________________
શારદા સુવાસ
૧૩૯
કે આવા કોઈ વીર, પરાક્રમી અને પાવત્ર પુરૂષ પેાતાની પુત્રીને પરણશે. માટે પુત્રી ઘણી ભાગ્યવાન છે. રત્નવતી મેાટી થઈ છે. પૂર્વજન્મના સંસ્કારો લઈને આવી છે. તેથી તેના જીવનમાં રગેરગે ધર્મોની શ્રદ્ધા હતી, તે ખૂબ શ્રદ્ધાપૂર્ણાંક ધર્મારાધના કરતી હતી.
મધુઓ! તમે જે કઈ ધક્રિયાએ કરી તે શ્રદ્ધાપૂર્વક કરો. શ્રદ્ધાપૂર્વક કરેલી ધ ક્રિયા મહાન ફળ આપનારી બને છે. ગમે તેટલી ધ ક્રિયા કરો પણ જો તેમાં શ્રદ્ધા ન હેાય તે ક્રિયા ફળદાયી બનતી નથી. એક સંસ્કૃત શ્લોકમાં કહ્યું છે કે—
अश्रद्धा परमं पापं श्रद्धा पापविमोचनी ।
जहाति पापं श्रद्धावान, सर्पाजीर्णामिव त्वचम् ॥
અશ્રદ્ધા ( અધશ્રદ્ધા ) એ પરમ પાપ છે ને સમ્યક્ શ્રદ્ધા પાપને નષ્ટ કરનારી છે. જેવી રીતે સર્પ જીણુ થયેલી ક્રાંચળીને છેડી દે છે તેવી રીતે શ્રદ્ધાવાન મનુષ્ય પાપને છેડી દે છે. જુઓ, શ્રદ્ધા સહિત ક્રિયા કરવામાં કેટોા મા લાભ છે! આપણે ત્યાં મલાડમાં પણ એક આવા જ પ્રસંગ બન્યા છે. આજે છ છ દિવસથી આપણા સંધના પ્રમુખ શ્રી ઉમરશીભાઈ ના પૌત્ર ભરત જે માત્ર પાંચ વષઁની ઉમરના કુલ જેવા ખાખે છે, તેને કોઈ ઉપાડી ગયા હતા. તેના કારણે છ છ દિવસથી તેમના કુટુંબમાં અને શ્રીસંઘમાં સૌના મન ચિંતાતુર હતા. એ કુટુંબ ખૂબ ધી જ છે. એમને ઘણાં માણસાએ કહ્યું કે તમે આમ કરી, તેમ કરે, પણ સૌને કહ્યું કે મને ધમ મચાવશે.
બંધુઓ ! ધમ કરે છે તેની કસાટી તેા થાય છે પણુ કસોટીમાંથી જે પાર ઉતરે છે તેના મૂલ્ય અંકાય છે. સાનાને અગ્નિમાં નાંખે ત્યારે તે શુદ્ધ અને છે. હીચે સરણે ચઢે છે ત્યારે તેના મૂલ્ય અકાય છે. તો પછી ધર્મ કરે તેની કસોટી થાય તેમાં શુ નવાઈ ! આ કુટુંબ કસોટીમાંથી પસાર થઈ ગયુ. બીજી કોઈ શ્રદ્ધા કે માનતા કર્યા વગર સારુ એ કુટુંબ ધમાં જોડાઈ ગયું. જ્યારથી બાખા ગયા ત્યારથી અખંડ નવકારમંત્રના જાપ, ઉપવાસ, આયંબીલ વિગેરે કરવા લાગ્યા. ઉમરશીભાઈના મોટા પુત્ર હું સરાજભાઈ એ અઠ્ઠમ કર્યાં, ધર્માંના પ્રભાવે ભરત ક્ષેમકુશળ આવી ગયા, ધમાઁ પ્રત્યે શ્રદ્ધા હતી તેા આવેલું. વિઘ્ન દૂર થયું. અવે હું મીએ એક દાખલા આપુ.
એક ધનાઢચ શ્રીમત શેઠને ઘેર ઘણાં કામ કરનારા નાકરા હતા. તેમાં એક નાકર દશ વર્ષોંથી શેઠને ઘેર કામ કરતા હતા, તેનું નામ દૌલત હતું. દૌલત જીના નાકર હતા. તે શેઠનું કામ તન તાડીને કરતા હતા. એટલે તેના ઉપર શેઠના ચારે હાથ હતાં. બીજા નાકરાને દૌલત પ્રત્યે ઈર્ષ્યા આવી એટલે લાગ શેાધીને શેઠના કાન ભંભેરવા લાગ્યા કે શેઠ! આ દૌલત કંઇ કામ કરતા નથી, એ તા હરામી છે, એને ખાટા પગાર દેવાય છે. એમ શેઠના કાન ભંભેર્યાં, એટલે શેઠ તે ચઢી ગયા. માટા માણસો કાચા કાનના હાય છે. જેમ કોઈ ચઢાવે તેમ ચઢી જાય પણ સાચુ શું છે તેની તપાસ ન કરે. બીજાની વાત ઉપર વિશ્વાસ કરવા કરતાં તે ખરાબર તપાસ કરીને પોતાના હૈયાને પૂછીને કામ કર