________________
६७
શારદા સુવાસ
કંઈ વિચાર નથી આવતા ? લેક ચેાધાર આંસુએ રડતા સ્મશાનમાં ગયા. ખીરમલે માદશાહને પ્રણામ કરીને કહ્યું, સાહેબ! ખાપાને ને દાદાને કઇ સદેશેા કહેવા છે? ત કહે મારા પ્રણામ કહેજે ને તેમના સ ંદેશા લેતા આવજે. ખીરમલે ફરીને પૂછ્યું, સાહેબ ! મને એમણે એલાવ્યો છે તે કદાચ આપને ખેલાવે તે? અકબરે કહ્યું, મને નહિં ખેલાવે. પણ કદાચ તમને ખેલાવે તે શું કરવું ? તે તું મારા વતી બધું કામકાજ પતાવીને આવજે એટલે મારે જવુ ન પડે. ( હસાહસ )
ખીરબલ કહે ભલે, એમ કહીને એ તે ચિતામાં બેઠો ને પેાતાને ફરતા લાકડા ને ઘાસને ગેાઢવાવી ને કહે છે હવે ચિતા સળગાવા. એટલે માણસાએ ચિતા સળગાવી. ખૂબ ધૂમાડા થયા એટલે બીરબલ તે સુરંગમાંથી સરકી ગયા ને ખંગલીમાં જઈને બેસી ગયા. પણ લાકા તા કલ્પાંત કરવા લાગ્યા કે બાદશાહે આ શું કર્યુ ! આવા તેજસ્વી પ્રધાન કયાંથી મળશે ! ચિતા ભડભડ મળવા લાગી. નગરજના દુઃખિત દિલે પાછા ફર્યા. એકેક દિવસ કરતાં મહિના પૂરા થયા એટલે ખીરમલ રાત્રે સુરંગમાંથી નીકળી છાનામાના પેાતાને ઘેર ચાલ્યેા ગયા. સવાર પડતાં સભા ભરાઈ એટલે ખીરમલ સભામાં પહોંચી ગયા. ખીરમલને જોઈ ને સભામાં આનદ આનદ છવાઈ ગયા. તાળીઓના ગડગડાટ થયા. સૌના મનમાં થયું કે ખીરબલને ચિતામાં ખાળી મૂકયા હતા ને કેવી રીતે આવ્યા ? ખીરમલે તે ખરામરનું ખીલ કર્યુ.
બીરબલની બુદ્ધિને ચમત્કાર ઃ-ઔરમલ બાદશાહ સામે હાથ જોડીને ઉભા રહ્યો એટલે ખાદશાહે પૂછ્યુ કેમ ખીરમલ ! બાપાજી ને દાદાના દર્શન કરી આવ્યા ! એ મઝામાં છે ને ! જી, હજીર. ત્યાં તને ખહુ ગમ્યું? છ સાહેબ, ત્યાંની તે વાત પૂછે મા. ત્યાંની ભૂમિ તા એવી રળીયામણી ને શું એમના મહેલ. એમની આગળ આ તમારા મહેલ તે પાયખાના જેવા લાગે. મને તે બહુ ગમી ગયું ને આપના બાપા અને દાદા સાથે પેટ ભરીને વાત કરી. મને તે ત્યાંથી આવવાનું મન થતું ન હતું. મને ગયા પછી પસ્તાવા થયું કે હું આપને સાથે લઇ ગયા હોત તે સારું હતું. (હસાહસ) એક મહિના પછી મે' રજા માંગી, પણ દાદા તે મને રજા નહાતા આપતા. મને કહે કે ત્યાં નથી જવું. અહી' જ રહી જા, પણ મે' કહ્યું ના, મારે મારા બાદશાહ પાસે જવુ' છે. મને તે માંડ રજા આપી. (હસાઠુસ ) ફરીને બાદશાહે પૂછ્યું કે ખીન્ને કેાઈ સદેશે। આપ્યું છે હા, હું તેમની પાસેથી નીકળ્યા ત્યારે તેમણે મને છેલ્લે કહ્યું કે મારા અકબરને કહેજે કે અહીં અમને ખધુ સુખ છે, બધી સગવડ છે પણ એક દુઃખ છે. અહી બધા જ દેવા છે એટલે એક પણ હજામ નથી. તેથી આપના દાદાની દાઢી ખૂબ વધી ગઇ છે. તેથી તેમણે કહેવરાવ્યું છે કે તુ' તારા હજામને મોકલી આપજે. (હસાહસ )
બાદશાહ ખીજે કોઈ વિચાર કરતા નથી. તેમણે સીધા આર જ છેડયા. એ લાલિયા ! તારે સ્વર્ગમાં મારા બાપદાદાની હજામત કરવા જવાનું છે. તું જલ્દી જા,