે ઘણું લખ્યું. દીકારાને પત્ર મળ્યા. પત્ર વાંચ્ચેા પણ એનુ હૃદય ન પીગળ્યું ને પત્રને જવાબ પણ ન આપ્યા. છેવટે રાહ જોતાં મ-ખાપ નિરાશ થઈ ગયા. અહા! જે છેકરા માટે જાત સામું જોયુ' નહિ, પેટે પાટા બાંધીને ભાગ્યે ત્યારે એ આપણને ભૂલી ગયા? આમ વિચારતાં છાતીફાટ રડવા લાગ્યા.
મધુએ ! માણુસ ધારે છે શુ' ને મને છે શુ'? માણસનું' ધારેલું કામ પાર પડતુ નથી. મનુષ્ય બધાને પહાંચી શકે છે પણ કમને કોઈ પહોંચી શકતુ નથી. આ દીકરા જ્યારે ભણતા હતા ત્યારે માતાપિતાને દેવની જેમ પૂજતા હતા ને મા-બાપને હું ક્યારે સુખી કરીશ તેની ચિંતામાં રડતા હતા પણ હવે એ બધું જ એને વીસરાઈ ગયું છે. વીસર્યાં તે કેવું વીસર્યાં કે મા-બાપ ભૂખ્યા મરે છે છતાં એને જવાનું કે પૈસા મોકલવાનું મન થતું નથી. અહાહા....કમ` શુ` તારા ખેલ છે! સદ્ગુણી પુત્રને તે આજે કુપુત્ર બનાવી દીધેા.
'
',
પિતાનું કરૂણ રૂદન ” :– બીજી તરફ દીકરાને પરણાવવા માટે ઘર અને જમીન જેને ત્યાં ગીરવે મૂકયા હતા તે શેફ ધમકી આપતા હતા કે પૈસા આપી . નહિંતર ઘર