________________
૪૮
શારદા દર્શન
મળે કહેા કે અશાતા વેદનીય કર્મ ખપી જવાના યેાગે કહે! તેમણે દાજવર શમે તે દીક્ષા લઉં આવી ભાવના ભાવીને ઉંઘ આવી ગઇ.
આત્મબંધુએ ! મને તે ઘણી વખત વિચાર થાય કે એ કેવા હળુકી જીવા હશે કે આવુ' નિમિત્ત મળતાં વૈરાગ્ય પામી ગયા. તેમને દાહજ્જર શમી ગયા. એટલે પુત્રને રાજકારભાર સેાંપીને દીક્ષા લે છે. મિરાજષિ પ્રત્યેક યુદ્ધ હતા. કારણ કે જે ગુરૂ વિના કેઇ નિમિત્ત મળતાં સ્વયં બૈરાગ્ય પામી જાતિસ્મરણાદિ જ્ઞાનથી ચારિત્ર માનું સ્વરૂપ સમજી સંયમ અંગીકાર કરે છે. તેને પ્રત્યેક બુદ્ધ કહેવામાં આવે છે. તમને નિમિત્ત મળતાં આવા વૈરાગ્ય આવે છે? અમારા ઘણાં ભાઈ-બહેનેા એમ કહે છે કે સાહેબ! એમાં પૂના પુણ્ય કામ કરે છે. શુ` કરીએ ? અમારા એવા ભાગ્ય જોઈએ ને ? પૂર્વની સાધના અને પુણ્યાદય જોઈએ તે વાત સાચી છે. પણ હું તમને પૂછું' છુ કે એ સાધના કર્યા વિના થઈ ? પૂર્વભવમાં પણ કરી હતી તેા થઈ ને ? તમે સમજ્યા ત્યારથી સવાર સમજીને કરવા માંડશે। તા થશે. ખાકી અમારા એવા ભાગ્ય કયાં છે? અમને એવા સચાગે કયાં મળ્યાં છે ? આવુ' મધુ' જો વિચારતા રહેશે। તે આ ભવમાં પણ કંઈ નહિ કરી શકાય ને હતા તેવા રહી જશે.
તીવ્ર વૈરાગી નિમ રાજિષ એ રાજવૈભવ, રમણીએ, પુત્ર પરિવાર બધું છેડીને દીક્ષા લીધી. દીક્ષા લઈને નગરની બહાર જઈ રહ્યાં છે. તે વખતે અવધિજ્ઞાન દ્વારા ઈન્દ્ર મહારાજા એમનુ' અદ્ભુત પરાક્રમ જોઈ ને ખુશ થાય છે. ત્યાંથી નમન કરે છે. હે નમિરાજ ! ધન્ય છે તમને. આટલું પરાક્રમ જોયુ' છતાં વિશેષ પરાક્રમ જોવ ને પરીક્ષા કરવા માટે ઈન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈને આવે છે. ને ઈન્દ્ર તેમના મહેલને ફરતી આગ લાગેલી દેખાડે છે ને કહે છે કે અહા મહરાજ !
एस अभ्गीय वाकय वय, एयं ऽज्झइ मन्दिरं ।
મથર્ય બન્ને તેળ, શિગના યેવદ॥ ઉત્ત, સૂ, અ, ૯ ગાથા, ૧૨
જુએ તેા ખરા. આ ભયંકર અગ્નિથી તમારા મહેલ ભડકે બળી રહ્યાં છે. સાથે પવનનું જોર છે. એટલે અગ્નિએ પ્રચંડ સ્વરૂપ પકડયું છે. અંતેઉર રડી રહ્યું છે. તમે તેના સામુ તા જુએ અને એને આલવા તેા ખરા. કેમ એના સામુ' જોતાં નથી. ત્યારે મુનિ શુ જવાબ આપે છે !
सुहं वसामो जीवामो, जेसिं मो नत्थि किचणं ।
*મહિન્દ્રાણામાળીઇ, ન મે જાર્ વિષળ || ઉત્ત, સૂ, અ, ૯ ગા, ૧૪
આ જગ્યાએ તમે હા તા શુ કરે ? આલવવા જાવ ને ? આ તે અદ્ભુત ચાગી હતા. મન ઢીલું ન હતું. તમે તા ઢીલા થઈ જાવ ને વિચાર કરે કે મહેલ ખળી