________________
શાહ સુવાણ
રહેવાની જરૂર છે. ચારેય બંધમાં અનુભાગબંધ મહાભયંકર છે. લેહ્યા અને કષાયના પરિણામથી તીવ્ર રસબંધ પડે છે. કષયના તીવ્ર પરિણામથી કયારેક નિકાચિત બંધ પણ પડી જાય છે. અનિકાચિત (નિદ્ધત) કર્મ તે પ્રાયશ્ચિત્ત, આલેચના, તપ આદિથી અપાવી શકાય છે પણ નિકાચિત તે ભેગવવા પડે છે. જે મનુષ્ય ક્યાય ઉપર વિજય મેળવે છે તે તીવ્ર નિકાચિત બંધથી બચી જાય છે. શ્રેણીક રાજાને નિકાચિત બંધ પડી ગયું હતું તેથી તેમને પહેલી નરકમાં ચેરાશી હજાર વર્ષની સ્થિતિએ જવું પડ્યું. આપણુ આયુષ્યને આવે બંધ ન પડી જાય તે માટે જ્ઞાની પુરૂષ સાવધાન રહેવાનું કહે છે કે “બંધ સમયે ચિત્ત ચેતીએ, ઉદયે શે ઉચાટ, ” હે જી ! કમને બંધ પડતાં પહેલાં તમે સાવધાન રહો. જીવ હસી હસીને રસપૂર્વક કર્મ કરતા વિચાર કરતો નથી કે મારે કર્મો ભોગવવા પડશે ત્યારે રડી રડીને ભેગવતા પાર નહિ આવે.
ગુણસ્થાન ચોદ છે. તેમાં પહેલું ગુણસ્થાનક મિથ્યાત્વનું છે. જ્યારે મિથ્યાત્વ હેય છે ત્યારે જીવ અનંતાનુબંધી કષાયના પરિણામવાળો બની જાય છે. માટે કર્મોને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પહેલે ગુણઠાણે હોય છે. ચેથા ગુણઠાણે જીવ સમ્યકત્વ પામે છે. અનંતાનુબંધી કેધ, માન, માયા, લેભ, સમ્યક મિહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય, એ સાત પ્રકૃત્તિને ક્ષયે પશમાવે તે પશમ સમક્તિ કહેવાય. સાત પ્રકૃત્તિને ક્ષય કરે તે ક્ષાયક સમ્યકત્વ કહેવાય, અને સાત પ્રકૃતિને ઢાંકે, ઉપશમાવે તેને ઉપશમ સમક્તિ કહે છે. ચેથા ગુણઠાણે અનંતાનુબંધી કષાયને ઉદય થતું નથી એટલે ત્યાં કષાયના તીવ્ર પરિણામ હોતા નથી. અનાદિ સંસારમાં એક વાર પણ છવ સમક્તિ પામી જાય તે તેનું કામ થઈ જાય. એ ન્યાલ બની જાય છે તેનું કારણ શું? તે તમે સમજ્યા! જીવના કને બંધ અંતઃ કટાકેટીની સ્થિતિમાં આવી જાય છે. એક વાર સમક્તિ પામીને વમી યે તે પણ સ્થિતિ બંધ તે અંતઃ કોટાકોટીમાં રહે છે. જેમ જેમ જીવ આગળ આગળના ગુણસ્થાનકે ચઢતો જાય તેમ તેમ પરિણામ શુદ્ધ થતા જાય છે. દશમા ગુણસ્થાનકે અંતર્મુહુર્તની સ્થિતિ બંધાય છે, અને તેમાં ગુણસ્થાનકે એક સમયને બંધ હોય છે. ત્યાં ગબળ હેવાથી સામાન્ય પથિક બંધ હોય છે તે પણ જ્ઞાની
___तं पढम समए बद्धं, बिश्य समए वेइयं, तइए समए निज्जिण्णं, तं बद्धं पुढे उदीવિ વેફર્ચ નિરિઝvi ચાલે જ નવા મવા તે કર્મ પહેલે સમયે બંધાય છે. બીજે સમયે વેરાય છે અને ત્રીજે સમયે નિર્જરી જાય છે. ઈપથિક બંધ તે એક સમય પૂરતે હેય છે પણ સાંપરાયિક બંધ સંસારનું કારણ છે, માટે જ્ઞાની કહે છે કે જેમ બને તેમ કષાય ઉપર વિજય મેળ. કષાયના પરિણામને લીધે સંસારની વૃદ્ધિ થાય છે અને જેમ જેમ કપાયે પાતળા પડતા જાય છે તેમ તેમ કર્મબંધ અતિ અલ્પ થાય