________________
શાહ સુકાય: તે મારે મારા પતિને કહેવું જોઈએ. જેને તેને કહેવાથી સ્વપ્નના ફળ અવળી પડે છે માટે મહાન પુરૂ પાસે વાત કરવી.
જોતિષીને પૂછેલું સ્વપ્ન ફળ" ધારિણી રાણીને સ્વપ્ન આવ્યું એટલે તે જાગૃત થઈને રાજા પાસે ગયા ને સ્વપ્ન સંબંધી વાત કરી. એ સાંભળીને રાજાએ કહ્યું. હે રાણીજી! તમારું સ્વપ્ન તે શ્રેષ્ઠ છે, અને તમે પાછલી રાતે જોયું છે માટે તેનું ફળ આપણને જલદી મળશે. આપણે તિષને બેલાવીને તેને અર્થ પૂછીએ. એટલે રાજાએ તિષીને રાણીના સ્વપ્નાની વાત કરી. તિષીએ કહ્યું : મહારાજા ! મહારાણીએ સ્વપમાં આંબાના વૃક્ષનું રેપણ કર્યું, તેને અર્થ એ થાય છે કે અચલપુરના ભાગ્ય ખુલશે, તેની પ્રજાને યુવરાજ મળશે એટલે કે તમારે ત્યાં મહારાણીજી એક પરાક્રમી પુત્રને જન્મ આપશે. તે પુત્ર મહાન થશે અને પ્રેમથી દુનિયાના દિલને જીતી લેશે. જોતિષીના મુખેથી સ્વપ્નને અર્થ સાંભળીને રાજા-રાણીને ખૂબ આનંદ થયે અને પૂછયું કે તે દિવ્ય પુરૂષે કહ્યું કે તેનું ફરીથી નવ વખત પણ થશે. તેને અર્થ શું હશે? ત્યારે જોતિષીએ કહ્યું, મહારાજા ! એને શું આશય છે તે હું મારા જ્ઞાન દ્વારા જાણી શકતા નથી. એનો અર્થ કઈ કેવળી ભગવંત તમને કહેશે. રાજા કહે ભલે. રાજા તિષી ઉપર પ્રસન્ન થયા અને તેને ઘણું ધન આપીને સંતુષ્ટ કરી વિદાય કર્યો.
પુત્રજન્મને મહત્સવ – રાજાને ઘેર પુત્રને જન્મ થશે એ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. આ સાંભળી પ્રજાજનેને ખૂબ આનંદ થયે. પછી થોડા સમયમાં જ મહારાણીએ એક તેજવી પુત્રને જન્મ આપે. એનું રૂપ તે કઈ અલૌકિક હતું. એને જોઈને એમ જ લાગતું કે આ કેઈ દેવકુમાર દેવલોકમાંથી આવ્યું છે. વિક્રમધન રાજાએ ખૂબ ધામધૂમથી પુત્રને જન્મ મહેત્સવ ઉજવે, પ્રજાજનોએ તેમાં ખૂબ ઉત્સાહથી ભાગ લીધે. આ પુત્રનું નામ ધનકુમાર પાડ્યું. પુત્રને ઉછેરવા માટે પાંચ તે ધાવમાતાએ રાખી અને અઢાર દેશની દાસીઓ રાખી જુદા જુદા દેશની દાસીએ પિતાની ભાષામાં બેલે એટલે બાળકને અઢાર ભાષાઓ તે હેજે આવડી જાય. ધનકુમાર ખૂબ લાડકોડથી મટો, થાય છે. થોડા સમય પછી રાણીએ અનુક્રમે બીજા બે પુત્રને જન્મ આપે. તે બંનેનું નામ અનુક્રમે ધનદત્ત અને ધનદેવ પાડયું. સમય જતાં ત્રણેય ભાઈઓ મોટા થયા. આ ત્રણમાં ધનકુમાર ઘણે ગુણવાન, પરાક્રમી, અને દેખાવમાં સુંદર હતું. એટલે તેના ગુણ રૂપી પુછપની સુવાસ અને કીર્તિ ચારે દિશામાં ફૂલની સુવાસ પ્રસરે તેમ પ્રસરવા લાગી. - કુમારને ચિત્રશાળા માટે જાગેલી ભાવના "_એક વખત ધનકુમારને એક સુંદર ચિત્રશાળા બનાવવાનું મન થયું. એના પિતાને ધનકુમાર પ્રત્યે ઘણે પ્રેમ હતું. એટલે કદી તેની ઈચ્છાને રેકતા ન હતા. રાજાએ કહ્યું બેટા! તારી જેમ ઈચ્છા હોય તેમ કરવા તૈયાર છું. પુત્રની ઈચ્છા નુસાર ચિત્રશાળા બનાવવા માટે