________________
૩
શારદા સુવાસ
“ જીવનનું લક્ષ શુ છે ? :- માજના માનવીના જીવનનું લક્ષ શું છે? વહેપાર ધંધા કેવા ચાલે છે? ખીજા કરતાં મને કેમ વધારે નફો મળે, મારા દીકરા ભણીને વકીલ, એન્જીનીયર, ડાકટર કે બેરીસ્ટર કેમ અને અને મોટી ડીગ્રી મેળવીને ફારૈન જઈને ખૂબ નાણાં કમાય, એ દીકરાને ઘણા કરીયાવર લઈને આવે એવી શ્રીમંતની કન્યા સાથે પરણાવ, સમાજમાં મારા માન મેલા કેમ વધે-આવા બધા વિચારો તમે કરતા હશેા, પણ માશ જીવનની પૂર્ણતા શેમાં છે? એના કદી વિચાર કર્યાં છે? જ્યાં સુધી આત્માની પૂર્ણતાના વિચાર નહિ આવે ત્યાં સુધી જીવનયાત્રા ચાલુ જ રહેવાની છે. જો આ યાત્રાને ટકાવવી હોય તે તમે એક ધ્યેય નક્કી કરી લે. મેલા, આટલામાંથી કોઇએ માનવજીવનના અંતિમ ધ્યેય નક્કી કર્યો છે? જો કર્યા હાય તે જવાબ આપેા. તમે ખેલતા નથી માટે નક્કી થાય છે કે જીવનયાત્રાને કોઈ ધ્યેય કે લક્ષ્ય નક્કી કર્યુ નથી.
66
કયા સ્ટેશને ઉતરવુ' છે ?'' :- એક ભાઈ સ્ટેશને ગયા. ગાડી ખાવી એટલે ગાડીમાં બેઠા. ગાડી ઉપડવાની તૈયારી થઈ ત્યારે એની માજુમાં બેઠેલા એક ભાઈએ પૂછ્યું કે ભાઈ ! તમારે કયાં જવુ છે? કયા સ્ટેશને ઉતરવાનું છે ? ત્યારે તેણે જવામ આપ્યા કે ભાઈ મને એ કાંઈ ખબર નથી કે મારે કયાં જવાનુ છે. યા સ્ટેશને ઉતરવાનું. છે. આવા માણુસને તમે કેવા કહેશે? એને જવામ સાંભળીને તમે તરત કહેશેા કે આ તા એક નોંખરના મૂખ છે. ગાડીમાં બેઠા પણ એને એટલું ભાન નથી કે મારે કયા સ્ટેશને ઉતરવાનુ છે. ખંધુએ ! તમે એને તા એક નંબરના મૂર્ખા કહ્યો પણ તમે એનાથી ઊતરા એમ નથી, જો કે રેલ્વે સ્ટેશનમાં તે આવી વ્યક્તિ ભાગ્યે જ મળશે, પણ આ માનવજીવનની મુસાફરીમાં કઈ ચાલીશ, પચાસ, એંશી વષઁ પસાર કરી ગયા હશે છતાં પણ એમને ખખર નથી કે મારે ક્યા સ્ટેશને ઉતરવાનુ છે. આને વિચાર સરખા પણુ નહિ આવતા હેાય. મેલે, કોઈ ને વિચાર આવે છે ? તમે મને જવાબ આપે! પણ હું નથી માનતી કે તમારા જીવનનુ ધ્યેય નક્કી કર્યું... હાય, પણ તે જરૂર કર્યાં હશે કે મારે લક્ષાધિપતિ બનવું છે, અને વાલકેશ્વર કે પેડર એરિયામાં દશ રૂમને બ્લેક લેવા છે. તેમાં આધુનિક ફ્નીચર વસાવવું છે. ચાર ગાડી રાખવી છે ને મારા શ્રીમતીજીને હીરાના દાગીનાથી ઝગમગ મનાવવા છે. બેલેા, આવે ધ્યેય નક્કી કર્યાં છે ને ? આવું બધું તે તમને બહુ ગમે છે. એમાં કહેવું જ ન પડે, પણ યાદ રાખો કે આ ધ્યેય તમને જીવનની સાચી દિશા સૂઝવા નહિ દે. મેાક્ષ મ ંઝિલે નહિ લઈ જાય, પણ દુઃખની ઉંડી ખાઈમાં ધકેલી મૂકશે.
આપે કે ન એવા ધ્યેય રોડ જેવા
દેવાનુપ્રિયા ! આવું સમજીને જીવનમાંથી પ્રમાદને ત્યાગ કરી જીવનના ધ્યેય નક્કી કરો. આજે તા માટા ભાગે દુનિયામાં શું ચાલી રહ્યું છે? ચરણસિંહ શું કરે છે. ઇન્દિરા કોંગ્રેસમાં શું ચાલે છે ? આ બધું જાણવા તમારો કેટલેા બધા અમૂલ્ય છે, પણ આ બધું જાણવા કરતા તમારા પાતના આત્માને જાણી લે,
સમય વેડફી રહ્યા બધાને જાણનાર્