________________
શારદા સુવાસ
૭૫
અને માણસાને ખૂબ દુઃખ હતું. અહા! પૂર્વના પુણ્યદયે બધું જ છે પણ એક દીકરા ની. હવે બન્યુ એવું કે દેવલાકમાંથી પેલા એ દેવાને ચવવાના સમય આવ્યે. જ્યારે દેવલાકમાંથી દેવાને ચવવાના છ મહિના બાકી રહે છે, ત્યારે તેના કંઠમાં રહેલી પુષ્પની માળા કરમાય છે. મિથ્યાત્વી દેવાને ત્યાંથી ચવવાનું થાય ત્યારે ઝૂરે છે પણ સમકિતીદેવા તા માનવના ભવને ઝંખે છે.
64
માનવના ભવને દેવતાએ ઝંખતા, સ્વગ ના વિલાસ અને ઘણીવાર ડંખતી, ”
* ઝંખના શેનીકરશા ! ’” સમકિતી દેવા શુ' ઝંખે છે? હૈ પ્રભુ ભલે રોટલા ને દાળ ખાવા મળે, ઝુંપડામાં રહેવા મળે પણ જ્યાં જૈન ધર્મ હૈાય ત્યાં મારી જન્મ થજો જુઓ, દેવને સ્વર્ગના સુખા ડંખે છે પણ તમે એવા સુખાને અખા છે ને ? કેવી વિપરીત વાત છે. જેને મળ્યા છે તેને 'ખે છે ને જેને નથી મળ્યા તે ઝ ંખે છે. પેલા એ દેવાએ જાણ્યુ કે હવે આપણે અહી થી જવાનુ છે એટલે ઉપયેગ મૂકીને જેયું કે આપણે અહી થી ચીને કયાં જઈશુ ? જોયું તે ખખર પડી કે આપણે તે બ્રાહ્મણને ત્યાં જવાનું છે, જોયું તે ખખર પડી કે આપણે તે ત્યારે વિચાર કર્યો કે બ્રાહ્મણ તેા પૂરા વેદ-વેદાંતને જાણકાર છે. ત્યાં આપણે દીક્ષા કેવી રીતે લઈ શકીશું...? પહેલાથી જ આપણે તેને પ્રમધ કરી દઇએ. એમ વિચાર કરીને અને દેવા મૃત્યુલેાકમાં આવ્યા ને જ્યેાતિષીનું રૂપ લઇને યશા ભાર્યાની પાસે ગયા ને કહ્યું-હે માતા ! ભૂત-ભવિષ્ય ને વત માન ત્રણે કાળની વાત અમે કહી શકીએ છીએ. જોષ જોવડાવવા છે? યશા તેા તૈયાર જ હતી. તેણે પૂછ્યુ – મહારાજ ! મારા કિસ્મતમાં પુત્ર છે કે નહિ ? જોષી મહારાજે તેને હાથ જોઇને કહ્યુંમાતા! તારે એ સતાન જોડલે થશે, પણ એક શરત છે, તે મંજુર છે? યશા ભા કહે જે હશે તે હું કરીશ જ્યાતિષી કહે તમારા માળા માલપણામાં દીક્ષા લેશે. બ્રાહ્મણીએ વિચાર કર્યાં કે પુત્ર થયા પછી સાધુ થવાની વાત છે ને ? જોયું જશે, હુમાં હા કહેવામાં શુ વાંધા છે ? એણે કહ્યું–ભલે.
6: પુત્રના માહે ગામના કરેલા ત્યાગ ‰ : હવે અને જીવા દેવલાકમાંથી ચવીને યશા ભાર્યોની કુખે આવ્યા ને ગભ`સ્થિતિ પૂર્ણ થતાં યશાએ મને પુત્રને જન્મ આપ્યા. જ્યાતિષીના વચન અનુસાર ખખર હતી કે ખ'ને પુત્રો દીક્ષા લેવ.ના છે પણ જો એને સાધુના ભેટો જ ન થવા દઇએ તેા દીક્ષા કેવી રીતે લેશે? આમ વિચાર કરી રાજાની આજ્ઞા લઈ રાજાની હદના બાજુના ગામમાં જઇને વસ્યા અને ત્યાં તેને સંપૂર્ણ સત્તા મળી. તેમણે ગામમાં સાધુ ન આવે તે રીતે ગુપ્ત ગેઠવણ કરી, અને બાળકોને કહ્યું કે આવા સાધુ હોય ત્યાં જવું નહિ. એમને દેખા ત્યાંથી દૂર ભાગી જવું, કારણ કે તે છેકરાઓને ઉપાડી જાય છે ને નાક, કાન કાપીને મારી નાંખે છે. મેહ કેવા ભયંકર છે! ઘણી વાર છેકરા રડતા હાય ત્યારે બહેનેા કહે છે, છાના રહે નહિતર આ મહાસતીજી ઉપાડી જશે. ખેલે અેટલી અજ્ઞાનતા! શું તમારા છેકરા ઉપાડી જાય ખરા?