________________
શાશ્ત્રા સુય
“ ચૂકથી પુણ્યનુ` મૂલ્ય, ખરીદી યાય નાવ તે', તરી જા ભવને સિન્ધુ, જ્યાં સુધી નાવ ના તૂટે.”
સ
તમે બજારમાં કોઈ ચીજ લેવા જાએ છે તે તે મત મળે છે. ખરી ! kr ના ” માંધી કે સાંધી કાઈ પણ ચીજ એનું મૂલ્ય ચૂકવ્યા વિના મળતી નથી. કદાચિત કાઈને એમ લાગતુ. હાય કે અમને તા મફ્ત મળે છે તે તે ભ્રમ છે. કદાચ આ ભવમાં એનુ મૂલ્ય ન ચૂકયું હોય તેા ગતભવમાં તે જરૂર ચૂકવ્યું હશે. તેથી જ એ ચીજ આપણુને મળી છે, પણ મૂલ્ય વિના માલ કેવા ? એ મૂલ્યની ચૂકવણી આ ભવની હાય ને ગત ભવની પણ હાઈ શકે, એ વાત જુદી છે પણ મૂલ્ય ચૂકવે ને માલ મેળવા એ કર્મના કાયદા અટલ છે.
ખીજી રીતે કોઈ વસ્તુના કેટલા મૂલ્ય છે તેની ખબર ન હૈાય તેથી કંઇ તેનુ મૂલ્ય ઘટી જતું ની. દા. ત. કોઈ ભરવાડના હાથમાં હીરા આવી ગયા પણ તે ભરવાડ અજ્ઞાનતાના કારણે હીરાને એક કાચના ટુકડા માની લે તેથી કંઇ હીરાનુ હીર હલકુ પડી જતું નથી. હીરા તે હીરા જ રહેવાના છે, તેવી રીતે આપણને આ મહાન પુણ્યના બદલામાં મળેલા માનવ દેહ (કંમતી છે. મેઢું મૂલ્ય ચૂકવ્યા પછી એ આપણુને મળ્યા છે. આ માનવ જન્મની મહત્તા માણવા જેવી છે, પણ એ મહત્તાને જેણે જાણી હાય એ જ માણી શકે છે. જેએ માનવ જન્મની મહત્તાને માણી શકતા નથી તેને માટે નક્કી થાય છે કે હજુ તેમણે માનવભવની મહત્ત'ને જાણી નથી. સમજો. માનવનુ શરીર સારા યે સંસારમાં સ શરીરામાં શ્રેષ્ઠ છે. એની જો કોઈ વિશેષતા હૈાય તે તે એક છે કે સંસાર સાગરને તરવાની એમાં મહાન શક્તિ રહેલી છે. યાદ રાખજો કે સ'સારના ભાગ ભોગવવામાં તેનુ કોઈ મૂલ્ય નથી. માટે માનવ દેહ પામીને' સંસારસાગર તરવાના પ્રયત્ન કરવા જોઈ એ, બાકી માત્ર ભાગવિલાસમાં જીવનની ઘડીએ વીતતી હૈાય તે સમજી લેજો કે માનવ અને પશુમાં કોઇ ફરક નથી. ખાવું-પીવું, ભાગ લેગવવા એ તે પશુ-પક્ષીઆ કરી શકે છે પણ આત્મિક આબાદી મેળવવા માટે તે માનવદેહ જ કામ લાગે છે. વધુ શુ કહુ, દેવના દેહ પણ કામના નથી. સંસારનુ રેતાળ અને વિશાળ જન તા માનવની કાયા જ પસાર કરી શકે. સંસારનુ` રેતાળ રણુ વટાવીને મુક્તિના મંગલ દ્વારે પહોંચવાની તાકાત માત્ર માનવ ધરાવી શકે છે. તેથી જ બધાએ તેના ગાણા ગયા છે.
અંધુએ ! આવા મહાન સશ્રેષ્ઠ માનવદેહ તમને મતમાં મળી ગયા હાય તેમ લાગે છે, પણ એમ નથી. આપણે બધાએ એનું મડામૂલ્ય ચૂકવ્યુ છે. દુઃખ વેઠીને, પરસેવા પાડીને આપણે પુણ્યની જે પુજી એકઠી કરી હતી એ પુણ્ય રૂપ પૈસાની પુંજીના બદલામાં ક રાજાએ આપણને આ માનવદેહની ભેટ આપી છે. આ રીતે પુણ્યનૌ પુંજી આપીને આપણે આ માનવના દેહ ખરીદ કર્યાં છે. આવું મહામૂલ્ય ચૂકવ્યા પછી મળેલી