________________
શારદા મુલાણ છેવટે હું કેવી રીતે સનાથ બને તે પણ સમજાવ્યું. આ સાંભળી શ્રેણક રાજાને ખૂબ આનંદ થયે ને મુનિના ચરણમાં મૂકી ગયા. ભગવાન મહાવીરના પરમ ભક્ત બન્યા. આવતી ચોવીસીમાં તે પ્રથમ તીર્થંકર થશે. સમય થઈ ગયું છે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૧૨ અષાઢ વદ ૯ ને શુક્રવાર
તા. ૨૮-૭-૭૮ અનંત પ્રકાશના પંજ, પરમ કલ્યાણના કિમિયાગર, વિકીનાથ ભગવંતે સકa સંસારને ત્યાગ કર્યા પછી જે આનંદ અનુભવ કર્યો તે આનંદ આપણા જેવા બાલા છે સમક્ષ વ્યક્ત કર્યો કે હે ભવ્ય છે! સાચે આનંદ ને સાચું સુખ આત્મસ્વરૂપની રમણતામાં છે, પણ અનંતકાળથી જીવે ધ્રુવ એવા આત્માને ઓળખે નથી તેથી અખંડ આનંદ પ્રાપ્ત થયું નથી. જે વસ્તુ નાશવંત છે તેનાં મેહમાં ફસાઈને જીવે દુખે સહન કર્યા છે. અંતરના ખૂણામાં રહેલે અજ્ઞાન રૂપ ગાઢ અંધકાર જ્ઞાનને પ્રકાશ થવા દેને નથી પણ જ્યારે અંતરમાં જ્ઞાનને દીપક પ્રગટે છે ત્યારે બહાર અને અંદર પ્રકાશ પ્રકાશ પથરાઈ જાય છે. એ પ્રકાશ દ્વારા આત્મા પિતાને અને પરને નિર્ણય કરી શકે છે. જ્ઞાન એ પ્રકાશ છે ને અજ્ઞાન એ અંધકાર છે. ગૌતમસ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો કે હે ભગવંત!
नाणसंपन्नयाएणं भन्ते जीवे कि जणयइ ? नाणसंपन्नेणं जीवे सव्वभावाहिगम जणयइ, नाणसंपन्नेणं जीवे चाउरन्ते संसार कन्तारे न विणस्सइ, जहा सूइ ससुत्ता न विणस्सइ तहा जीवे ससुत्ते संसारे न विणस्सइ, नाग विणय तव चरित्त जोगे संपाउणइ ससमय परसमय विसारए य असंघायणिज्जे भवइ ।
જ્ઞાનસંપન્નતાથી જીવને શું લાભ થાય? ભગવંતે કહ્યું- હે ગૌતમ! જ્ઞાનસંપન્નજેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે જીવ સર્વ પદાર્થોના યથાર્થ ભાવને જાણી શકે છે. તે ચતુર્ગતિ રૂપ સંસાર અટવીમાં દુઃખી થતું નથી. જેમ દોરાવાળી સેય ખેવાતી નથી તેમ જ્ઞાની જીવ સંસારમાં ભૂલે પડતું નથી અને જ્ઞાન, ચારિત્ર, તપ અને વિનયના વેગોને પ્રાપ્ત કરે છે, તેમજ પિતાના દર્શન અને પરના દર્શનને બરાબર જાણુને અસત્ય માર્ગમાં ફસા નથી. આ જ્ઞાનપ્રાપ્તિમાં મહાન લાભ રહે છે. જ્ઞાન દ્વારા જવ મુક્તિ મેળવી શકે છે. જે જલદી મુક્તિ મેળવવી હોય તે પુરૂષાર્થની પગદંડીએ પ્રયાણ કરે ને જ્ઞાનીએ બતાવેલા ત્યાગમાર્ગે આવી જાવ.
હા, તમને આ માર્ગે આવતા મુશ્કેલી પડશે પણ આ માગે આવ્યા વિના છૂટકે નથી. એક માર્ગ કાંટાવાળા ને લાગે છે પણ સલામતી ભરેલું છે. એ માર્ગે કઈ ચેર પાક્ને ભય નથી અને ટૂંકા માર્ગે ચેર ડાકૃને ભય છે. તે બોલે ધીરૂભાઈ? મૂળચંદભાઈ! તમે કયે માર્ગ પસંદ કરશે ? સલામતિવાળે કે ભયવળે? (તામાંથી